________________
१३- मुक्त्यद्वेषप्राधान्य द्वात्रिंशिका
( તેરમી બત્રીસીની પ્રસાદી )
रागसामग्र्यां द्वेषानवकाशात् ।।१३/४/८९७ ।। રાગની સામગ્રીમાં દ્વેષ હોવાની કોઈ શક્યતા નથી.
मुक्तौ च मुक्त्युपाये च मुक्त्यर्थं प्रस्थिते पुनः ।
यस्य द्वेषो न तस्यैव न्याय्यं गुर्वादिपूजनम् ।।१३/५/८९९।। મોક્ષ, મોક્ષઉપાય અને મુક્તિ માટે આરાધના કરવા નીકળેલા સાધકો પ્રત્યે જેને દ્વેષ ન હોય તેનું જ ગુરુપૂજન વગેરે ઉચિત છે.
गुरुदोषवत: स्वल्पा सत्क्रियाऽपि गुणाय न ।।१३/६/९०० ।। મોટા દોષમાં રાચતા જીવોની અત્યંત અલ્પ ધર્મક્રિયા સારી હોય તો પણ આત્મકલ્યાણ માટે થતી નથી.
मुक्त्यद्वेषान्महापापनिवृत्त्या यादृशो गुणः ।
गुर्वादिपूजनात् तादृक् केवलान्न भवेत् क्वचित् ।।१३/७/९०१ ।। મહાપાપ રવાના થવાથી મુક્તિઅષથી જેવો આત્મિક લાભ થાય છે તેવો લાભ ફક્ત ગુરુપૂજન વગેરેથી કયારેય થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org