________________
• વ્યવનિHM*
८४९ नाऽऽतुराऽपथ्यतुल्यं यद्दानं तदपि चेष्यते। पात्रे दीनादिवर्गे च पोष्यवर्गाऽविरोधतः।।११।।
'ने'ति । यद् आतुराऽपथ्यतुल्यं = ज्वरादिरोगविधुरस्य घृतादिदानसदृशं मुशलादिदानं दायक-ग्राहकयोरपकारि न भवति तदानमपि चेष्यते पात्रे दीनादिवर्गे च = पोष्यवर्गस्य मातापित्रादिपोषणीयलोकस्य अविरोधतो = वृत्तेरनुच्छेदात् (पोष्यवर्गाऽविरोधतः) ।।११।।
प्रथमश्लोके 'गुरुदेवादिपूजनमिति यत् प्रतिज्ञातं तत्राऽऽदिशब्दप्रगृहीतं पूजनीयाऽन्तरमधिकृत्याऽऽह 'ने'ति । ज्वरादिरोगविधुरस्य भोजनार्थं घृतादिदानसदृशं पुनः यद् मुशलादिदानं = मुशल-हलोदूखलादिदानं दायक-ग्राहकयोः पापबन्धादि-ज्वरवृद्ध्यादिभ्यां यथाक्रमं अपकारि लौकिक-शास्त्रीयाऽपायकारि न भवति किन्तु द्वयोरप्युपकारायैव भवति । अनेन दानविधिरुक्तः । यथोक्तं योगबिन्दौ → दत्तं यदुपकाराय યોરણુપનીયતે | નાગડતુરાગપશ્ચાત્યં તુ તવેતદ્વીધવન્મતમ્ || ૯ (ચો.વિ.૨૪) તિ |
तद् विधिवद् दानमपि चेष्यते योगशास्त्रकारैः पूर्वसेवारूपेण पात्रे = दानाहे दीनादिवर्गे च भणिष्यमाणरूप एव । एतदपि कथम् ? इत्याह माता-पित्रादिपोषणीयलोकस्य वृत्तेः अनुच्छेदात् = अविघातात् । मनुस्मृतौ पोष्यलोकश्चैवमुक्तः ‘वृद्धौ माता-पितरौ साध्वी भार्या लघूनि च शिशूनि । अप्युपायशतं कृत्वा पोष्याणि मनुरब्रवीत् ।।' (मनु.-११/११) इति । पोष्यापोषकत्वे तु गृहिणां न परिजनो नापि च धर्मार्हता । अत एव पित्रादिकुलवृद्धानामनुज्ञया तद्दानमिष्यते ।। પોતાનામાં વિશિષ્ટ કક્ષાના આચારો હોય ! (૧૨/૧૦)
વિશેષાર્થ :- અરિહંતમાં અસાધારણ ગુણોના દર્શન થવાના નિમિત્તે થતી તેમની ભક્તિ વિશિષ્ટલાભદાયી તો જ બની શકે જો શંકર-બ્રહ્મા-ઈન્દ્ર-ગણપતિ વગેરે લૌકિક દેવો પ્રત્યે પૂજકના હૃદયમાં દ્વેષ ન હોય. ઘણીવાર એવું પણ બને કે લૌકિક દેવો ખોળામાં દેવીને બેસાડે, રાક્ષસોને ક્રૂરતાથી હણે, ત્રિશૂલ વગેરે શાસ્ત્રને ધારણ કરે, દેવીઓ સાથે રાસ રમે, દેવીના ખભે જાહેરમાં હાથ રાખે... જ્યારે વીતરાગ દેવનો = અરિહંતનો ઉપાસક તો તે લૌકિક દેવો કરતાં પણ ચઢિયાતા આચારને-સદાચારને આત્મસાત્ કરનાર હોય. આવું હોય તો પણ તેવા લૌકિક દેવો પ્રત્યે દ્વેષ ભાવ ન થવો જોઈએ. પૂર્વસેવા કરનારની ચિત્તદશા આવા પ્રકારની હોય છે. (૧૨/૧૦) ગુરુપૂજન, દેવપૂજન બતાવ્યા બાદ પૂર્વસેવાગત સદાચારનું ગ્રંથકારશ્રી વર્ણન કરે છે.
હ પૂર્વસેવાગત દાનનું સ્વરૂપ છે ગાથાર્થ - પોષ્યવર્ગને હાનિ ન પહોંચે તે રીતે પાત્ર = સુયોગ્ય જીવને વિશે તથા દીન વગેરે સમૂહને વિશે, રોગીને અપથ્યદાનસમાન ન બને તેવું, દાન પણ પૂર્વસેવારૂપે માન્ય છે. (૧૨/૧૧)
ટીકાર્ય - તાવ વગેરે રોગથી ઘેરાયેલ વ્યક્તિને ઘી વગેરે વાપરવા આપવું તે જેમ તેના માટે નુકશાનકારી છે તેમ સાંબેલા, શસ્ત્ર, બોમ્બ વગેરે અધિકરણોનું દાન તો લેનાર અને દેનાર બન્નેને માટે નુકશાનકારી છે. તેવા પ્રકારે નુકશાનકારક ન બને તે રીતે દાનયોગ્ય જીવન વિશે તથા દીન, અનાથ, અંધ વગેરે જીવોને વિશે ઉચિત દાન કરવું તે પૂર્વસેવારૂપે શાસ્ત્રકારોને ઈષ્ટ છે. પરંતુ તે દાન પણ એવી રીતે ન થવું જોઈએ કે જેથી દાન કરનારને માથે જેમના ભરણ-પોષણ વગેરેની જવાબદારી છે તેવા માતા, પિતા વગેરેની આજીવિકામાં કે જીવનનિર્વાહમાં તકલીફ ઊભી થાય. (૧૨/૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org