________________
८३३
• દૂરદર્શન • ૪ ૧૧. પાતંજલ યોગલક્ષણ બબીસીનો સ્વાધ્યાય હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. પતંજલિના મતે ચિત્ત વૃત્તિ અને નિરોધ પદની વ્યાખ્યા કરો. ૨. ૫ પ્રકારની ચિત્તવૃત્તિ કહી છે તે કઈ કઈ ? ૩. ૫ પ્રકારની ચિત્તવૃત્તિનાં ક્રમશઃ લક્ષણ જણાવો. ૪. નિદ્રાનું સ્વરૂપ જણાવો. ૫. વૃત્તિનિરોધ શાનાથી થાય છે ? તે સમજાવો. ૬. પર વૈરાગ્ય કોને કહેવાય ? તે સમજાવો. ૭. પતંજલિ અભિપ્રેત યોગલક્ષણની ક્ષતિઓ જણાવો. ૮. પ્રકૃતિને એક માનવામાં દોષ જણાવો ? ૯. પતંજલિમતે ૨ પ્રકારની ચિશક્તિ સમજાવો (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. બુદ્ધિ
ક્ષિપ્ત ૨. આત્મા
અનુસંધાન ૩. ચિત્તની અવસ્થા
મહત્તત્ત્વ ૪. અધિષ્ઠાન
અપરવૈરાગ્ય ભ્રમ
વેદ અસંપ્રમોષ
અપરિણામી ૭. વશીકાર ૮. અનુશ્રવ
આધાર ૯. પ્રકૃતિ
વિપર્યય (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ......... વૈરાગ્ય શ્રેષ્ઠ છે. (વિષય, ગુણ, દુઃખ) ૨. સાંખ્યમતે ....... તત્ત્વનાં જ્ઞાનથી પુરુષની મુક્તિ માનેલી છે. (૫, ૨૫, ૨૬) ૩. જૈનમતે જ્ઞાન .......... નો ગુણ છે. (આત્મા, પ્રકૃતિ, બુદ્ધિ) ૪. ......... કાળ સુધી એક ઉપયોગ ટકી શકે છે. (અંતર્મુહૂર્ત, મુહૂર્ત, અનંત) ૫. પાતંજલ યોગદર્શનના મતે ચિત્તના ......... પ્રકાર છે. (૫, ૬, ૭) ૬. પાંચેય વૃત્તિનું પોતાના કારણમાં શક્તિરૂપે રહેવું ને બહારમાં ન જવું તેને ......... કહેવાય
છે. (વૃત્તિનિરોધ, વિષયનિરોધ, કષાયનિરોધ) ૭. ........ જો દીર્ઘકાળ –આદરથી કરવામાં આવે તો સ્થિર થાય છે. (અભ્યાસ, જ્ઞાન, ઉભય) ૮. પ્રથમ વૈરાગ્યમાં ......... નો વૈરાગ્ય છે. (વિષયો, દુઃખો, મોહ) ૯. પતંજલિમતે, ચિત્ત ....... પ્રકાશ્ય છે. (સ્વતા, પરત, ઉભયતઃ)
=
us
એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org