________________
९२२
• समुचितयोग्यतावशेन मार्गानुसारितोपलम्भः • द्वात्रिंशिका-१३/२२ अबाध्या सा हि मोक्षाऽर्थशास्त्रश्रवणघातिनी। मुक्त्यद्वेषे' तदन्यस्यां बुद्धिर्मागानुसारिणी ।।२२।। ___अबाध्येति । अबाध्या हि सा फलाऽपेक्षा मोक्षार्थशास्त्रश्रवणघातिनी तत्र विरुद्धत्वबुद्ध्याधानाद् व्यापन्नदर्शनानां च तच्छ्रवणं न स्वारसिकमिति भावः। तत् = तस्मात् मुक्त्यद्वेषे सति अन्यस्यां = बाध्यायां फलापेक्षायां समुचितयोग्यतावशेन मोक्षार्थशास्त्रश्रवणस्वारस्योत्पन्नायां बुद्धिर्मार्गानुसारिणी मोक्षपथाऽऽभिमुख्यशालिनी भवतीति भवति तेषां तीव्रपापक्षयात् सदनुष्ठानरागः ।।२२।।
यतः = यस्मात् कारणात्- 'अबाध्ये'ति । अबाध्या = सदुपदेशाऽनिवर्तनीयस्वभावा फलाऽपेक्षा = अभव्यादिगता स्वर्गादिफलेच्छा हि मोक्षाऽर्थशास्त्रश्रवणघातिनी, तत्र = मोक्षशास्त्रश्रवणे यद्वा शास्त्रार्थभूते मोक्षे स्वेष्टपौद्गलिकसुखविरहेण विरुद्धत्वबुद्ध्याधानात् = अनिष्टत्वप्रकारकधीजननात् । अत एव महाभारते → शास्त्रं न शास्ति दुवुद्धिं श्रेयसे चेतराय च - (म.भा.सभा.७५/७) इत्युक्तम् । न चैवं व्यापन्नदर्शनादीनां कथं मोक्षशास्त्रश्रुतिः सङ्गच्छेत ? तत्प्रतिवन्धकीभूताया अवाध्यफलकामनायाः सत्त्वादिति वाच्यम्, यतोऽबाध्यफलेच्छा स्वारसिक मोक्षशास्त्रश्रवणे प्रतिवन्धिका वर्तते, न तु सव्याजे । व्यापन्नदर्शनानां अभव्यादीनां च तच्छ्रवणं = मोक्षप्रतिपादकशास्त्रश्रवणं न स्वारसिकं = नैव स्वरसवाहि, परं सव्याजम् । इत्थञ्च तेषां मुक्तिमार्गविमुखबुद्धिशालितया मुक्त्युपायत्वेन रूपेण सदनुष्ठाने रागो नैव सम्भवति इति भावः ।
तस्मात् कारणात् मुक्त्यद्वेषे मुक्तिरागे वा सति, बाध्यायां फलाऽपेक्षायां सत्यां समुचितयोग्यतावशेन = स्वेतरसहकारिकारणसमुदायसमवधानसामर्थ्येन मोक्षाऽर्थशास्त्रश्रवणस्वारस्योत्पन्नायां च सत्यां आदिधार्मिकादीनां बुद्धिः मोक्षपथाऽऽभिमुख्यशालिनी भवति इति हेतोः तेषां वाध्यफलाऽपेक्षाऽन्वितमुक्त्यद्वेपादिवतामादिधार्मिकाणां तीव्रपापक्षयात् सदनुष्ठानरागः = मुक्त्युपायत्वप्रकारकसदनुष्ठानरागो भवति । अत एव तेषामेव तद्धत्वनुष्ठानं सम्भवति, नाऽभव्यादीनामिति भावः ।।१३/२२ ।।
भानुं ॥२५में छ ? →
ગાથાર્થ :- અબાધ્ય એવી ફલાપેક્ષા જ મોક્ષપ્રતિપાદક શાસ્ત્રના શ્રવણની વિરોધી છે. તેથી મુક્તિનો અદ્દેષ હોય તો બાધ્ય ફલાપેક્ષા હોવા છતાં બુદ્ધિ માર્ગાનુસારી હોય છે. (૧૩/૨૨)
ટીકાર્ય - અબાધ્ય એવી ફલાપેક્ષા તો મોક્ષવિષયક શાસ્ત્રને સાંભળવામાં અટકાયત કરનારી છે. કારણ કે તેવી ફલકામના મોક્ષશાસ્ત્રશ્રવણમાં અનિષ્ટપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. તથા સમકિતભ્રષ્ટ અબાધ્યસ્વર્ગકામનાવાળા જીવો મોક્ષપ્રતિપાદક શાસ્ત્રને સાંભળે છે તે સ્વરસથી સાંભળતા નથી – એવું અહીં તાત્પર્ય છે. તેથી મુક્તિએષ હોય ત્યારે બાધ્ય ફલાપેક્ષા હોવા છતાં પણ સમુચિત યોગ્યતાના આધારે મોક્ષવિષયક શાસ્ત્રના શ્રવણસંબંધી સ્વરસપણાથી તે ફલકામના ઉત્પન્ન થયેલ હોવાના કારણે બુદ્ધિ મોક્ષમાર્ગની અભિમુખતાને ધારણ કરનારી થાય છે. તેથી તેમના તીવ્ર પાપકર્મનો ક્ષય થવાથી સદનુષ્ઠાનનો રાગ પ્રગટે છે. (૧૩/૨૨)
વિશેષાર્થ :- સદનુષ્ઠાનનો રાગ પ્રગટવા માટે તીવ્ર મિથ્યાત્વમોહનીય કર્મનો ઘટાડો થવો જોઈએ. અને તેના માટે બુદ્ધિ મોક્ષમાર્ગને અનુસરનારી થવી જોઈએ. તે માટે સામાન્યથી મોક્ષશાસ્ત્રને સ્વેચ્છાપૂર્વક સાંભળવા જોઈએ. તે માટે સામાન્ય યોગ્યતા ઉપરાંત સમુચિત યોગ્યતા પ્રગટવી જોઈએ. મુક્તિઅદ્વેષ १. हस्तादर्श '...द्वेष तद' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org