________________
भावे तु जातु शङ्कते—
=
तद्धेत्वनुष्ठानप्रयोजकमीमांसा
कदाचित् अन्यथाऽपि स्यात् इति प्रायोग्रहणफलम् ।।१६।।
•
=
नन्वद्वेषोऽथवा रागो मोक्षे तद्धेतुतोचितः । आद्ये तत्' स्यादभव्यानामन्त्ये न स्यात्तदद्विषाम् ।। १७ ।। नन्विति । मुक्त्यद्वेषप्रयुक्ताऽनुष्ठानस्य तद्धेतुत्वेऽभव्याऽनुष्ठानविशेषेऽतिव्याप्तिः, नवमग्रैवेयकप्राप्तेर्मुक्त्यद्वेषप्रयुक्तत्वप्रदर्शनात् । मुक्तिरागप्रयुक्ताऽनुष्ठानस्य तत्त्वे तु मनाग्रागप्राक्कालीनमुक्त्यद्वेषतेंsपि अन्यथाऽपि = अननुष्ठानादिकमपि स्यात् ।।१३ / १६ ।।
अत्र परः शङ्कते - 'नन्विति । 'मोक्षेऽद्वेषः तद्धेतुतोचितः' इति प्रथमविकल्पे, मुक्त्यद्वेषप्रयुक्ताऽनुष्ठानस्य देवपूजादिरूपस्य तद्धेतुत्वे पर्यवसिते अभव्याऽनुष्ठानविशेषे नवमग्रैवेयकसम्पादके तद्धेत्वनात्मके अतिव्याप्तिः तद्धेतुलक्षणाऽतिप्रसङ्गः, अभव्यानां नवमग्रैवेयकप्राप्तेः अस्यामेव द्वात्रिंशिकायां तृतीयश्लोके मुक्त्यद्वेषप्रयुक्तत्वप्रदर्शनात्, मुक्त्यद्वेषस्य तत्प्रयोजकत्वात् । अभव्यानां द्रव्यश्रामण्यविशेषस्य नवमग्रैवेयकप्राप्तिप्रयोजकमुक्त्यद्वेषगर्भत्वात् तेषां तत् = तद्धेत्वनुष्ठानं स्यात् तेत्यर्थः ।
प्रसज्ये
=
अन्त्ये = मोक्षे रागः तद्धेतुतोचितः इति चरमे विकल्पे मुक्तिरागप्रयुक्ताऽनुष्ठानस्य तत्त्वे तद्धेतुत्वे पर्यवसिते तु तदद्विषां = मुक्त्यद्वेषिणां मनाग्रागप्राक्कालीनमुक्त्यद्वेषप्रयुक्ताऽनुष्ठाने = ईषद्भुक्तिरागप्रागभावसमानाधिकरणमुक्त्यद्वेषप्रयुक्ते देवपूजाद्यनुष्ठाने तन्न स्यात् = तद्धेतुत्वं न स्यात् । ततश्च तद्धेतुराडे छे. माटे 'भोटा लागे तद्दहेतु होय छे' खाम भगाव. (१३/१६)
વિશેષાર્થ :- ચરમાવર્તમાં જીવની સમુચિત યોગ્યતા પ્રગટેલી હોય છે. તેના લીધે ચરમાવર્તી જીવની આરાધના સામાન્યથી ભાવઅનુષ્ઠાનનું કારણ બને છે. માટે તે તદ્ભુતુ અનુષ્ઠાનરૂપ બને છે. તદ્ભુતુ = તેનો હેતુ = સદનુષ્ઠાનનો હેતુ બને તેવી આરાધનાને તદ્ભુતુ અનુષ્ઠાન કહેવાય છે. ચરમાવર્તી જીવની આરાધના ક્યારેક અનુપયોગ કે આશંસા વગેરેના કારણે અનનુષ્ઠાન વગેરે સ્વરૂપ પણ સંભવી शडे छे. परंतु तेवुं झ्यारेड ४ जनतुं होय छे. (१३/१६)
=
१. हस्तादर्शे 'स्यादतत्यानामत्यन' इत्यशुद्धः पाठः ।
Jain Education International
•
For Private & Personal Use Only
९१५
=
# તèતુઅનુષ્ઠાનપ્રયોજક મીમાંસા # ૧૭-૧૮-૧૯ આ ત્રણ ગાથા દ્વારા ગ્રંથકારશ્રી શંકા રજુ કરે છે.
ગાથાર્થ :- તèતુતાને ઉચિત મુક્તિઅદ્વેષ છે કે મોક્ષરાગ પ્રથમ વિકલ્પમાં અભવ્યને તદ્ભુતુ અનુષ્ઠાન માનવું પડશે. બીજા વિકલ્પમાં મુક્તિઅદ્વેષવાળા જીવમાં તે સંગત નહિ થાય.(૧૩/૧૭) ટીકાર્ય :- મુક્તિઅદ્વેષને તદ્ભુતુ અનુષ્ઠાનનું પ્રયોજક માનીને તેનાથી પ્રયુક્ત આરાધનાને તદ્ભુતુઅનુષ્ઠાન સ્વરૂપે માન્ય કરવામાં આવે તો અભવ્ય જે ચારિત્રપાલન દ્વારા નવમો ત્રૈવેયક વગેરે ફળ મેળવે છે તે આરાધનાને તદ્ભુતુઅનુષ્ઠાનરૂપે માન્ય કરવી પડશે. કારણ કે નવમા ત્રૈવેયકની પ્રાપ્તિમાં મુક્તિઅદ્વેષ પ્રયોજક છે. આ વાત પ્રસ્તુત બત્રીસીના ૩ જા શ્લોકમાં બતાવેલ છે.
જો મુક્તિરાગને તદ્ભુતુ અનુષ્ઠાનનું પ્રયોજક સ્વીકારીને તેનાથી પ્રયુક્ત આરાધનાને જો તદ્ભુતુ અનુષ્ઠાન સ્વરૂપે માન્ય કરવામાં આવે તો કાંઈક મુક્તિ રાગ આવતાં પૂર્વે મુક્તિઅદ્વેષ અવસ્થામાં
www.jainelibrary.org