________________
७७७
• स्वभोग्यबुद्धिसंवेदनविचारः • च चित्तं सर्वाऽर्थगोचरं = सर्वविषयग्रहणसमर्थं भवति । तदुक्तं- “चितेरप्रतिसङ्कमायास्तदाकाराऽऽपत्तौ' स्वबुद्धिसंवेदनं (यो .सू.४-२२) द्रष्ट्र-दृश्योपरक्तं चित्तं सर्वार्थं (यो.सू.४-२३)"। यथा हि निर्मलं स्फटिकदर्पणाद्येव प्रतिबिम्बग्रहणसमर्थं एवं रजस्तमोभ्यामनभिभूतं सत्त्वं शुद्धत्वाच्चिसम्पन्नं गृहीतविषयाऽऽकारपरिणामं च = इन्द्रियद्वारा समुपात्तघटादिज्ञयाऽऽकारचेतनापरिणामं च चित्तं सर्वविषयग्रहणसमर्थं भवति । सर्वार्थे प्रमाणीभूतमित्यर्थः । यथा नीलाद्यनुरक्तं चित्तं तमर्थं प्रत्यक्षेण स्थापयति एवं द्रष्ट्रच्छायापन्नं चित्तं द्रप्टारमपि प्रत्यक्षेण स्थापयतीत्यर्थः । अत एव 'नीलमहं वेद्मी'त्यनुभवः । ‘अहमिति प्रत्ययो हि चैतन्योपरक्तचित्तविपयः (ना.भ. ४/२३) इति नागोजीभट्टः । ‘मनो हि मन्तव्येनार्थेनोपरक्तम् । तत्स्वयञ्च विपयत्वाद्विपयिणा पुरुपेणाऽऽत्मीयया वृत्त्याऽभिसम्वद्धम् । तदेतच्चित्तमेव द्रष्टु-दृश्योपरक्तं विपयविपयिनिर्भासं चेतनाऽचेतनस्वरूपाऽऽपन्नं विपयात्मकमप्यविपयात्मकमचेतनं चेतनमिव स्फटिकमणिकल्पं सर्वार्थमुच्यते' (यो.सू.भा. ४/२३) इति योगसूत्रभाष्यकारः । प्रकृते → सर्वार्थग्रहणं मनः + (प्र.मी.१/२४) इति प्रमाणमीमांसासूत्रमपि यथातन्त्रमूहनीयम् ।
अत्रैव योगसूत्रसंवादमाह- 'चिते रिति, 'द्रष्ट्रि'ति च । अत्र च → यथा वुद्धेः क्रियया घटादिसंश्लेपः प्रतिसङ्क्रमोऽस्ति, परिणामित्वात् न तथा चितेवुद्धौ प्रतिसङ्क्रमः, अपरिणामित्वात् । किन्तु सूर्यस्य जले प्रतिविम्ववत् चितेवुद्धौ प्रतिविम्वे सति वुद्धेः चिदाकारताऽऽपत्तौ स्वस्य भोग्याया बुद्धेः संवेदनं भवति चिच्छायाग्राह्यत्वसम्वन्धेन चिदुपरक्तं चित्तं चिद्वेद्यमित्यर्थः । अप्रतिसङ्क्रमायाः चितः सान्निध्यात् तस्याः चितेः आकारः = छाया यत्र तद्भावाऽऽपत्ती सत्यां स्वभोग्यवुद्धिसंवेदनमिति योजना - (म.प्र.४।२२) इति मणिप्रभाकृत् । एतत्सूत्रद्वयव्याख्यालेशो राजमार्तण्डे → पुरुपः चिद्रूपत्वात् चितिः । सा अप्रतिसङ्कमा; न विद्यते प्रतिसञ्चारः = अन्यत्र गमनं यस्याः सा तथोक्ता, अन्येनाऽથશે તથા બીજી બાજુ દશ્ય એવા ઘટાદિ પદાર્થથી ઉપરંજિત = ઉપરાગયુક્ત થશે. દ્રષ્ટા એવા પુરુષના ઉપરાગના = પ્રતિબિંબના કારણે ચિત્ત જાણે કે દ્રષ્ટાસ્વરૂપ = ચિતિશક્તિ જેવું બની જશે. તથા બીજી બાજુ ચિત્ત વિષયો પરક્ત હોવાથી વિષયાકારપરિણામને = વિષયાકારવૃત્તિને ધારણ કરશે. આ રીતે જડ હોવા છતાં ચિત્ત સર્વ વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ બનશે.
યોગસૂત્રમાં જણાવેલ છે કે – પરિણામ-પરિણામભાવરૂપે અન્યત્ર પ્રતિસંક્રમ નહિ પામનારી ચિતિશક્તિ બુદ્ધિવૃત્તિમાં પ્રતિબિંબિત થવાથી) બુદ્ધિવૃત્તિ આકારને પ્રાપ્ત કરે ત્યારે ચિતિશક્તિને પોતાની ભોગ્ય એવી બુદ્ધિનું સંવેદન થાય છે. તથા દ્રા અને દૃશ્યથી ઉપરક્ત થયેલું ચિત્ત સર્વાર્થ વિષયક બને છે.” - મતલબ કે ચિત્તની વૃત્તિ વિષયાકારતાને પામે અને તેવી વિષયાકારવૃત્તિમાં પુરુષપ્રતિબિંબ પડે ત્યારે ચિત્તમાં સર્વ વિષયનું જ્ઞાન કરવાનું સામર્થ્ય આવે છે. જેમ નિર્મળ એવું સ્ફટિક કે દર્પણ વગેરે પ્રતિબિંબને ગ્રહણ કરવામાં સમર્થ છે તેમ રજોગુણ અને તમોગુણથી અનભિભૂત એવું સત્ત્વગુણપ્રધાન અંતઃકરણ શુદ્ધ હોવાથી ચિછાયાને = પુરુષપ્રતિબિંબને ગ્રહણ કરવા માટે સમર્થ બને છે. પરંતુ રજોગુણપ્રધાન અંતઃકરણ કે તમોગુણપ્રધાન ચિત્ત અશુદ્ધ હોવાના કારણે પુરુષપ્રતિબિંબને ગ્રહણ કરવા માટે સમર્થ નથી. તેથી રજોગુણ-તમોગુણ જે અંતઃકરણમાં ગૌણ બનેલ છે તથા સત્ત્વગુણ મુખ્ય બનેલ १. हस्तादर्श ....कारपत्तो' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org