________________
दशवैकालिकनिर्युक्तिचूर्णिप्रभृतिसंवादः
वा कारणम् ।। ५ ।
क्रिया दोषव्यपोहश्च सन्दिग्धे साधु बोधनम् । श्रोतुः सूक्ष्मोक्तिराचारादयो ग्रन्थान् परे जगुः ||६|| क्रियेति । क्रिया लोचाऽस्नानादिका' । दोषव्यपोहश्च कथञ्चिदापन्नदोषशुद्ध्यर्थप्रायश्चित्तलक्षणः। सन्दिग्धे संशयाऽऽपन्नेऽर्थे साधु मधुराऽऽलापपूर्वं बोधनं = उत्तरप्रदानम् । श्रोतुः सूक्ष्मोक्तिः सूक्ष्मजीवादिभावकथनम् । आचारादयः क्रमेणाऽऽचार-व्यवहार- प्रज्ञप्ति - दृष्टिवादा अभिधीयन्ते ।
•
•
६४१
यच्च दशवैकालिकचूर्णो अगस्त्यसिंहसूरिभिः चतुर्विधाऽऽक्षेपणीकथास्वरूपम् → १. साहुणो अट्ठारससीलंगसहस्सधारका बारसविह- तवोकम्मरता दुक्करकारकत्ति आयारक्खेवणी । २. अक्खितमतिसु सोतारेसु एवं परूविज्जति दुरणुचरतवोजुत्ता वि साहुणो जदि किञ्चि अतिचरन्ति तो जहा अव्यवहारिस्स लोए डंडो कीरति तहा पायच्छितं ति ववहारक्खेवणी । ३. सन्देहसमुग्घाते णिव्वेदकरमधुर-सउवायपण्णत्तिगतोदाहरणेहिं पत्तियावणं पण्णत्ति अक्खेवणी । ४. दव्व-जीवादिचिन्ता णिपुणमतीसु सोतारेसु विविधा- भङ्गणयहेउवादसमुपगूढा दिट्टिवाद अक्खेवणी । ← (दश.चू.पृ.५६) इत्येवमुपदर्शितं तदपीहानुसन्धेयम् ।।९/५ ।।
आक्षेपणीविषयचातुर्विध्यमेव सोदाहरणमाह 'क्रियेति । दोषव्यपोह इति । यथा → 'अइयारमलकलंकं पमायमाईहिं कहवि चरणस्स । जणियं पि वियडणाए सोहिंति मुणी विमलसद्धा ।।” ← इति (धर्मर. १०४) धर्मरत्नप्रकरणवचनम् । श्रोतुः सूक्ष्मतत्त्वावबोधार्हस्य । क्रमेणेति । लोचाऽस्नानविहार-भिक्षाटनादिसाध्वाचारो यस्यां धर्मकथायामुपदर्श्यते सा आचाराऽऽक्षेपणी धर्मकथा प्रोच्यत इत्येवं योज्यम् ।
For Private & Personal Use Only
स्वाह उरावे छे. (९/4)
વિશેષાર્થ :- ધર્મના હેતુ, સ્વરૂપ, અનુબંધ, વિધિ, જયણા વગેરેની જેમાં વાત આવે તે ધર્મકથા કહેવાય. ધર્મકથાનો પ્રથમ ભેદ છે આક્ષેપણી. જે કહેવાથી શ્રોતા જિનોક્ત તત્ત્વ પ્રત્યે આકર્ષાય તે આક્ષેપણીકથા કહેવાય. ગ્રંથકારશ્રી તેના ચારેય ભેદની સમજણ આગળની ગાથામાં આપે છે.(૯/૫)
गाथार्थ :- श्रीताने (१) डिया जताववी, (२) घोष दूर ४२वा, (3) शंा पडे त्यारे सारी રીતે સમજાવવું અને (૪) સૂક્ષ્મ વાતો કરવી તે આક્ષેપણી કથાના ચાર ભેદના યથાક્રમ વિષય જાણવા. અન્ય આચાર્ય ભગવંતો ‘આચાર’ શબ્દથી આચારાંગ વગેરે ગ્રંથો કહે છે. (૯/૬)
ટીકાર્થ :- (૧) ‘સાધુ ભગવંતો લોચ કરે છે, સ્નાન કરતા નથી..' ઈત્યાદિ સાધુઓની ક્રિયા આચાર જે ધર્મકથામાં બતાવાય તે આચારપ્રધાન આક્ષેપણી ધર્મકથા કહેવાય. (૨) ‘કોઈ રીતે અતિચાર -દોષ પોતાના વ્રતમાં લાગે તો સાધુ ભગવંતો આત્મશુદ્ધિ માટે-વ્રતશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત લે છે' આ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વ્યવહારની વાત જે ધર્મકથામાં કહેવાય તે વ્યવહારપ્રધાન આક્ષેપણી ધર્મકથા કહેવાય છે. (૩) તથા શ્રોતાને જિનોક્ત આચારજ્ઞાન કે તત્ત્વજ્ઞાન વગેરમાં કોઈ શંકા પડે તો મધુર વચનો દ્વારા તેને જવાબ આપવો તે પ્રજ્ઞપ્તિપ્રધાન આક્ષેપણી ધર્મકથા કહેવાય છે. તથા (૪) શ્રોતાની ભૂમિકાને અનુસાર સૂક્ષ્મ જીવાદિ તત્ત્વનું નિરૂપણ કરવું તે દૃષ્ટિવાદપ્રધાન આક્ષેપણી ધર્મકથા કહેવાય છે. १. हस्तादर्शे 'स्नानादि....' इति पाठः ।
Jain Education International
www.jainelibrary.org