________________
तप: उत्तमं स्वभूमिकोचितशुभाध्यवसायपोषकम् ।।१२/१७/८६२ ।। તપશ્ચર્યા જીવની ભૂમિકાને યોગ્ય એવા શુભ અધ્યવસાયની પોષક છે.
मोक्ष: कर्मक्षयो नाम भोगसङ्क्लेशवर्जितः ।।१२/२२/८६९ ।। સર્વકર્મનો ક્ષય એટલે મોક્ષ. મોલમાં ભોગના કોઈ સંક્લેશ હોતા નથી.
मोक्षेऽनिष्टप्रतिप्रत्तिश्च विषयसुखस्योत्कटेच्छया भवति ।।१२/२३/८७० ।। વિષયસુખની ઉત્કટ ઈચ્છાથી મોક્ષમાં અનિષ્ટપણાની બુદ્ધિ ઊભી થાય છે.
मलस्तु योग्यता योगकषायरूपाऽऽत्मनो मता ।।१२/२७/८७६ ।। મલ એટલે યોગ અને કષાય નામની આત્માની કર્મબંધનસંબંધી યોગ્યતા.
મુત્યપાવર કુશનાનુવન્યસત્તેતિઃ ૨/૩૦/૮૮રૂ II મુક્તિઅષથી પણ કુશલાનુબંધની = શુભાનુબંધની શ્રેણી સર્જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org