________________
८१४
• स्वभावाऽभेदे सहकारिसन्निधानकालभेदाऽसम्भवः • द्वात्रिंशिका-११/२७ सौम्य ! कथं तर्हि न भवमोक्षोभयस्वभावे विरोधः? । उभयैकस्वभावत्वान्नाऽयमिति चेद्? भङ्ग्यन्तरेणाऽयमेव स्याद्वाद इति किं वृथा खिद्यसे? ।।२७।।।
उत्तरपक्षयति- सौम्य ! शृणु, तर्हि = मोक्षे पूर्वतनभोगस्वभावसत्त्वे तु भोगकारणानामपि सन्निधानं संसाराऽपवर्गयोः तुल्यमेव स्यात्, तन्नियोगतः सदा स्वभावाऽभेदे सर्वदा सर्वेषां सहकारिणां भोगकारणानां तुल्यमेव सन्निधानं भवेत्, अभिन्नस्वभावसामर्थ्याऽऽक्षिप्तत्वात्तेषाम्, अन्यथा स्वभावाऽभेदाऽयोगात्, तदुपनिपाताऽऽक्षेपस्यापि तन्निमित्तकत्वादिति संसार-मोक्षयोः तुल्यफलतापत्तिरपरिहार्यवेति । न चात्मनः संसारदशायां भोगकारणाऽऽक्षेपकस्वभावो मोक्षे च तदनाक्षेपकस्वभाव इति न मुक्तावात्मनो भोगापत्तिरिति वाच्यम्, तर्हि कथं न एकस्यैव पुरुषस्य भव-मोक्षोभयस्वभावे = भोगकारणाऽऽक्षेपक-तदनाक्षेपकस्वभावे विरोधः ? विरुद्धधर्माऽध्यासादेवाऽऽत्मनः कथञ्चिद्भेदसिद्ध्या कौटस्थ्यं व्याहन्यत इति भावः।
ननु उभयैकस्वभावत्वात् = संसार-मोक्षोभयैकस्वभावत्वात् न अयं विरोधः । यदि ‘संसारे भोगसाधनाऽऽक्षेपकत्वस्वभावः, मुक्तौ च तदनाक्षेपकत्वस्वभाव' इति स्वभावद्वयमभ्युपगम्येत तदा विरोधः स्यादेव । न चैवमङ्गीक्रियतेऽस्माभिः पातञ्जलैः किन्तु 'संसारदशायां भोगसाधनाऽऽक्षेपकत्वमपवर्गाऽवस्थायाञ्च तदनाक्षेपकत्वमि'त्येवंविध एक एव स्वभावः कक्षीक्रियत इति कुतो विरुद्धधर्माऽध्यासेन स्वभावभेदाऽऽपत्त्या कौटस्थ्यव्याहतिः इति चेत् ? भङ्ग्यन्तरेण = शब्दाऽन्तरेण अयमेव मिथोविरुद्धकार्यद्वयकरणैकस्वभावाऽभ्युपगमः स्याद्वादः इति किं वृथा खिद्यसे ? पातञ्जलयोगदर्शनेऽप्येवमनेकान्तवादराद्धाત્યારે ભોગ કરાવતો નથી. આનો મતલબ કાંઈ એવો નથી કે મુક્તિદશામાં આત્મા સંસારકાલીન સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળો બની જાય છે.
જૈન :- જો મોક્ષદશામાં પણ સંસારકાલીનસ્વભાવ રહેતો હોય તો આત્મામાં એકી સાથે મોક્ષ સ્વભાવ અને સંસારસ્વભાવ - આમ બે સ્વભાવ માનવા પડશે. અને આવું માનવામાં વિરોધ કેમ ન આવે ? મતલબ કે સંસારસ્વભાવ અને મોક્ષસ્વભાવ બન્ને પરસ્પર વિરુદ્ધ હોવાથી એકાંતદર્શનની માન્યતા મુજબ એકી સાથે એક જ આશ્રયમાં એક જ સ્થાને તે બન્ને સાથે રહી ન શકે. માટે પાતંજલ વિદ્વાનોની ઉપરોક્ત દલીલ વ્યાજબી નથી.
પાતંજલ - “મુક્તાત્મામાં ભોગનિમિત્તત્વ સ્વભાવ અને ભોગઅનિમિત્તત્વસ્વભાવ-આમ બે સ્વભાવ માનીએ તો વિરોધ આવે એ વાત સાચી. પરંતુ અમે તેવા બે સ્વભાવ નથી માનતા. અમે તો એમ કહીએ છીએ કે ભોગનિમિત્તત્વસ્વરૂપ સંસાર અને ભોગઅનિમિત્તત્વસ્વરૂપ મુક્તિ – આમ બન્નેનું સંપાદન કરવા સ્વરૂપ એક જ સ્વભાવ મુક્ત પુરુષમાં છે. એક સ્વભાવથી સંસાર-મોક્ષ બન્નેનો સ્વીકાર કરવાથી ઉપરોક્ત વિરોધ દોષ નહિ આવે.
જ પાતંજલમતનો સ્યાદ્વાદમાં પ્રવેશ ૩ જૈન :- ભાગ્યશાળી ! આ તો તમે અલગ પ્રકારના શબ્દથી સ્યાદ્વાદનો જ સ્વીકાર કરી લીધો. બે વિરુદ્ધ ગુણધર્મોનો એક સ્વભાવે સ્વીકાર કરવો એ તો સ્યાદ્વાદશૈલીનો જ એક નમૂનો છે. તેથી જૈન મતમાં જ તમારો પ્રવેશ થઈ જશે. અને એમાં કાંઈ તમારે ખેદ કરવા જેવો નથી. કારણ કે તમારી અને અમારી કહેવાની શૈલી જુદી છે. બાકી તાત્પર્ય તો એક જ છે. (૧૧/૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org