________________
साङ्ख्यतन्त्रेऽध्यवसायसमर्थनम्
दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाऽध्यवसायः । अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशाऽपेक्षाऽप्यस्य युक्तिमतीति ।। २० ।।
•
-
·
७८९
दुःखनिवृत्तिः=सकलत्रिविधदुःखविच्छित्तिः आत्यन्तिकी = प्रागभावाऽसमानाधिकरणा मम स्यात् ?' इति भवत्येव अध्यवसायः । न च पूर्वं ( श्लो. १९) प्रकृतेर्जडत्वेनाऽध्यवसायाऽसम्भवादनुलोम-प्रतिलोमपरिणामद्वयलक्षणा पुरुषाऽर्थकर्तव्यतोक्ता, इह च प्रकृतेरध्यवसाय उपदर्शित इति कथं न विरोधः ? इति शङ्कनीयम्, यतः पूर्वमभ्युपगमवादेन प्रकृतावध्यवसायाऽभावमङ्गीकृत्य सहजशक्तिद्वयलक्षणा पुरुपार्थकर्तव्यताऽऽवेदिता, રૂહ તુ પ્રાળુò(દા.ăા.૧૧/૧૮ પૃ.૭૮૨) → અધ્યવસાયો વૃદ્ધિ: ૮ (સાં.મૂ.૨/૧રૂ) કૃતિ સાવ્યસૂત્રમનુંમૃત્ય स्वसिद्धान्तेन प्रकृतौ कर्तृत्वाद्यभिमानलक्षणाऽध्यवसायोपपत्तिः कृतेति न कोऽपि दोप इति ध्येयम् ।
अतः = चिदवष्टब्धस्य वुद्धिसत्त्वस्य आत्यन्तिकदुःखनिवृत्त्यध्यवसायसम्भवात् तादृशाऽध्यवसायकृते दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशाऽपेक्षा अपि अस्य = मोक्षस्य युक्तिमती = आगमाऽविरोधियुक्तिसङ्गता । तथाभूतमेव च कर्माऽनुरूपं बुद्धिसत्त्वं शास्त्रोपदेशस्य विपयः । दर्शनान्तरेष्वप्येवंविध एवाऽविद्यास्वभावः शास्त्रेऽभिधीयते । स च मोक्षार्थं प्रयतमान एवंविधमेव शास्त्रोपदेशं सहकारिणमपेक्ष्य मोक्षाख्यं फलमासादयति । सर्वाण्येव कार्याणि प्राप्तायां सामग्र्यामात्मानं लभन्ते । अस्य च प्रतिलोमपरिणामद्वारेणैवोत्पाद्यस्य मोक्षाख्यस्य कार्यस्येदृश्येव सामग्री प्रमाणेन निश्चिता, प्रकारान्तरेणाऽनुपपत्तेः । अतस्तां વિના થં વિતુમહંતીતિ (રા.મા.૪/૩૪) રાખમાર્તન્દ્રે મોનઃ ।।૧૧/૨૦૧૫
છે. તેનાથી તેને દુઃખનો અનુભવ થાય છે. તેથી ‘આ દુઃખથી સર્વથા છુટકારો મને કેવી રીતે મળશે?’ આવા પ્રકારનો અધ્યવસાય પ્રકૃતિને જાગે છે. (તથા પ્રકૃતિના અતિસાન્નિધ્યના લીધે પુરુષમાં તેના તાદાત્મ્યનો અધ્યાસ થતો હોવાથી દુઃખનિવૃત્તિ કરવાના અધ્યવસાયનો પુરુષમાં ઉપચાર થાય છે.) તેથી તેવો અધ્યવસાય પ્રગટાવવા દુઃખથી છુટકારો મેળવવાના ઉપાયોને દર્શાવનારા શાસ્ત્રના ઉપદેશની મોક્ષને માટે આવશ્યકતા અપેક્ષા હોવી તે વાત વ્યાજબી જ છે. (૧૧/૨૦)
વિશેષાર્થ :- અહીં પ્રકૃતિમાં જે ભોગ્યત્વ જણાવ્યું તથા પુરુષમાં ભોક્તૃત્વ જણાવ્યું તે ઉપચિરત છે. છતાં પણ અનાદિકાલીન છે. પુરુષ વાસ્તવમાં ભોક્તા નથી. તેમ છતાં અંતઃકરણવૃત્તિમાં પુરુષપ્રતિબિંબ પડવાથી તાદાત્મ્ય આભાસથી પુરુષમાં કર્તૃત્વ-ભોતૃત્વનો ઉપચાર થાય છે. જો પુરુષમાં વાસ્તવિક ભોક્તત્વ હોય તો તન્નિરૂપિત ભોગ્યતા પણ પ્રકૃતિમાં વાસ્તવિક આવે. પરંતુ તે વાસ્તવિક નથી. માટે પુરુષીયભોક્તત્વનિરૂપિત પ્રકૃતિગત ભોગ્યત્વ વાસ્તવિક નથી. પણ ઉપરિત છે. પરંતુ પ્રકૃતિમાં જે કર્તૃત્વઅભિમાન કહ્યું તે વાસ્તવિક છે. કારણ કે હકીકતમાં પ્રકૃતિ જડ હોવા છતાં પણ પુરુષનું પ્રતિબિંબ પડવાથી જ તે પોતાને કર્તા માને છે. અને તે કર્તૃત્વઅભિમાનથી દુઃખનો અનુભવ થાય છે. આ રીતે પ્રકૃતિને જગતનું સંચાલન કરવામાં દુઃખનો અનુભવ થાય છે. અને તેથી તે દુઃખની અત્યંત નિવૃત્તિ કેમ થાય ? એવો અધ્યવસાય થાય છે. જો કે ૧૯ મા શ્લોકમાં પ્રકૃતિનિષ્ઠ અધ્યવસાય એ અનુલોમપ્રતિલોમ શક્તિસ્વરૂપ છે - આમ જે સમાધાન કર્યું છે તે વાસ્તવમાં સાંખ્યદર્શન કે પાતંજલયોગદર્શનકારને માન્ય નથી. પરંતુ જડ એવી પ્રકૃતિમાં અધ્યવસાય ન હોઈ શકે - આવા અન્યદર્શનકારોના અભિપ્રાયનોસિદ્ધાન્તનો અભ્યપગમ કરીને તે સમાધાન કર્યું હતું. વાસ્તવમાં તો સાંખ્ય અને યોગદર્શનકારના મતે
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org