________________
८१३
• ભોગમતનિરરમ • तथापि भवमोक्षयोः = संसाराऽपवर्गयोः धर्मभेदेन = भोगनिमित्ताऽनिमित्तत्व'धर्मभेदेन स्यात् = कथञ्चिद् भेद आवश्यकः ।
मोक्षेऽपि पूर्वस्वभावसत्त्वे कारणान्तराऽभावान्न भोग इति को भेद इति चेत् ?
ग्रन्थकार उत्तरपक्षयति- 'तथापी'ति । संसाराऽपवर्गयोः अवस्थयोः पुरुपस्य भोगनिमित्ताऽनिमित्तत्वधर्मभेदेन = सुख-दुःखाऽन्यतरसाक्षात्कारनिमित्तकत्व-तदनिमित्तत्वलक्षणधर्मभेदेन तस्य कथञ्चिद्भेदः = केनचिद्रूपेण स्वभावभेद आवश्यक एव ।
यत्तु → संसारदशायां कर्ता भोक्ताऽनुसन्धाता यः स आत्मेति व्यवस्थाप्यते । मोक्षदशायान्तु सकलग्राह्यग्राहकलक्षणव्यवहाराऽभावाच्चैतन्यमात्रमेव तस्याऽवशिष्यते - (रा.मा.४/३४) इति राजमार्तण्डे भोजेनोक्तं तत्तु स्पष्टमेव पुरुपस्य कौटस्थ्यभङ्गकारि, कालभेदेन विरुद्धधर्माध्यासात् । किञ्च संसारमोक्षावस्थयोः सर्वथा पुरुषस्वभावसाम्योपगमे तु मोक्षेऽपि भोगाऽऽपत्तिरनिवार्येव । अतः फलबलकल्प्यः संसार-मोक्षयोरस्य कथञ्चित्स्वभावभेद इति कौटस्थ्यं व्याहन्यत इति सिद्धम् ।
ननु मोक्षे पूर्वस्वभावसत्त्वेऽपि = पुरुपस्य भोगकालीनस्वभावसत्त्वेऽपि कारणाऽन्तराऽभावात् = भोगकारणीभूतप्रकृतिविकारोपधानविरहात् न = नैव मुक्तौ भोगः = सुखादिसाक्षात्कारः, न तु पूर्वतनस्वभावविरहात् इति हेतोः को भेदः संसाराऽपवर्गयोः पुरुपस्य इति चेत् ? જ રહે છે. અથવા એમ કહી શકાય છે કે સર્વપ્રધાનઅંતઃકરણનિષ્ઠ પુરુષપ્રતિબિંબ તે અભિવ્યંગ્ય ચિત્ શક્તિ છે. બુદ્ધિની અહમઆકારવાળી વૃત્તિમાં જ્યારે પુરુષનું પ્રતિબિંબ પડે છે ત્યારે જ બુદ્ધિમાં તે અભિવ્યંગ્ય ચિત્શક્તિ અભિવ્યક્ત થાય છે. અન્યથા સુષુપ્ત રહે છે. જ્યારે દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય કે મોક્ષ થાય ત્યારે બાહ્ય-આત્યંતર તમામ વૃત્તિઓનો વિલય થતો હોવાથી ત્યારે વૃત્તિ જ નથી હોતી. તેથી વૃત્તિમાં પુરુષનું પ્રતિબિંબ પણ પડતું નથી. પરંતુ આ રીતે વૃત્તિમાં પુરુષનું પ્રતિબિંબ પડે કે ન પડે – બન્ને અવસ્થામાં પુરુષનું સ્વરૂપ તો એકનું એક જ રહે છે. માટે પુરુષમાં ઉપાદાનકારણશૂન્યતા સ્વરૂપ અકારણતા પણ અબાધિત જ છે.) ૯
પરંતુ આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પુરુષને અંતઃકરણગત ચિશક્તિ પ્રત્યે નિમિત્તકારણ માનવામાં આવે તો પણ સંસાર અને મોક્ષદશામાં આત્માનો ભેદ તો માનવો જ પડશે. કેમ કે સંસારદશામાં આત્મા ચિત્તગત નિરુપચરિત સુખાદિઅનુભવનું = ભોગનું નિમિત્ત બને છે અને મોક્ષ અવસ્થામાં તેવા ભોગનું નિમિત્ત બનતો નથી. ભોગનિમિત્તત્વ અને ભોગઅનિમિત્તત્વસ્વરૂપ બે વિરુદ્ધ ગુણધર્મોના આશ્રયમાં કથંચિત્ ભેદ માનવો તો જરૂરી જ છે. કેમ કે વિરુદ્ધધર્માધ્યાસ ધર્મીભેદનો સાધક છે. આમ સંસારી આત્મા અને મુક્ત આત્મામાં આંશિક ભેદ સિદ્ધ થાય છે. માટે પુરુષ સર્વદા એક જ સ્વરૂપવાળો હોય છે.' આવી પાતંજલ વિદ્વાનોની માન્યતા વ્યાજબી નથી.
પાતંજલ :- મોલ અવસ્થામાં અને સંસાર અવસ્થામાં આત્માનું સ્વરૂપ એક સરખું જ છે. ફરક માત્ર એટલો જ છે કે સંસારમાં ભોગકારણભૂત પ્રકૃતિના વિકારસ્વરૂપ બુદ્ધિતત્ત્વની ઉપસ્થિતિ હતી.
જ્યારે મુક્તિદશામાં તથાવિધ બુદ્ધિ ગેરહાજર હોવાથી સંસારકાલીન સ્વભાવવાળો હોવા છતાં તે આત્મા ૨. દસ્તાવ નિમિત્વધ...' ત્યશુદ્ધ: : |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org