________________
• विक्षेपणीफलद्योतनम् •
६४७ इयं च ऋजोः = मुग्धस्य मार्गाऽऽभिमुख्यहृत् = स्वरूपतो मार्गरुचिहर्जी ।।९।। अतिप्रसिद्धसिद्धान्तशुन्या लोकादिगा हि सा । ततो दोषदृ'शाशङ्का स्याद्वा मुग्धस्य तत्त्वधीः ।।१०।। ___ अतिप्रसिद्धेति । हि = यतः सा विक्षेपणी । अतिप्रसिद्ध आचारादिवत्साम्प्रतमपि प्रसिद्धो यः सिद्धान्तस्तच्छून्या (=अतिप्रसिद्धसिद्धान्तशून्या), अन्यथा हि विधि-प्रतिषेधद्वारेण विश्वव्यापकत्वात् स्वसिद्धान्तस्य तच्छून्यकथाया एवाऽप्रसिद्धिः। लोकपदार्थो रामायणादिः, आदिना वेदसाङ्ख्य-शाक्यसिद्धान्तादिग्रहः, तेषु गच्छतीति लोकादिगा । तत = उक्तहेतो;जुमते रामायणादिकथायां श्रूयमाणायां कथकदत्तया दोषदृशा “अहो मत्सरिण एते” इत्येवंरूपा शङ्का स्याद् (मुग्धस्य =) एकेन्द्रियप्रायस्य ।
एतत्फलमाह- इयञ्च चतुर्विधाऽपि विक्षेपणी कथा मुग्धस्य स्वरूपतो मार्गरुचिहीं = मोक्षमार्गाभिरुचिनाशिनी ।।९/९।। ___साम्प्रतमधिकृतकथागतं मोक्षमार्गरुचिनाशकत्वमेव दर्शयति ‘अतीति। अन्यथा = अतिप्रसिद्धसिद्धान्तवर्जत्वविशेषणवर्जनेन स्वसिद्धान्तशून्यत्वविशेषणकक्षीकरणे, तच्छून्यकथायाः = जैनराधान्तशून्यकथाया एव अप्रसिद्धिः स्यात्, स्वसिद्धान्तस्य = जैनराद्धान्तस्य विधि-प्रतिषेधद्वारेण = विधान-निषेधमुखेन विश्वव्यापकत्वात् = विश्वगतसकलदर्शनसिद्धान्तादिनिरूपितव्यापकताऽऽलिङ्गितत्वात् । परदर्शनाभ्युपगतशोभनपदार्थेऽकरणनियमादौ विधिमुखेन परकीयकल्पितपदार्थे च सर्वथानित्यत्वादौ निषेधमुखेन स्वसिद्धान्तस्य सत्त्वात् सर्वथा स्वसिद्धान्तशून्यकथाया अप्रसिद्धिरिति भावः ।।
આ વિક્ષેપણી ધર્મકથા સરળ મુગ્ધ બુદ્ધિવાળા શ્રોતાની મોક્ષમાર્ગની અભિમુખતાને હરનારી છે. (cle) વિક્ષેપણી ધર્મકથા કઈ રીતે શ્રોતાની માર્ગ ચિ ખતમ કરે છે? આ વાતને ગ્રંથકારશ્રી કહે છે.
હું વિક્ષેપણીથ્રાફળ વિચાર છે. ગાથાર્થ :- જે કારણે વિક્ષેપણી ધર્મકથા અતિપ્રસિદ્ધ સિદ્ધાન્તથી શૂન્ય અને લૌકિક શાસ્ત્ર સાથે સંકળાયેલી હોય છે તે કારણે મુગ્ધ શ્રોતાને (વક્તામાં) દોષદષ્ટિની શંકા થાય અથવા જૈનેતરશાસ્ત્રમાં (= स्पर्शनमi) ४॥वेट पामती ७५२ तत्वमुद्धि थाय छे. (४/१०)
ટીકાર્થ :- આચારાંગ વગેરે શાસ્ત્રોની જેમ વર્તમાનમાં પણ જે પ્રસિદ્ધ હોય તે સિદ્ધાન્ત પ્રસ્તુતમાં “અતિપ્રસિદ્ધ શબ્દથી અભિપ્રેત છે. વિક્ષેપણી કથા આવા અતિપ્રસિદ્ધ સિદ્ધાન્તથી રહિત હોય છે. જો આવો અર્થ માન્ય કરવામાં ન આવે અર્થાત અતિપ્રસિદ્ધસિદ્ધાન્તશૂન્ય એવું વિશેષણ લગાવવાના બદલે જૈનસિદ્ધાન્તશૂન્ય = સ્વસિદ્ધાન્તશૂન્ય આવું વિશેષણ લગાડવામાં આવે તો તેવા વિશેષણવાળી વિક્ષેપણી કથા અપ્રસિદ્ધ બની જશે. કારણ કે જૈન સિદ્ધાન્ત વિધિ-નિષેધ દ્વારા વિશ્વવ્યાપક છે, સર્વધર્મશાસ્ત્રમાં ફેલાયેલ છે. તેથી જૈનસિદ્ધાન્તશૂન્ય વિક્ષેપણી કથા બની જ ના શકે. (પરદર્શનના ખોટા સિદ્ધાન્તમાં નિષેધમુખે જૈનસિદ્ધાન્ત રહેલો હોય છે. તથા પરદર્શનના સત્ પદાર્થોમાં વિધિમુખે જૈન સિદ્ધાન્ત રહેલો જ હોય છે. માટે અતિપ્રસિદ્ધ વિશેષણ અને તેનો ઉપરોક્ત અર્થ બરાબર છે.)
१. 'दृगा' इति मुद्रितप्रतौ पाठः । २. हस्तादर्श '...माणां' इति पाठः । स चाशुद्धः । हस्तादर्शान्तरे च '..यमा' इति त्रुटितः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org