________________
कर्मविपाकोपदर्शनम्
६५७
(३) इयाणिं ततिआ निव्वेदणी - परलोए दुच्चिन्ना कम्मा इहलोए दुहविवागसंजुत्ता भवंति । कहं ? जहा-बालप्पभितिमेव अंतकुलेसु उप्पन्ना खय- कोढाइएहिं रोगेहिं दारिद्देण य अभिभूया दीसंति, एसा ततिया निव्वेदणी । ( ४ ) इदाणिं चउत्था निव्वेदणी - परलोए दुच्चिन्ना कम्मा परलोए दुहविवागसंजुत्ता भवंति । कहं ? जहा- पुव्विं दुच्चिन्नेहिं कम्मेहिं जीवा संडासतुंडेहिं पक्खीहिं उववज्जंति तउ ते नरयप्पा ओग्गाणि कम्माणि असंपुन्नाणि ताए जातीए पूरिंति, पूरिऊण नरयभवे वेदिति, एसा चउत्था निव्वेयणीगया । एवं इहलोगो पर लोगो य पण्णवयं पडुच्च भवति । તત્વ પન્નવયસ્ક મનુસ્મમવો ઇલોનો, સેના ૩ તિષ્નિ વિ ફંડ પરનોનો”(શવે રૃ.વિ.અધ્ય.રૂ)।।(II
इदानीं तृतीया, परलोके दुश्चीर्णानि कर्माणि इहलोके दुःखविपाकसंयुक्तानि भवन्ति, कथं ? यथा बाल्यात्प्रभृत्येवान्तकुलेषूत्पन्नाः क्षयकुष्ठादिभी रोगैर्दारिद्र्येण चाभिभूता दृश्यन्ते, एपा तृतीया निर्वेदनी । इदानीं चतुर्थी निर्वेदनी- परलोके दुश्चीर्णानि कर्माणि परलोक एव दुःखविपाकसंयुक्तानि भवन्ति । कथं ? यथा पूर्वं दुश्चीर्णैः कर्मभिर्जीवाः सन्दंशतुण्डेषु पक्षिषु उत्पद्यन्ते ततस्ते नरकप्रायोग्याणि कर्माणि असम्पूर्णानि तानि तस्यां जातौ पूरयन्ति, पूरयित्वा नरकभवे वेदयन्ति, एपा चतुर्थी निर्वेदनी गता । एवं इहलोकः परलोको वा प्रज्ञापकं प्रतीत्य भवति । तत्र प्रज्ञापकस्य मनुप्यभव इहलोकः अवशेपास्तिહોડપિ તય: પરોઃ ૮ રૂતિ ।o/9||
•
=
(૩) હવે ત્રીજા પ્રકારની નિર્વેજની કથાનો વારો આવે છે. ‘પરલોકમાં કરેલા ખરાબ પાપકર્મો આ લોકમાં દુઃખરૂપી ફળવાળા (=ફળ દેનારા) બને છે' એવું જ્યાં બતાવાય તે ત્રીજા પ્રકારની નિર્વેજની કથા. ‘તે કઈ રીતે સંભવે ?’ એ પ્રશ્નનો જવાબ એમ સમજવો કે - જેમ કે બાલ્યવયથી જ, જન્મથી જ અંતકુલ-હીનકુલમાં જન્મેલા તથા ક્ષય, કોઢ વગેરે રોગોથી અને ગરીબાઈ વગેરે દુઃખોથી પરાભવ પામેલા જીવો દેખાય છે તે પૂર્વભવમાં કરેલા પાપકર્મનું ફળ જાણવું.' આ ત્રીજી નિર્વેજની કથા જાણવી. (૪) હવે ચોથી નિર્વેજની કથા કહેવાય છે. પરલોકમાં ખરાબ રીતે બાંધેલા પાપકર્મો પરલોકમાં દુઃખરૂપી ફળવાળા (=ફળ દાયક) થાય તેવું જેમાં બતાવવામાં આવે તે નિર્વેજની ધર્મકથાનો ચોથો ભેદ છે. જેમ કે પૂર્વે ખરાબ રીતે કરેલા-બાંધેલા પાપ કર્મોના લીધે જીવો સાણસા જેવા મોઢાવાળા પંખીરૂપે ઉત્પન્ન થાય છે અને તે ભવમાં તેઓ નકપ્રાયોગ્ય પૂરેપૂરા ભેગા નહિ થયેલા પાપ કર્મોને માંસાહારી પક્ષીરૂપ જાતિમાં ભેગા કરે છે. નરકયોગ્ય કર્મોને પૂરેપૂરી રીતે એકઠા કરીને તેઓ તે પાપકર્મોને નરકના ભવમાં ભોગવે છે.’ આ રીતે નિર્વેજની કથાનો ચોથો ભાંગો પૂરો થયો. અહીં આ લોક અને પરલોક પ્રજ્ઞાપકને આશ્રયીને થાય છે. તેમાં પ્રજ્ઞાપક ગુરુ મનુષ્ય હોવાથી તેની અપેક્ષાએ આ મનુષ્ય ભવ. તથા પરલોક બાકીની ત્રણ ગતિ આમ સમજવું. - (૯/૧૫) વિશેષાર્થ :- (૧) મનુષ્ય ભવમાં કરેલ પાપકર્મને મનુષ્ય ભવમાં જ ભોગવે. (૨) મનુષ્ય ભવમાં કરેલ પાપકર્મને નરક વગેરે ગતિમાં ભોગવે. (૩) નરક, પશુ, દેવગતિમાં ભેગા કરેલા પાપકર્મને મનુષ્ય ભવમાં ભોગવે. તથા (૪) પશુ-પંખી, દેવ વગેરે ભવમાં ભેગા કરેલા પાપકર્મને નરક વગેરે ત્રણ ગતિમાં ભોગવે. આ રીતે ચાર પ્રકારે નિર્વેજની કથા થાય છે. (૯/૧૫)
લોક
=
-
શૈ. મુદ્રિતપ્રતો ‘ઉત્પન્ના' કૃતિ અશુદ્ધ: પા:। ૨. મુદ્રિતપ્રતો ‘...પાસા...' કૃતિ વાદ: | રૂ. દસ્તાવશે ‘પરલોગો' કૃતિપર્વ નાસ્તિ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org