________________
६४८
• विक्षेपणीकथागोचरविधि-निषेधप्रतिपादनम् • द्वात्रिंशिका-९/११ स्याद्वा तत्र शोभनाऽर्थश्रवणाद् ‘इयमपि प्रमाणमेवेति तत्त्वधीः अचिरेण सिद्धान्तप्रामाण्यधीविरोधिनी ।।१०।।
अस्या अकथने प्राप्ते विधिमाह - क्षिप्त्वा दोषान्तरं दद्यात्स्वश्रुतार्थं परश्रुते । व्याक्षेपे 'वोच्यमानेऽस्मिन्मार्गाप्तौ दूषयेददः ॥११॥ ____तत्र = विक्षेपण्यां शोभनार्थश्रवणात् = स्वाभ्युपगतैकान्तदर्शनोपदर्शितसदर्थश्रुतिमाश्रित्य ‘इयमपि = स्वकीयशास्त्रोक्तिरपि प्रमाणमेव' इति तत्त्वधीः अचिरेण = क्षिप्रं सिद्धान्तप्रामाण्यविरोधिनी = जैनराद्धान्तगोचरप्रामाण्यप्रतिबन्धिकेति सुष्ठुक्तं 'विक्षेपणी मार्गरुचिही'ति । तदुक्तं दशवैकालिकनियुक्ती → जा ससमयवज्जा खलु होइ कहा लोग-वेयसंजुत्ता। परसमयाणं च कहा एसा विक्खेवणी नाम ।। - (दश.नि.३/१९७) इति । श्रीहरिभद्रसूरिकृता तवृत्तिस्त्वेवम् → या स्वसमयवर्जा खलुशब्दस्य विशेषणार्थत्वादत्यन्तं प्रसिद्धनीत्या स्वसिद्धान्तशून्या, अन्यथा विधि-प्रतिषेधद्वारेण विश्वव्यापकत्वात् स्वसमयस्य तद्वर्जा कथैव नास्ति, भवति कथा 'लोकवेदसंयुक्ता', लोकग्रहणाद्रामायणादिपरिग्रहः वेदास्तु ऋग्वेदादय एषा एतदुक्ता कथेत्यर्थः, परसमयानां च साङ्ख्य-शाक्यादिसिद्धान्तानां च कथा या सा सामान्यतो दोषदर्शनद्वारेण वा एषा विक्षेपणी नाम, विक्षिप्यतेऽनया सन्मार्गात् कुमार्गे कुमार्गाद्वा सन्मार्गे श्रोतेति विक्षेपणी। तथाहि- सामान्यत एव रामायणादि-कथायामिदमपि तत्त्वमिति भवति सन्मार्गाभिमुखस्य ऋजुमतेः कुमार्गप्रवृत्तिः, दोषदर्शनद्वारेणाप्येकेन्द्रियप्रायस्याहो मत्सरिण एत इति मिथ्याऽऽलोचनेनेति - (द.वै. नि.३।१९७ वृत्तिः) ।।९/१०।।
વળી, વિક્ષેપણી કથા રામાયણ, વેદ, સાંખ્યશાસ્ત્ર, બૌદ્ધસિદ્ધાન્ત વગેરે લૌકિકપદાર્થની સાથે સંકળાયેલી છે. પ્રસ્તુતમાં સંદર્ભ આ રીતે સમજવો કે જે કારણે વિક્ષેપણી કથા અતિપ્રસિદ્ધ સિદ્ધાન્તથી શૂન્ય છે અને લૌકિક પદાર્થો સાથે સંકળાયેલી છે તે કારણે એકેન્દ્રિય જેવો જડ મુગ્ધ શ્રોતા જ્યારે ધર્મદેશક દ્વારા કહેવાતી રામાયણ વગેરે કથા સાંભળે ત્યારે વક્તાએ આપેલ દોષસંબંધી દષ્ટિના કારણે “ઓહ ! આ જૈન લોકો કેવા ઈર્ષ્યાખોર છે ?' - આ પ્રમાણે તેમને શંકા ઉત્પન્ન થાય છે અથવા વિક્ષેપણી કથામાં વક્તા જ્યારે જૈનેતર શાસ્ત્રોના સારા-સારા પદાર્થો બતાવે ત્યારે મુગ્ધ જૈનેતર શ્રોતાને તાત્કાલિક પોતાનો ધર્મ પણ પ્રામાણિક જ છે' - આ પ્રમાણે તેમને તત્ત્વબુદ્ધિ પોતાના ધર્મમાં ઊભી થાય છે. આ તત્ત્વબુદ્ધિ જૈનસિદ્ધાન્તમાં પ્રામાણ્યની બુદ્ધિનો વિરોધ કરશે. (ફલતઃ તે શ્રોતાની મોક્ષમાર્ગવિષયક તાત્ત્વિક રુચિનો ઉચ્છેદ થશે. આમ વિક્ષેપણી કથા માર્ગરુચિનો નાશ કરનારી બને છે.) (૯/૧૦)
હ વિક્ષેપણી ક્યા અંગે સાવધાની હ “જો આ રીતે વિક્ષેપણી કથા મોક્ષમાર્ગની તાત્ત્વિક રુચિનો નાશ કરનારી હોય તો વિક્ષેપણી કથા ધર્મદેશકે જૈનેતર શ્રોતાને ન જ કરવી જોઈએ.” આવા પ્રકારની ગેરસમજ કોઈને ઊભી થાય તો ગ્રંથકારશ્રી તેનું નિરાકરણ કરવા માટે કહે છે કે -
ગાથાર્થ :- જૈન સિદ્ધાન્તને પરશાસ્ત્રમાં ગોઠવીને તેમાં દોષાન્તરનું આરોપણ કરવું. અથવા પરફ્યુત કહે છતે શ્રોતા મોક્ષમાર્ગને અભિમુખ થાય તો પરશાસ્ત્રનું ખંડન કરવું. (૯/૧૧)
१. मुद्रितप्रतौ 'चोच्यमाने' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org