________________
८१६
• प्रकृतेर्मुक्तत्वाऽमुक्तत्वमीमांसा • द्वात्रिंशिका-११/२८ तदापत्तिरित्यस्याऽपरिहार एव, प्रकृतेरेव मुक्तेरभ्युपगम्यमानत्वात्, तस्याश्च मुक्तत्वाऽमुक्तत्वोभयविरोधात् ।
एकत्र वृक्षे संयोग-तदभावयोरिव प्रकृतौ विभिन्नबुद्ध्यवच्छेदेन न मुक्तत्वाऽमुक्तत्वयोर्विरोध इत्यत आह- चेद् = यदि मुक्तेरव्याप्यवृत्तिता न 'अभ्युपगम्यत' इति शेषः ।। सति ‘एकस्य पुरुपस्य मुक्तो जातायां अन्यस्यापि सर्वस्य पुरुषस्य तदापत्तिः = मुक्त्यापत्तिः' इत्यस्य प्राक् (द्वा.द्वा.११/१२ पृष्ठ-७६४) आपादितस्य अपरिहार एव, भवद्दर्शने प्रकृतेरेव मुक्तेः अभ्युपगम्यमानत्वात्, तस्याश्च एकत्वात् । अत एवैकपुरुपीयदुःखकारणीभूतवुद्धेविलये तदन्यमुक्तिरपरिहार्या । न ह्येकं प्रति मुक्ताऽपि प्रकृतिः तदन्यपुरुपं प्रत्यमुक्तेति वक्तुं शक्यते, तस्याश्च = प्रकृतेर्हि एकत्वेन मुक्तत्वाऽमुक्तत्वोभयविरोधात् । प्रकृतिवदात्मनामपि सर्वगतत्वेन 'प्रकृतिरेकदेशेनैकेनात्मना सम्बद्धाऽन्यैरात्मभिश्चाऽसम्बद्धे'ति वक्तुमशक्यतया 'एकात्माऽवच्छेदेन प्रकृतेर्मुक्तिरन्यात्माऽवच्छेदेन चाऽमुक्ति'रिति वक्तुमशक्यत्वात् । न हि विभूनां मिथोऽवच्छेद्याऽवच्छेदकभावः सम्भवति ।
ननु एकत्र वृक्षे शाखा-मूलस्वरूपावच्छेदकभेदेन संयोग-तदभावयोः = कपिसंयोग-तदभावयोः इव एकत्रैव प्रकृतौ विभिन्नबुद्ध्यवच्छेदेन = तत्तत्पुरुपीयवुद्धिलक्षणाऽवच्छेदकभेदेन न मुक्तत्वाऽमुक्तत्वयोः विरोधः । यथा शाखाऽवच्छिन्नकपिसंयोगविशिष्टे वृक्षे मूलाऽवच्छिन्नकपिसंयोगाऽभावः तथैकपुरुपीयबुद्ध्यवच्छिनमुक्तिविशिष्टायां प्रकृतौ तदन्यपुरुपीयवुद्ध्यवच्छिन्नमुक्त्यभावो वक्तुं युज्यत इति पूर्वपक्ष्याशङ्कायां सत्यां ग्रन्थकार आह- यदि मुक्तेः अव्याप्यवृत्तिता न ‘अभ्युपगम्यत' इति शेषः = अनुक्तपदाऽध्याहारः । કારણ એ છે કે મોક્ષનો અર્થ છે દુઃખની અત્યંત નિવૃત્તિ. આ દુઃખની નિવૃત્તિ તો “અન્તતો ગત્વા’ પ્રકૃતિમાં જ રહે છે. કારણ કે દુઃખનું મૂળ કારણ તો પ્રકૃતિ જ છે. તથા પાતંજલ યોગદર્શનના સિદ્ધાન્ત મુજબ જે કાર્ય જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં જ તેનો લય થાય. માટે દુઃખનિવૃત્તિ પ્રકૃતિમાં જ રહેશે. તથા સકલ દુઃખની નિવૃત્તિ જ મુક્તિ હોવાથી આ રીતે મુક્તિ તો પ્રકૃતિની જ થઈ. તથા પ્રકૃતિ તો પાતંજલયોગદર્શન મુજબ એક જ છે. એક પુરુષને વિવેકખ્યાતિ ઉત્પન્ન થતાં તેના બુદ્ધિતત્ત્વમાં = મહત્ તત્ત્વમાં ઉત્પન્ન થતા દુઃખાદિનો ઉચ્છેદ થઈ જવાથી તે દુઃખવિલય બુદ્ધિમાં રહેશે તથા તે બુદ્ધિનો પણ ઉચ્છેદ થવાથી તે બુદ્ધિલય પોતાના મૂળ કારણ એવા પ્રધાન તત્ત્વમાં = પ્રકૃતિમાં રહેશે. આમ પરંપરાએ દુઃખનિવૃત્તિસ્વરૂપ મુક્તિ પ્રકૃતિમાં રહી જવાથી તે પુરુષ જેમ મુક્ત કહેવાય છે તેમ અન્ય આત્માઓ પણ મુક્ત કહેવાશે. કારણ કે એક જ પ્રકૃતિમાં એક પુરુષની અપેક્ષાએ મુક્તત્વ અને અન્ય પુરુષોની અપેક્ષાએ અમુક્તત્વ-આમ બે ગુણધર્મો માનવામાં તો વિરોધ આવે. માટે પૂર્વે (ગાથા ૧૨ માં) જણાવેલ એક પુરુષની મુક્તિ થતાં સર્વ પુરુષની મુક્તિ થવાનો દોષ ઊભો જ રહેશે.
પાતંજલ - જેમ કપિસંયોગ અને કપિસંયોગાભાવ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ એક જ વૃક્ષમાં શાખાઅવચ્છેદન કપિસંયોગ રહે છે. તથા મૂલાવચ્છેદન કપિસંયોગાભાવ રહે છે તેમ મુક્તત્વ અને અમુક્તત્વ ગુણધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં એક જ પ્રકૃતિમાં એકપુરુષીયબુદ્ધિઅવચ્છેદન મુક્તત્વ રહેશે અને અન્ય પુરૂષીયબુદ્ધિઅવદેન અમુક્તત્વ ગુણધર્મ રહી શકે છે. અવચ્છેદકભેદ માનવાથી ઉપરોક્ત વિરોધનો પરિહાર થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org