________________
• पातञ्जलतन्त्रे स्याद्वादसम्मतिद्योतनम् ।
८१५ प्रसङ्गतादवस्थ्यं च बुद्धेर्भेदेऽपि तत्त्वतः । प्रकृत्यन्ते लये मुक्तेन चेदव्याप्यवृत्तिता ।।२८।।
प्रसङ्गेति । बुद्धेर्भेदेऽपि = प्रत्यात्मनियतत्वेऽप्यभ्युपगम्यमाने (च) तत्त्वतः = परमार्थतः प्रकृत्यन्ते = प्रकृतिविश्रान्ते लये = दुःखध्वंसे सति प्रसङ्गतादवस्थ्यं = एकस्य मुक्तावन्यस्याऽपि न्तप्रसरोऽनाविल इति भावः । एकस्वभावेनैव भोगाऽपवर्गलक्षणकार्यद्वयकरणे हि कार्यभेदात् कथञ्चित् पुरुषभेदः सिध्यति, अन्यथा सर्वदा कार्यद्वयाऽऽपत्तेः । एकस्यैव भोगाऽपवर्गोभयस्वभावस्याऽङ्गीकरणाच्च पुरुषे कथञ्चिदभेदोऽप्यनाविल एव । एतेन → अत आत्मनि कर्तृत्वमकर्तृत्वं च संस्थितम् । निरिच्छत्वादकर्ताऽसौ कर्ता सन्निधिमात्रतः ।। - (यो.वा.४/५६/३१) इति योगवाशिष्ठवचनमपि व्याख्यातम्, स्वभावभेदेन कर्तृत्वाऽकर्तृत्वसमावेशे कथञ्चित्पुरुषभेदध्रौव्यात् । → आपेक्षिको गुण-प्रधानभावः क्रियाविशेषात् - (सां.सू.२/४५) इति साङ्ख्यसूत्रमपि स्याद्वादिसदसि निपतति । एतेन एकस्यैव पुरुषस्य स्वरूपतः केवलं द्रष्टुत्वं, प्रख्यासाक्षित्वदशायां ज्ञातृत्वं, धृतिसाक्षित्वाऽवस्थायां अधिष्ठातृत्वं, प्रवृत्तिकाले कर्तृत्वं, फलानुभवाऽवसरे च भोक्तृत्वमित्युक्तावपि न क्षतिः; द्रष्टुत्व-ज्ञातृत्वादिपरिणामभेदे पुरुषभेदसिद्धेः, एकस्यैव नानापरिणामस्वभावाच्च पुरुषाऽभेदसिद्धेरिति सर्वत्राऽव्याहतप्रसरं स्याद्वादशासनमेव विजयतेतरामिति स्थितम् ।।११/२७।।
ननु पुरुषस्य सर्वदैकस्वभावत्वेऽपि बुद्धीनां नानात्वात्, प्रत्यात्मनियतत्वात् पुरुषार्थप्रवृत्तत्वात् प्रयोजननिप्पत्तौ निवृत्तिस्वभावत्वाच्च, न मुक्तौ भोगाऽऽपत्तिः, न वा स्वभावभेदेन कौटस्थ्यमात्मनो व्याहन्येतेत्याशङ्कापाकरणार्थमाह- ‘प्रसङ्गे'ति ।
यद्वा 'इत्थं प्रत्यात्मनियतं वुद्धितत्त्वं हि शक्तिमत्' (द्वा.द्वा.११/१८ पृष्ठ-७८२) इति यदुक्तं प्राक् पूर्वपक्षिणा तन्निराकर्तुमाह- 'प्रसङ्गे'ति । ‘कृतार्थं प्रति नप्टमप्यनष्टं तदन्यसाधारणत्वात्' (यो.सू. २/ २२) इति योगसूत्रेण बुद्धेः प्रत्यात्मनियतत्वे अभ्युपगम्यमानेऽपि परमार्थतः दुःखध्वंसे प्रकृतिविश्रान्ते
વિશેષાર્થ - છેલ્લે ટીકાર્યમાં જણાવ્યા મુજબ પાતંજલ વિદ્વાનો આત્મામાં સંસાર-મોક્ષઉભય વિષયક એક સ્વભાવ માને છે અને તે સ્વભાવ બે કાર્ય કરે છે. તેથી કાર્યના ભેદથી આત્મામાં કથંચિત્ ભેદ તો સિદ્ધ થશે જ. તથા એક સ્વભાવ માનવાથી આત્મામાં કથંચિત્ અભેદ પણ સિદ્ધ થશે જ. જો એક જ સ્વભાવ દ્વારા બે કાર્ય થવા છતાં આત્માને તમે કથંચિત્ ભિન્ન ન માનો તો એક સ્વભાવથી કાયમ ભોગમોક્ષ બન્ને કાર્ય એકી સાથે ઉત્પન્ન થવાની સમસ્યા સર્જાશે. માટે સાદ્વાદનો જ અંતે વિજય સિદ્ધ થાય છે.
જ પુરુષની મુક્તિ અસંગત છે ગાથાર્થ - વળી, દુઃખવિલયને અંતે પ્રકૃતિમાં જ વિશ્રાન્ત થવાનું હોય તો દરેક આત્મામાં બુદ્ધિ અલગ-અલગ માનો તો પણ પરમાર્થથી એકની મુક્તિમાં સર્વ આત્માની મુક્તિ થઈ જવાની સમસ્યા તો ઊભી જ રહેશે. જો તમે મુક્તિને અવ્યાપ્યવૃત્તિ ન માનો તો ઉપરોક્ત સમસ્યાનું નિરાકરણ નહિ थई 3. (११/२८)
ટીકાર્થ - દરેક આત્મામાં સંલગ્ન બુદ્ધિતત્ત્વ જુદું જુદું માનો તો પણ પરમાર્થથી એક આત્માનો મોક્ષ થતાં તમામ આત્માઓનો મોક્ષ થઈ જવાની સમસ્યાનું તો નિરાકરણ નહિ જ થઈ શકે. આનું १. हस्तादर्श .....दवस्थ्या' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org