________________
६५० • विक्षेपणीकथाकथनविधिः •
द्वात्रिंशिका-९/११ तं छुभेज्ज परसमए । परसासणवक्खेवा परस्स समयं परिकहेइ ।।" (द.वै.नि. ३।१९८) ।।११।।
श्रोतुः परसमयदूषणे माध्यस्थ्यं ज्ञात्वैव विक्षेपणी कथनीयेति फलितमाह= स्वसिद्धान्तेन करणभूतेन पूर्वमाख्याता = आदौ कथिता तां क्षिपेत् परसमये क्वचिद्दोषदर्शनद्वारेण यथाऽस्माकमहिंसादिलक्षणो धर्मः साङ्ख्यादीनामप्येवं, 'हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यति' ( ) इत्यादिवचनप्रामाण्यात्, किंत्वसावपरिणामिन्यात्मनि न युज्यते, एकान्तनित्यानित्ययोः हिंसाया अभावादिति। अथवा परशासनव्याक्षेपात्, ‘सुपां सुपो भवन्ति' (पाणिनि ) इति सप्तम्यर्थे पञ्चमी, परशासनेन कथ्यमानेन व्याक्षेपे = सन्मार्गाभिमुखतायां सत्यां परस्य समयं (?परि)कथयति, दोषदर्शनद्वारेण केवलमपीति - (द.वै.नि. ३/१९८ वृ.)। ____ नन्वेवमत्र कल्पे केवलस्य परसमयस्य कथने विक्षेपणीकथाविभागव्याहतिः स्यात्, तस्याः चतुर्विधत्वप्रतिपादनात्, केवलस्य च परसमयस्य तत्र कुत्रापि भेदेऽप्रदर्शनादिति चेत् ? मैवम्, ‘अथवा' पदोपदर्शिते कल्पान्तरे परमतखण्डनार्थं केवलपरसमयप्रज्ञापनेऽपि परसमयदूषणानन्तरं स्वसमयदाढ्यर्थं स्वसमयप्रतिपादनस्यावश्यकर्तव्यतया प्रकृतविक्षेपण्या द्वितीयभेदेऽन्तर्भावसम्भवान्न विक्षेपणीविभागव्याहतिरिति ध्येयम् ।
अभावितजिनवचनतात्पर्यार्थस्य तु विक्षेपणी कथा नैव कर्तव्या ।
तदुक्तं धवलायां अपि → एत्थ विक्खेवणी णाम कहा जिणवयणमयाणंतस्स ण कहेयव्वा, अगहिदससमयसब्भावो परसमयसंकहाहि वाउलिदचित्तो मा मिच्छत्तं गच्छेज्जत्ति । जेण तस्स विक्खेवणीं मोत्तूण सेसाओ तिण्णि वि कहाओ कहेयव्वाओ । तदो गहिदसमयस्स उवलद्धपुण्णपावस्स जिणसासणे अट्ठिमज्जाणुरत्तस्स जिणवयणणिव्विदिगिच्छस्स भोगरइविरदस्स तव-सील-णियमजुत्तस्स पच्छा विक्खेवणी कहा कहेयव्वा । एसा अकहा वि पण्णवयंतस्स परूवयंतस्स तदा कहा होदि । तम्हा पुरिसंतरं पप्प समणेण कहा कहेयव्वा (प.खं.धव. १११।२/पृ.१०७) इत्युक्तम् ।।९/११।। પરદર્શનના કલ્પિત સિદ્ધાન્તોને અપ્રામાણિક બતાવવા માટે) પરદર્શનમાં ગોઠવીને કહી શકાય. અથવા ધર્મદશકના મોઢેથી મિથ્યાદર્શનોના સિદ્ધાંતો સાંભળવાથી શ્રોતાને તેના પ્રત્યે આસ્થા ઓસરી ગઈ હોય અને જૈનદર્શન પ્રત્યે અભિરુચિ થઈ હોય તો શ્રોતાને ધર્મદેશક ફક્ત પરદર્શન જ બતાવે છે.” ૯ ૯/૧૧)
વિશેષાર્થ :- “એકાન્ત નિત્ય પદાર્થમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. તેનો ક્યારેય પણ નાશ થઈ શકતો નથી. માટે આત્માને સર્વથા કૂટસ્થ નિત્ય માનવામાં આવે તો તેની હિંસા થઈ ન જ શકે. તથા સર્વથા અનિત્ય પદાર્થ તો પોતાની ઉત્પત્તિની બીજી જ ક્ષણે આપમેળે જ સર્વથા નાશ પામે છે. તેથી જો આત્માને બૌદ્ધમતાનુસાર સર્વથા ક્ષણિક માનવામાં આવે તો તેની પણ હિંસા સંભવતી નથી. કારણ કે જે સ્વયં જ મરવા તૈયાર હોય તેને મારવાની શી જરૂર? આમ અહિંસાને અમે-તમે બધા જ ધર્મ તરીકે સ્વીકારીએ છીએ. પણ આત્માને જો એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનવામાં આવે તો તે અહિંસા સંગત થતી નથી. માટે આત્માને નિત્યાનિત્ય માનવો જોઈએ.” - આ રીતે વિક્ષેપણી કથા કહેવાથી શ્રોતાને મિથ્યાદર્શન પરથી આસ્થા ઉડી જાય છે અને જિનશાસન પ્રત્યે અભિરુચિ તીવ્ર થાય છે. માટે આ રીતે સ્વ-પરસમયગોચર વિક્ષેપણી કથા કહી શકાય છે. (૯/૧૧)
પરદર્શનનું ખંડન કરવું હોય તો “શ્રોતા મધ્યસ્થ છે કે નહિ ?' આવું જાણીને પછી જ વિક્ષેપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org