________________
• मुक्तिद्वेषस्य दृढाऽज्ञानप्रयोज्यता • मोक्षः कर्मक्षयो नाम भोगसंक्लेशवर्जितः । तत्र द्वेषो दृढाऽज्ञानार्दनिष्टप्रतिपत्तितः ।।२२।।
'मोक्ष' इति । दृढाऽज्ञानात् = अबाध्यमिथ्याज्ञानात् भवाऽभिष्वङ्गाऽभावेनाऽनिष्टाऽननुबन्धिन्यपि
कपिलदेवहूतिसंवादे → स्वधर्माऽऽचरणं शक्त्या विधर्माच्च निवर्तनम् । दैवाल्लव्धेन सन्तोष आत्मविच्चरणाऽर्चनम् ।। ग्राम्यधर्मनिवृत्तिश्च मोक्षधर्मरतिस्तथा। मित-मेध्याऽदनं शश्वद्विविक्तक्षेमसेवनाम् ।। - (क.दे.सं.४/२,३) इत्यादिरूपेण यद् योगलक्षणमुक्तं तदिह योगपूर्वसेवारूपेणाऽवसेयं मनीषिभिः ।।१२/२१ ।।
मुक्त्यद्वेषप्रतियोगिनं निरूपयति 'मोक्ष' इति । मोक्षः = मोक्षपदाऽभिधेयः कर्मक्षयः = निखिलकर्ममलविलयः, यथोक्तं तत्त्वार्थसूत्रे ‘कृत्स्नकर्मक्षयो मोक्षः' (त.सू.१०/३) इति । स च सकलकर्मक्षयाऽऽविर्भूताऽनन्तविशुद्धसच्चिदानन्दमयः । अत एव स भोगसङ्क्लेशवर्जितः = इन्द्रियाऽर्थाऽभिप्वङ्गलक्षणदुःखशून्यः । तत्र = सर्वाङ्गसुखखानिभूते मोक्षे केपाञ्चित् द्वेषः = मत्सरः अबाध्यमिथ्याज्ञानात् = सदुपदेशाद्यनिवर्तनीयविपर्यासात् अनात्मविशेष्यक-सुखप्रकारकभ्रमरूपात् मोक्षविशेष्यक-सुखाभावप्रकारकविपर्ययरूपाद्वा यथावस्थितमोक्षस्वरूपाऽज्ञानाऽविनाभाविनो जायते । न हि स्वभावसुन्दरे वस्तुनि तथैव च ज्ञाते कश्चित् प्रज्ञापनीयो विपश्चिद् विद्वेपं प्रतिपद्यते ।
ननु मोक्षद्वेपप्रयोजनकं दृढाऽज्ञानमेव कथं भवितुमर्हति इति चेत् ? अत्रोच्यते, मोक्षे तावत् भवाऽभिप्वङ्गलक्षणदुःखं नास्ति । अत एव सोऽनिष्टाऽननुवन्धी । तथापि भवाभिनन्दिनां निर्व्याजभगवद्भक्त्यादिशून्यतया अनिवर्तनीयविपर्यस्तवोधवशेन तत्राऽनिप्टाऽनुवन्धित्वप्रकारकप्रतिपत्तेः सुखाऽभावप्रकार
વિશેષાર્થ - પાપસૂદન તપ એટલે અમુક પ્રકારના પાપોનો નાશ કરવાના સંકલ્પપૂર્વક થતી તપશ્ચર્યા. મથુરામાં યમુન રાજાએ યમુના નદીના કિનારે આવેલ યમુનાવક્ર નામના ઉદ્યાનમાં રહેલા દંડ નામના મહાત્માનું ડોકું તલવાર દ્વારા ઉડાવી દીધું. પરંતુ મહાત્મા અત્યંત સમાધિ ભાવથી ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પામી મોક્ષમાં પધાર્યા. સૌધર્મેન્દ્ર નિર્વાણ મહોત્સવ કરવા પધારે છે. ઈન્દ્ર વજ દ્વારા યમુન રાજાને ડરાવે છે કે “જો દીક્ષા લે તો જ હું તને છોડું. બાકી આ વજથી..” મોતના ડરથી યમુન રાજા યમુનરાજર્ષિ બન્યા. હૃદયથી પાપનો પસ્તાવો કરે છે. અત્યંત સંવેગપૂર્વક સ્થવિર મહાત્મા પાસે અભિગ્રહ ધારણ કરે છે કે “જે દિવસે મહાત્માની હત્યા યાદ આવશે તે દિવસે મારે સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરવો.” અભિગ્રહ લીધા પછી પણ મુનિહત્યા રોજ યાદ આવવાના લીધે છ માસ સુધી ચોવિહારા ઉપવાસ યમુન રાજર્ષિએ કર્યા. ઝળહળતા વૈરાગ્યસહિત અભિગ્રહ પાળીને વૈમાનિક દેવલોકમાં ગયા. આ રીતે તેમણે વિશિષ્ટ પાપનાશ માટે કરેલો તપ એ પાપસૂદન તપ કહેવાય. બાકીની વિગત ટીકાર્યમાં સ્પષ્ટ છે. આ રીતે યોગની પૂર્વસેવાના ચોથા ઘટક સ્વરૂપ તપનું નિરૂપણ પૂર્ણ થાય છે. હવે ગ્રંથકારશ્રી પૂર્વસેવાના અંતિમ ઘટક = પ્રકાર સ્વરૂપ મુક્તિઅષનું ૨૨મી ગાથાથી નિરૂપણ શરૂ કરે છે. (૧૨/૨૧)
હ મુક્તિદ્વેષ મીમાંસા હું ગાથાર્થ :- ભોગના સંકલેશ વગરનો કર્મક્ષય એટલે મોક્ષ. દઢ અજ્ઞાનના લીધે અનિષ્ટપણાની सुद्धिथी तेव। भोक्ष प्रत्ये द्वेष थाय छे. (१२/२२)
ટીકાર્થ :- ભોગની આસક્તિ ન હોવાથી મોક્ષ કોઈ પણ પ્રકારના અનિષ્ટને લાવનાર નથી. १. हस्तादर्श ....दनिष्टः प्र..' इत्यशुद्धः पाठः । हस्तादर्शान्तरे ....दृढोज्ञाना..' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श — ज्ञानी' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्श 'ज्ञानीद्र' इत्यशुद्धः पाठः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org