________________
८४०
• गुरुद्रव्यभोगे तन्मरणानुमतिप्रसङ्गः • द्वात्रिंशिका-१२/५ तद्वित्तयोजनं तीर्थे तन्मृत्यनुमतेर्भिया । तदासनाद्यभोगश्च तबिम्बस्थापनाऽर्चने ।।५।।
तद्वित्तेति । तद्वित्तस्य गुरुवर्गाऽलङ्काराऽऽदिद्रव्यस्य योजनं = नियोगः (=तद्वित्तयोजन) तीर्थे देवताऽऽयतनादौ, तन्मृत्यनुमतेः तन्मरणाऽनुमोदनाद् भिया = भयेन' ( तन्मृत्यनुमतिभिया)। तत्स-ङ्ग्रहे तन्मरणाऽनुमतिप्रसङ्गात् ।
तस्य आसनादीनां = आसन-शयन-भोजन-पात्रादीनां अभोगः = अपरिभोगः (=तदासनाद्यभोगः च) । (तबिम्बस्थापनार्चने) तबिम्बस्य स्थापनाऽर्चने = विन्यासपूजे ।।५।। तद्भोगे भोगोऽन्यत्र तदनुचितात् + (ध.विं.१/३२) इत्युक्तम् ।।१२/४ ।।। ___ तथा 'तद्वित्ते'ति । मृत्यूत्तरकालं गुरुवर्गाऽलङ्कारादिद्रव्यस्य = गुरुवर्गसत्कस्याऽलङ्कार-धनाऽऽपणक्षेत्रादिद्रव्यस्य देवतायतनादौ नियोगः = विनियोगः, तन्मरणाऽनुमोदनाद् = गुरुवर्गमृत्य्वनुमोदनाद् भयेन । अन्यथा स्वयं तत्सङ्ग्रहे = गुरुवर्गद्रव्यसङ्ग्रहकरणे सति तन्मरणाऽनुमतिप्रसङ्गात् = गुरुवर्गमरणाद्यनुमत्यापत्तेः । तथा तस्य = स्वामित्व-भोक्तृत्वादिसम्वन्धेन गुरुवर्गस्य आसन-शयन-भोजन-पात्रादीनां अपरिभोगः कायादिना देशतः सर्वतश्च, मातृवत् तेपामभोग्यत्वात् । एतेन → न गृह्णीयाद् गुरोवित्तम् - (शां.सं.५/४/३/३१) इति शाण्डिल्यसंहितावचनमपि व्याख्यातम् ।।
तबिम्बस्य = गुरुवर्गप्रतिकृतेः विन्यासः धूप-पुष्पादिपूजा च । 'तत्कारितदेवताबिम्बादेः पूजा' इत्यन्ये । तथा दर्शिताऽऽदरा तन्मरणोत्तरक्रिया । यथोक्तं योगबिन्दौ 'तदासनाद्यभोगश्च तीर्थे तद्वित्तयोजनम् | तद्विम्वन्याससंस्कार ऊर्ध्वदेहक्रिया परा ।।' (यो.विं.११५) इति । स्वपित्रादिगुरुवर्गीयविम्वशालि चैत्यं साधर्मिकचैत्यं समयपरिभापया परिभाष्यते, वारत्तकपुत्रकृतपितृप्रतिमावत् । तदुक्तं प्रवचनसारोद्धारे →
વિશેષાર્થ :- માતા-પિતા વગેરેને ધર્મ પ્રત્યે અણગમો હોય અને સંતાન ધર્મ કરે તે તેમને પસંદ ન હોય તથા ધર્મ ન કરે તે તેમને પસંદ હોય તો તેવા અવસરે માતા-પિતા વગેરેની ઈચ્છાને અનુસરવાના બદલે ધર્મપુરુષાર્થ વગેરેની આરાધનામાં પોતે જોડાવું જોઈએ. કેમ કે ધર્મારાધના માટે આર્યદેશ, માનવભવ, સદ્દગુરુસંયોગ વગેરે તકો અત્યન્ત દુર્લભ છે. માટે ધર્મપુરુષાર્થ વગેરેમાં ખલેલ ન પહોંચે તે રીતે માતાપિતા વગેરેની ઈચ્છાને અનુસરવું. આ બાબતમાં વિવેકદષ્ટિ રાખવી જરૂરી છે. (૧૨)
જ માતા-પિતાની મિલક્ત સંતાન ભોગવે નહિ ? ગાથાર્થ :- માતા-પિતા વગેરેના મરણની અનુમોદનાના ભયથી તેમની મૂડી (પોતાના ભોગમાં વાપરવાના બદલે) તીર્થક્ષેત્રમાં વાપરવી. તેમ જ તેમના આસન વગેરેનો પોતે વપરાશ ન કરવો અને तमनी प्रतिमाने भरावी तथा पू४वी मा गुरुपू४न छ. (१२/५) ।
ટીકાર્ય - માતા-પિતા વગેરેના મરણ બાદ તેમની મૂડી-માલ-મિલક્ત વગેરેનો પોતાના માટે ઉપયોગ કરે તો તેમના મરણની અનુમોદના સંતાનને લાગે. આના ભયથી તેમની મૂડી, અલંકાર-દાગીના વગેરેને દેવાલય-દેવમંદિર વગેરે તીર્થક્ષેત્રમાં તેમના નામથી) વાપરવા માટે ઉપયોગ રાખવો જોઈએ.
તેમ જ માતા-પિતા વગેરે જે આસન-પથારી-વાસણ-વસ્ત્ર વગેરેનો ઉપયોગ કરતા હોય તે પોતે ન વાપરવા. તેમ જ દિવંગત માતા-પિતા વગેરેની પ્રતિમા ઘડાવી-ભરાવી પૂજવી જોઈએ. આ પણ गुरुपूननो ४ मे २ छ. (१२/५) १. हस्तादर्श 'भये' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org