________________
१२- पूर्वसेवा द्वात्रिंशिका
( બારમી બત્રીસીની પ્રસાદી )
अतिदुर्लभत्वात् पुरुषार्थाऽऽराधनकालस्य ।।१२/४/८३९ ।। ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થની આરાધના કરવાનો કાળ અત્યંત દુર્લભ છે.
सर्वान् देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः । નિજિયા ગિતોથા કુતિતરન્તિ તે ર/૮/૮૪રૂા સર્વદેવપૂજક અપુનબંધક જીવો કોઈ એક દેવને માનતા નથી, સર્વ દેવોને તેઓ પ્રમાણ કરે છે. વિષય અને ક્રોધને જિતનારા તેઓ નરકગમન વગેરે કષ્ટોને ઓળંગી જાય છે.
अविरुद्धकुलाचारपालनं मिताभाषिता । अपि कण्ठगतैः प्राणैरप्रवृत्तिश्च गर्हिते ।।१२/१५/८५७।। ધર્મઅવિરુદ્ધ કુલાચારનું પાલન, અવસરોચિત અલ્પ બોલવાનું, તથા પ્રાણ કંઠમાં આવી જાય તો પણ નિંદનીય કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી એ સદાચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org