________________
८०७
• वायोः पञ्चविधत्वस्थापनम् • तथाहि - व्यापारभेदादेकस्य वायोः पञ्चविधत्ववत् । अहङ्कारादिसंज्ञानोपपत्तिसुकरत्वतः ।।२५।।
व्यापारेति । एकस्य वायोर्व्यापारभेदाद् = ऊर्ध्वगमनादिव्यापारभेदात् पञ्चविधत्ववत् = ‘पञ्च वायवः प्राणाऽपानादिभेदादि'ति व्यपदेशवत् (अहङ्कारादिसंज्ञानोपपत्तिसुकरत्वतः=) अहङ्कारादिसंज्ञानानामुपपत्तेः सुकरत्वतः = सौकर्यात् । तथाहि- बुद्धिरेवाहङ्कारव्यापार
तथाहि- 'व्यापारे'ति । एकस्य एव वायोः ऊर्ध्वगमनादिव्यापारभेदात् = ऊर्ध्वगमनाऽधोगमनादिक्रियाभेदात्, हृदयादिस्थानभेदाच्च ‘पञ्च वायवः' प्राणापानादिभेदात् = प्राणाऽपान-समानोदान-व्यानभेदात् इति व्यपदेशवत् = व्यवहारवत् । अयमाशयः मुख-नासिकाभ्यां निष्क्रमण-प्रवेशनात् प्राणः, मलादीनामधोनयनादपानः, आहारेपु पाकार्थं वह्नः प्रकाशनात् समानः, ऊर्ध्वं नयनादुदानः, नाडीमुखेपु वितननाद् व्यानः इति क्रियाभेदात्, 'हृदि प्राणो गुदेऽपानः समानो नाभिसंस्थितः । उदानः कण्ठदेशस्थो व्यानः सर्वशरीरगः ।।' ( ) इति स्थानभेदाच्च संज्ञापञ्चकमक एव वायुर्लभते । न हि संज्ञाभेदमात्रेण संज्ञिभेदः सम्भवति, तथा सति पाकक्रिया-पाठक्रिया-गानक्रियाकर्तरि एकस्मिन् पुरुषे पाचक-पाठकगायकव्यवहारभेदात् व्यवहर्तव्यभेदाऽऽपत्तेरिति मुक्तावलीप्रभायां नृसिंहशास्त्री (मु.प्र.का.४४ पृ.३६१) । एतेन → वायुः समानोदान-व्यानाऽपान-प्राणाः - (त्रिशि.१/३) इति त्रिशिखिब्राह्मणोपनिषद्वचनं, → प्राणोदान-समानाख्य-व्यानाऽपानैः स पञ्चधा - (च.सं.२८/३) इति चरकसंहितावचनं, → प्राणाऽपानी तथा व्यान-समानोदानसंज्ञकाः -- (शि.गी.९/२५) इति च शिवगीतावचनमपि व्याख्यातम् । भावनोपनिषदि तु → प्राणाऽपान-व्यानोदान-समान-नाग-कूर्म-कृकर-देवदत्त-धनञ्जया इति दश वायवः - (भा.१) इत्युक्तमित्यवधेयम् ।
तथैव प्रकृते अहङ्कारादिसंज्ञानानां उपपत्तेः = साङ्गत्यस्य सौकर्यात् । तथाहि- बुद्धिरेव अहતે આ રીતે -
હ અહંકારાદિ તત્ત્વનો ઉચ્છેદ છે. ગાથાર્થ:- જેમ એક જ વાયુના પાંચ પ્રકાર વ્યાપારભેદ = કાર્યભેદ દ્વારા પડે છે. તેમ વ્યાપારભેદથી = કાર્યભેદથી એક જ બુદ્ધિમાં અહંકાર આદિ વિવિધ શબ્દના પ્રયોગની સંગતિ પણ સરળતાથી થશે.(૧૧/૨૫)
ટીકાર્ચ - શરીરગત વાયુ એક જ છે. તેમ છતાં ઊર્ધ્વગમન આદિ અલગ-અલગ પાંચ કાર્યના લીધે વાયુના ઉદાન, અપાન આદિ પાંચ ભેદ પડે છે. તેથી વાયુના પાંચ નામ કહેવાય છે. (હૃદય દેશમાં રહેનાર વાયુ પ્રાણ કહેવાય છે. મળદ્વારમાં રહેલ વાયુ અપાન કહેવાય છે. નાભિમાં રહેલો વાયુ સમાન કહેવાય છે. કંઠ ભાગમાં રહેલો વાયુ ઉદાન કહેવાય છે. તથા સંપૂર્ણ શરીરમાં રહેલો વાયુ વાન કહેવાય છે. વાયુ વાસ્તવમાં એક જ હોવા છતાં શરીરના અલગ-અલગ ભાગમાં ગમન-આગમન આદિ સ્વરૂપ વ્યાપારવિશેષના લીધે વાયુના આ રીતે પાંચ નામ પડે છે. આ વાત પાતંજલ વિદ્વાનોને માન્ય છે.) બરાબર આ જ રીતે એક જ બુદ્ધિમાં વિવિધ પ્રકારના કાર્યભેદના નિમિત્તે અહંકાર વગેરે નામના શબ્દપ્રયોગનું = વ્યવહારનું સમર્થન કરવું સરળ થશે. બુદ્ધિ જ્યારે અહંકાર સ્વરૂપ કાર્યને १. मुद्रितप्रतौ ।।२४ ।।' इत्यशुद्धा सङ्ख्या मुद्रिता । २. 'पवि...' इत्यशुद्धः पाठो हस्तादर्श ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org