________________
• स्वसमय-परसमयाऽनुवेधविचारः •
६४५ पन्नत्ता, तं 'जहा-ससमयं कहित्ता परसमयं कहेइ, परसमयं कहित्ता ससमयं कहेइ, मिच्छावायं कहित्ता सम्मावायं कहेइ, सम्मावायं कहित्ता मिच्छावायं कहेइ । तत्थ पुब्बिं ससमयं कहित्ता परसमयं कहेइ ससमयगुणे दीवेइ परसमयदोसे उवदंसेति, एसा पढमा विक्खेवणी गता ।
इदाणिं बितिया भण्णति-पुरि परसमयं कहित्ता तस्सेव दोसे उवदंसेति, पुणो ससमयं कहेति गुणे य से उवदंसेति, एसा बितिया विक्खेवणी गया ।
इदाणिं ततिया-परसमयं कहित्ता तेसु चेव परसमएसु जे भावा जिणप्पणीएहिं भावेहिं सह विरुद्धा असन्ता चेव विअप्पिया ते पुवं कहित्ता दोसा तेसिं भाविऊण पुणो जे जिणप्पणीयभावसरिसा घुणक्खरमिव कहवि सोभणा भणिआ ते कहेति । अहवा मिच्छावादो णत्थित्तं भण्णति, सम्मावादो अत्थित्तं भण्ण'ति । तत्थ पुलिं णाहियवादणं दिट्ठीओ कहित्ता पच्छा अत्थित्तपक्खवादीणं दिट्ठीओ कहेइ, एसा ततिआ विक्खेवणी गया । → विक्षेपणी सा चतुर्विधा प्रज्ञप्ता, तद्यथा- स्वसमयं कथयित्वा परसमयं कथयति, परसमयं कथयित्वा स्वसमयं कथयति, मिथ्यावादं कथयित्वा सम्यग्वादं कथयति, सम्यग्वादं कथयित्वा मिथ्यावादं कथयति । तत्र पूर्व स्वसमयं कथयित्वा परसमयं कथयति, स्वसमयगुणान् दीपयति परसमयदोषान् उपदर्शयति, एषा प्रथमा विक्षेपणी गता । इदानी द्वितीया भण्यते- पूर्वं परसमयं कथयित्वा तस्यैव दोषान् उपदर्शयति पुनः स्वसमयं कथयति गुणांश्च तस्योपदर्शयति, एपा द्वितीया विक्षेपणी गता । इदानीं तृतीया-परसमयं कथयित्वा तेष्वेव परसमयेषु ये भावा जिनप्रणीतैर्भावैर्विरुद्धा असन्त एव विकल्पितास्तान् पूर्वं कथयित्वा दोषांस्तेषामुक्त्वा पुनर्ये जिनप्रणीतभावसदृशा घुणाक्षरमिव कथमपि शोभना भणितास्तान् कथयति । अथवा मिथ्यावादो नास्तिक्यं भण्यते, सम्यग्वाद आस्तिक्यं भण्यते, तत्र पूर्वं नास्तिकवादिनां दृष्टीः कथयित्वा पश्चादास्तिकपक्षवादिनां दृष्टीः कथयति, एषा तृतीया विक्षेपणी गता। छ. ते मारीते - (१) स्वशास. सीने ५२शास्त्र. वा. (२) ५२शाख जीने स्वशास्त्र. वा. (3) મિથ્યાવાદને બોલીને સમ્યગુવાદ કહેવો. (૪) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ જણાવવો.
(१) तेम सौप्रथम स्पसमयने = स्वशास्त्र ने मतावाने ५२शाखने = ५२सिद्धान्त ने 53. तथा स्वસિદ્ધાન્તના ગુણોને પ્રકાશિત કરે અને પરસિદ્ધાન્તના દોષોને દેખાડે તે પ્રથમ પ્રકારની વિક્ષેપણી ધર્મકથા કહેવાય.
(૨) હવે બીજી વિક્ષેપણી કથા કહેવાય છે. જેમાં સૌ પ્રથમ પરસિદ્ધાન્તને કહે અને તેના જ દોષો દેખાડે. પછી સ્વસિદ્ધાન્ત જણાવે અને તેના ગુણો પણ સારી રીતે સમજાવે. આ બીજી વિક્ષેપણી ધર્મકથા કહેવાય.
(૩) હવે ત્રીજી વિક્ષેપણી કથા બતાવે છે. પરશાસ્ત્રો જણાવીને તે જ પરકીય શાસ્ત્રોમાં = જૈનેતર ગ્રંથોમાં રહેલા જે ભાવો જિનેશ્વર ભગવંતે બતાવેલા ભાવો-પદાર્થો સાથે વિરોધ ધરાવતા હોય અથવા પરકીય શાસ્ત્રોમાં જે ભાવો અસત્ = તુચ્છ હોવા છતાં કલ્પના કરીને બતાવાયેલ હોય તે સૌપ્રથમ જણાવીને, તેને સ્વીકારવામાં લાગુ પડતા દોષોને પણ સારી રીતે સમજાવવા તથા પરકીય શાસ્ત્રોમાં જણાવેલા જે ભાવો-પદાર્થો, જિનેશ્વર ભગવંતે જણાવેલ સિદ્ધાન્તો સાથે ઘણાક્ષર ન્યાયથી કોઈ પણ રીતે સામ્ય ધરાવતા હોવાથી કંઈક સારા હોય, તે ભાવો-પદાર્થો અન્યધર્મી શ્રોતાને પાછળથી १. हस्तादर्श 'जहा' पदं नास्ति । २. हस्तादर्श 'वियप्पिया' इति पाठान्तरम् । ३. मुद्रितप्रतौ 'भणति' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org