________________
६६०
• विक्षेपण्या दारुणमिथ्यात्वजनकत्वसम्भवः • द्वात्रिंशिका-९/१९ विक्षेपण्यास्तु सकाशात् फलप्राप्तौ भजना कदाचित्ततः सम्यक्त्वं लभन्ते कदाचिन्नेति, तच्छ्रवणात्तथाविधपरिणामाऽनियमात् ।। अतिदारुणं = महाभयङ्करं मिथ्यात्वं वा ततः स्यात् जडमतीनामभिनिविष्टानाम् । तदुक्तं
"अक्खेवणिअक्खित्ता जे जीवा ते लहन्ति सम्मत्तम् ।।
विक्खेवणीइ भज्जं गाढयरागं व मिच्छत्तं ।।" (द.वै.नि. ३/२०५) ।।१८।। विक्षेपण्याः परिकर्मिताया एव गुणाऽऽवहत्वं नान्यथेति समर्थयन्नाहआद्या यथा शुभं भावं सूते नाऽन्या कथा तथा । यादृग्गुणः स्यात्पीयूषात्तादृशो न विषादपि ।।१९।।
'विक्षेपण्यास्तु' इत्यादि स्पप्टम् । अत्रैव दशवैकालिकनियुक्तिसंवादमाह- ‘अक्खेवणी'त्यादि । तद्वृत्तिस्त्वेवम् → आक्षेपण्या कथया आक्षिप्ताः = आवर्जिता आक्षेपण्याक्षिप्ता ये जीवास्ते लभन्ते सम्यक्त्वम्, तथा आवर्जनं शुभभावस्य मिथ्यात्वमोहनीयक्षयोपशमोपायत्वात्, विक्षेपण्यां भाज्य- सम्यक्त्वं कदाचिल्लभन्ते कदाचिन्नेति तच्छ्रवणात्तथाविधपरिणामभावात् । गाढतरं वा मिथ्यात्वं, जडमतेः परसमयदोषानवबोधान्निन्दाकारिण एते न द्रष्टव्या इत्यभिनिवेशेन - (द.वै.नि.३/२०५ वृत्ति) इति । मूलाराधनायां अपि → वेणइयस्स पढमया कहा उ अक्खेवणी कहेयव्वा । तो ससमयगहियत्थे कहिज्ज विक्खेवणी पच्छा । अक्खेवणीअक्खित्ता जे जीवा ते लभंति सम्मत्तं । विक्खेवणीए भज्जं गाढतरागं च मिच्छत्तं -- (मूला.६५७) इत्युक्तम् । ततश्च ‘गौण-मुख्ययोः मुख्य कार्यसम्प्रत्ययः' इति न्यायेनात्राक्षेपण्या उत्सर्गतः कर्तव्यता दर्शयितुमभिप्रेतेति भावः ।।९/१८ ।। __आद्ये'त्यस्यावतरणिका टीका च स्पप्टैव तथापि स्थानाऽशून्यार्थं किञ्चिदुच्यते । इह गुणावहत्वं
પરંતુ વિક્ષેપણી ધર્મકથાથી તો ભજના છે. મતલબ કે વિક્ષેપણી ધર્મકથાથી ક્યારેક શ્રોતા સમ્યગ્દર્શનને પામે છે. અને ક્યારેક નથી પામતો. કારણ કે વિક્ષેપણી કથાના શ્રવણથી મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ કરાવે તેવા પરિણામને પ્રગટ થવાનો કોઈ નિયમ નથી. અથવા તો વિક્ષેપણી કથાના શ્રવણથી અત્યંત જડબુદ્ધિવાળા કદાગ્રહી શ્રોતા અતિભયંકર મિથ્યાત્વને પામે એવી પણ શક્યતા રહેલી છે. શ્રીદશવૈકાલિક નિર્યુક્તિમાં જણાવેલ છે કે આપણી ધર્મકથાથી આકર્ષિત થયેલા જીવો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. પરંતુ વિક્ષેપણી કથાથી ભજના છે. અથવા તો તેનાથી જીવો અત્યંત ગાઢ મિથ્યાત્વને પામે છે. (૯/૧૮)
વિશેષાર્થ :- શ્રોતામાં યોગ્યતા રહેલી હોય તો આપણી ધર્મકથામાં સમ્યગ્દર્શનને પમાડવાનું જે સામર્થ્ય રહેલું છે તે સામર્થ્ય વિક્ષેપણી કથામાં નથી રહેતું. (૯૧૮)
વિક્ષેપણી ધર્મકથા તો શ્રોતાની બુદ્ધિને પરિકર્ષિત કરવામાં આવે, તેનામાં સ્વસ્વીકૃતશાસ્ત્રગત દોષના શ્રવણની રુચિ ઉત્પન્ન કરાવવામાં આવે તો જ ગુણકારી બને, બાકી નહિ - આ વાતનું સમર્થન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે -
હું વિક્ષેપણ ક્યા અવસ્થાવિશેષમાં લાભારી છું ગાથાર્થ :- આક્ષેપણી ધર્મકથા જે પ્રકારે શુભ ભાવને પ્રગટાવે છે તે પ્રકારે શુભ ભાવને અન્ય = વિક્ષેપણી કથા પ્રગટાવી શકતી નથી. ખરેખર અમૃતથી જેવા પ્રકારનો લાભ થાય તેવા પ્રકારનો साम रथी ध्याश्य थ न श. (C/१९)
१. हस्तादर्श 'अभिनिविष्टानां' नास्ति । २. मुद्रितप्रतो ...वणिव...' इत्यशुद्धः पाठः । ३. मुद्रितप्रती 'च' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org