________________
७९०
• पुरुषाऽपवर्गाऽनुपपत्तिः । द्वात्रिंशिका-११/२१ व्यक्तं कैवल्यपादेऽदः सर्वं साध्विति चेन्न तत् । इत्थं हि प्रकृतेर्मोक्षो न पुंसस्तददो' वृथा ।।२१।। ___'व्यक्तमिति । कैवल्यपादे = योगानुशासनचतुर्थपादे अदः = एतत् व्यक्तं = प्रकटं सर्वं = अखिलं साधु = निर्दोषमिति । समाधत्ते- इति चेत् ? न तत् यत् प्राक् प्रपञ्चितम् । (इत्थं) हि = यत एवमुक्तरीत्या प्रकृतेर्मोक्षः स्यात्, तस्या एव कर्तृत्वाभिमाननिवृत्त्या दुःखनिवृत्त्युपपत्तेः, न पुंसस्तस्याऽबद्धत्वेन मुक्त्ययोगात्, मुचेर्बन्धनविश्लेषाऽर्थत्वात् ।
पूर्वपक्षी प्रकृतमुपसंहरति- 'व्यक्तमिति । योगाऽनुशासनचतुर्थपादे = पतञ्जलिरचितयोगसूत्रगतकैवल्यपादाऽभिधाने राजमार्तण्डवृत्तौ एतत् निरुक्तं अखिलं निर्दोषमिति प्रकटं = प्रकटीकृतम् ।
ग्रन्थकार उत्तरपक्षयति- न प्राक् त्रयोदशकारिकात आरभ्य यत् प्रपञ्चितं = विस्तरेण स्वसिद्धान्ततात्पर्य निरूपितं तत साधु | एतदेव स्पष्टयति- यतः = यस्मात् कारणात् उक्तरीत्या = प्रधानस्य स्वाभाविकप्रतिलोमशक्ति-सकलदुःखनिवृत्त्यध्यवसाय-शास्त्रोपदेशाऽपेक्षानिरूपणप्रकारेण तु प्रकृतेः = प्रधानस्यैव मोक्षः स्यात्, तस्याः = प्रकृतेः एव कर्तृत्वाऽभिमाननिवृत्त्या 'चेतनाऽहं की'तिस्मयविलयेन दुःखनिवृत्त्युपपत्तेः = आत्यन्तिकत्रिविधदुःखनिवृत्तिसङ्गतेः । यत्र ह्यात्यन्तिकदुःखनिवृत्तिस्तत्रैव मुक्तत्वव्यवहारस्य युक्तत्वात्प्रकृतेरेव मोक्षः स्यात्; न तु पुंसः, यस्मात् तस्य = आत्मनः पुष्करपलाशवन्निर्लेपतयाऽपरिणामितया च सवासनक्लेशकर्माशयैः अबद्धत्वेन मुक्त्ययोगात्, मुचेः धातोः बन्धनविश्लेषार्थत्वात् = बन्धनच्छोटनाऽर्थत्वात् । य एव बद्धः स एव मुच्यते, प्रतियोगिविधया बन्धनस्याऽपि પ્રકૃતિગત અંતઃકરણવૃત્તિમાં પુરુષપ્રતિબિંબ પડવાથી ચેતનાયમાન થયેલી પ્રકૃતિમાં (અંતઃકરણવૃત્તિમાં) અધ્યવસાય ઉત્પન્ન થાય છે જ. માટે આ શ્લોકમાં “પ્રકૃતિને તેવો અધ્યવસાય થાય છે એમ જણાવ્યું छ. पाहीनी वात टीर्थमा स्पष्ट छे. (११/२०)
ગાથાર્થ :- આ બધી વાત કૈવલ્યપાદમાં સારી રીતે બતાવેલી જ છે. આવું (૧૩ મા શ્લોકથી અત્યાર સુધી) પૂર્વપક્ષીએ જે બતાવેલ છે તે બરાબર નથી. કારણ કે આમ માનવામાં તો પ્રકૃતિનો મોક્ષ થશે, પુરુષનો નહિ. માટે ૨૨ મા શ્લોકમાં જણાવેલી વાત વૃથા સાબિત થશે. (૧૧/૨૧)
ટીકાર્ય - યોગાનુશાસનના = પાતંજલ યોગસૂત્રના કૈવલ્ય નામના ચતુર્થ પાદમાં આ બધી વાત સ્પષ્ટ રીતે - સારી રીતે- નિર્દોષ રીતે સાબિત થાય તેમ બતાવેલ છે.
જ પ્રકૃતિમક્તિ આપત્તિ - ઉત્તરપક્ષ समा. । १3 सोऽथी २३ थयेल पूर्वपक्षनु नि२८४२९॥ ४२त ग्रंथ१२श्री. ४९॥ छ ? छ। સાત શ્લોકમાં જે વિસ્તૃત કથન પાતંજલ વિદ્વાનોએ કરેલ છે તે બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ પ્રકૃતિમાં પ્રતિલોમ પરિણામનો સ્વીકાર કરવામાં આવે તો પ્રકૃતિનો મોક્ષ થશે. કારણ કે પ્રકૃતિને દુઃખની અત્યંત નિવૃત્તિ થવી એ મોક્ષ છે. કર્તુત્વનું અભિમાન થવાથી પ્રકૃતિમાં દુઃખ ઉત્પન્ન થાય છે. તથા કર્તુત્વ-ભોસ્તૃત્વસંબંધી અભિમાન રવાના થતાં પ્રકૃતિનું દુઃખ નિવૃત્ત થાય છે. તેથી આ રીતે તો પ્રકૃતિનો જ મોક્ષ થશે, આત્માનો નહિ. કારણ કે પુરુષ તો બંધાયેલ જ ન હોવાથી તેની મુક્તિ થઈ શકતી નથી. આનું કારણ એ છે કે “મુક્તિ શબ્દમાં “મુ' ધાતુ છે. તેનો અર્થ થાય છે બંધનમાંથી १. हस्तादर्श .....ददोधा' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'तत्' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्श 'रीत्या' पदं नास्ति । ४. हस्तादर्श 'त्युपपात्र' इत्यशुद्धः पाठः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org