________________
• इह-परलोकादिगोचरसंवेजनी कथा
६५१
कटुकौषधपानाभा' कारयित्वा रुचिं सता । इयं देयान्यथा सिद्धिर्न स्यादिति विदुर्बुधाः ।। १२ ।।
कटुकेति । स्पष्टः ।।१२।।
मता संवेजनी स्वान्यदे हेहप्रेत्यगोचरा । यया संवेज्यते श्रोता विपाकविरसत्वतः ।। १३ ।। तेति । यया कथया विपाकविरसत्वतः विपाकवैरस्यात् प्रदर्शितात् श्रोता संवेज्यते 'कटुके 'ति प्रथमं सता = सद्गुरुणा गुडजिह्विकान्यायेन मध्यस्थस्य श्रोतुः रुचिं = स्वाभ्युपगतमिथ्यादर्शनगतदोषश्रवणाभिरुचिं प्रागुक्तया ( द्वाद्वा.४/३ भा-१, पृ. २१३) 'युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः' (लोकतत्त्वनिर्णय- १/३८) इत्याद्युक्त्या कथमपि कारयित्वा पश्चात् कटुकौषधपानाभा श्रोतृस्वीकृतमिथ्यादर्शनखण्डनात्मिका इयं विक्षेपणी कथा कर्तव्या । विपक्षबाधमाह - अन्यथा श्रोतुस्तादृशरुच्यनुत्पादने सिद्धिः श्रोतुः सन्मार्गरुचिदार्घ्यादिलक्षणा वक्तुश्च जिनप्रवचनाराधनानिर्जरादिलक्षणा न = नैव स्यात्, श्रोतुरभिनिविष्टत्वे तु प्रत्युत जैनशासनद्वेषादिकमपि स्यात्, तस्य बलवत्त्वे ताडनादिकमपि कुर्यात् 'यादृक्षो यक्षः तादृक्षो बलिः' इति न्यायेन । तदुक्तं आचाराङ्गे → अविय हणे अणातियमाणे । एत्थं पि जाण सेयं नत्थि । केऽयं पुरिसे कं च गए ? एस वीरे पसंसिए, जे बद्धे पडिमोअए ।। ← ( आचा. १ ।२ ६ । १०३ ) इत्यादिकं पूर्वोक्तं (पृ. ८४) दृढमवधेयमत्र धर्मकथाकृता । एतेन पिशाचानां पिशाचभाषयैवोत्तरं देयमिति न्यायोऽपि व्याख्यातः । । ९ / १२ । उक्ता सप्रपञ्चं विक्षेपणी कथा । साम्प्रतमवसरायातां संवेजनीं कथामाह- 'मते 'ति । કથા કરવી જોઈએ આવા ફલિતાર્થને જણાવવા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે
ગાથાર્થ :- સદ્ગુરુએ કડવા ઔષધના પાનસમાન આ વિક્ષેપણી કથા શ્રોતાને તેવા પ્રકારની રુચિ કરાવીને આપવી. બાકી માર્ગરુચિ વગેરે સ્વરૂપ સિદ્ધિ શ્રોતાને થઈ ન શકે. આમ પંડિતો જાણે છે.(૯/૧૨)
=
=
=
=
•
ટીકાર્થ ઃ- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી મહોપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા-ટીકા કરેલ નથી. વિશેષાર્થ :- પોતે સ્વીકારેલા ધર્મ-શાસ્ત્રના દોષો સાંભળવાની જૈનેતર શ્રોતાને રુચિ ઉત્પન્ન કરાવ્યા વિના પ્રસ્તુત પરદર્શનખંડનાત્મક વિક્ષેપણી કથા કહેવામાં આવે તો તેને જૈન ધર્મ પ્રત્યે બહુમાન ભાવ તો ન થાય. પરંતુ દ્વેષ વગેરે થાય. તે તોફાન વગેરે કરે. માટે વિક્ષેપણી કથા કરતાં પૂર્વે બહુ જ सावधानी राजवी. (७/१२)
આ સંવેજની ધર્મક્થા *
ધર્મકથાના બીજા ભેદસ્વરૂપ વિક્ષેપણી કથાનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી ધર્મકથાના ત્રીજા ભેદનું નિરૂપણ કરતાં કહે છે કે -
ગાથાર્થ :- વિરસ વિપાક દેખાડવાથી જેના દ્વારા શ્રોતા સંવેગ પામે તે સંવેજની ધર્મકથા મનાયેલી છે. તે પોતાના અને બીજાના દેહસંબંધી તથા આ લોક અને પરલોકસંબંધી હોય છે. (૯/૧૩) ટીકાર્થ :- જે કથા દ્વારા બતાવાયેલ વિરસ = अडवा विपाथी ફળથી શ્રોતા સંવેગ પામે તે કથા સંવેજની કહેવાયેલ છે.
१. सर्वमुद्रितप्रतौ 'कटुकौषधपानाभां' इत्यशुद्धः पाठः । केवलं पाटण- ज्ञानभाण्डागरीयहस्तप्रतौ प्रकृतः शुद्धः पाठो वर्तते । अन्यहस्तादर्शे च 'कटुपकौष...' इत्यशुद्धः पाठो वर्तते । २. हस्तादर्शे 'देहप्रे ....' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org