________________
८९२
• મ દ્રશાપટાડનુજ્ઞા • द्वात्रिंशिका-१३/३ ननु 'दुर्गृहीतादपि श्रामण्यात्सुरलोकलाभः केषांचिद् भवतीति कथमत्राऽसुन्दरतेत्यत्राहग्रैवेयकाऽऽप्तिरप्यस्माद्विपाकविरसाऽहिता। मुक्त्यद्वेषश्च तत्रापि कारणं न क्रियैव हि ।।३।।
प्रैवेयकाप्तिरिति । अस्माद् = व्रतदुर्ग्रहात् ग्रैवेयकाऽऽप्तिरपि = शुद्धसमाचारवत्सु साधुषु चक्रवादिभिः पूज्यमानेषु दृष्टेषु सम्पन्नतत्पूजास्पृहाणां तथाविधाऽन्यकारणवतां च केषाञ्चिद्
साधुषु = तीर्थङ्करादि-साधुपर्यन्तेषु परैः चक्रवर्त्यादिभिः पूज्यमानेषु दृष्टेषु सत्सु सम्पन्नतत्पूजास्पृहाणां = उत्पन्नचक्रवर्त्यादिकर्तृकस्वकीयपूजाऽभिलाषाणां तथाविधाऽन्यकारणवतां = श्रुतसामायिकादिकारणशालिनां, यथोक्तं बृहत्कल्पभाष्ये → दणं जिणवराणं पूर्व अन्नेण वा वि कज्जेण । सुयलंभो ૩ મધ્યે વિન્ન થયેળ વળી || ૯ (વૃક.મી.૭૦૧) ત્તિ | હુ¢ વિશેષાવશ્યમાણે પિ → तित्थंकराइपूयं दगुणन्नेण वा वि कज्जेण । सुयसामाइयलंभो होज्जाऽभव्वस्स गंठिम्मि ।। 6 (वि.आ.भा.१२१९) इति । तवृत्तिलेशस्तु → अर्हदादिविभूतिमतिशयवतीं दृष्ट्वा 'धर्माद् एवंविधा देवत्व-राज्यादयो वा प्राप्यन्ते' इत्येवमुत्पन्नबुद्धेः अभव्यस्याऽपि ग्रन्थिस्थान प्राप्तस्य 'तद्विभूतिनिमित्तमिति शेषः । देवत्व-नरेन्द्रत्व-सौभाग्य-रूप-बलादिलक्षणेनाऽन्येन वा प्रयोजनेन सर्वथा निर्वाणश्रद्धारहितस्याऽ
અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે ચારિત્રધર્મ વગેરેની આરાધના દુર્ગતિનું કારણ નથી. પરંતુ તેમાં નિયાણ ભળવાથી આધ્યાત્મિક નુકશાન થાય છે. તેથી નુકશાનકારક ધર્મારાધના નથી. પણ તેની સાથે સંકળાયેલ નિયાણુ, આશાતના વગેરે જ છે. માટે ધર્મારાધના છોડવાની નથી, પરંતુ નિયાણુ, આશાતના વગેરે મારક તત્ત્વોને જ છોડવાના છે. ગળામાં ગુમડું થાય તો દવા વગેરે દ્વારા ગુમડું દૂર કરવાનું હોય, ગળું કાપવાનું ના હોય. ગળું = ધર્મારાધના. ગુમડું = નિયાણુ, આશાતના વગેરે. માટે અહીં ધર્મદેશકે આ વિવેકદૃષ્ટિને ખાસ લક્ષમાં રાખવી કે ધર્મને ભૂંડો કહીને જનમાનસમાંથી ધર્મનો મહિમા ઓસરી જાય તેવી ગંભીર ભૂલ કદિ ન કરવી. ધર્મદશકે પોતાનો આશય ઉજળો રાખવાની સાથે શબ્દપ્રયોગ પણ વિવેકભર કરવો. (૧૩/૨).
નિયાણા વગેરેના લીધે ખરાબ રીતે ગ્રહણ કરેલા સાધુપણાથી પણ કેટલાક જીવોને દેવલોકનો લાભ તો દેખાય છે. તો પછી મુક્તિઉપાયવિનાશમાં કે શ્રમણ્યદુર્રહમાં અસુંદરતા કેવી રીતે ? આ પ્રશ્નનો જવાબ આપતા ગ્રંથકારશ્રી જણાવે છે કે –
ગાથાર્થ:-મહાવ્રતને ખરાબ રીતે ગ્રહણ કરવાથી થતી રૈવેયક સ્વર્ગની પ્રાપ્તિ પણ પરિણામે વિરસ અને અહિતકારી જ છે.અને રૈવેયકની પ્રાપ્તિમાં પણ મુક્તિષ જ કારણ છે, માત્ર ક્રિયા નહિ.(૧૩/૩)
હ નિયાણાથી મળનાર સ્વર્ગ પણ નુક્શાનારી છે. ટીકાર્ય - નિયાણાના લીધે મહાવ્રતને ખરાબ રીતે ગ્રહણ કરવાથી થતી રૈવેયક પ્રાપ્તિ પણ પરિણામે વિરસ-નીરસ છે. કહેવાનો મતલબ એ છે કે શુદ્ધ આચારવાળા સાધુઓની ચક્રવર્તી વગેરે દ્વારા પણ પૂજા થતી જોઈને “મારી પણ આ રીતે ચક્રવર્તી વગેરે દ્વારા પૂજા ક્યારે થશે ?' આ રીતે સ્પૃહા ઉત્પન્ન થવાથી દીક્ષા લઈને શ્રુતસામાયિક, દ્રવ્ય ચારિત્રપાલન વગેરે અન્ય કારણો હાજર થતાં કેટલાક સમ્યગ્દર્શનભ્રષ્ટ જીવોને પણ નિયાણાગર્ભિત આરાધના વગેરેથી નવમો રૈવેયક મળી જાય તો પણ ૨. ‘કુરી' તિ મુકિતપ્રતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org