________________
प्रतिसङ्क्रमद्वैविध्यविमर्शः
७७५
णामेऽङ्गिनमुपसङ्क्रामन्ति
'तद्रूपतामिवाऽऽपद्यन्ते, यथा चा ( वा ) ऽऽलोकपरमाणवः प्रसन्तो विषयं व्याप्नुवन्ति, नैवं चितिशक्तिः, तस्याः सर्वदैकरूपतया स्वप्रतिष्ठितत्वेन व्यवस्थितत्वादित्यर्थः । तत् = तस्मात् चित्सन्निधाने बुद्धेस्तदाकारताऽऽपत्तौ चेतनायामिवोपजायमानायां बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्तायाश्च चिच्छक्तेर्बुद्ध्यविशिष्टतया सम्पत्तौ स्वसम्बुद्ध्युपपत्तेरित्यर्थः । परिणामे अङ्गिनं = विषमाऽवस्थाऽऽपन्नप्रकृतिस्थानीयं गुणं उपसङ्क्रामन्ति तद्रूपतामिव = बुद्धिरूपतामिव आपद्यन्ते । द्वितीयप्रतिसङ्क्रमे पक्षद्वयसम्मतं दृष्टान्तमाह- 'यथा चे 'ति । न एवं = अङ्गाङ्गिभावप्रकारेण विषयदेशगमनप्रकारेण वा चितिशक्तिः पुरुषात्मिका चैतन्यलक्षणा अङ्गिनमुपसङ्क्रामति विषयदेशं वा व्याप्नोति, तस्याः चितिशक्तेः सर्वदा सर्वत्र सर्वथा एव एकरूपतया शुद्धचिन्मात्ररूपेण स्वप्रतिष्ठितत्वेन = स्वमात्राऽवस्थितत्वेन व्यवस्थितत्वात् प्रसिद्धत्वात् ।
तस्मात् कारणात् चित्सन्निधाने = चितिशक्तिसकाशे बुद्धेः तदाकारतापत्तौ = पुरुषाऽऽकारताप्राप्तौ सत्यां प्राप्तचैतन्योपग्रहरूपत्वेन चेतनायामिव चितिशक्ताविव उपजायमानायां बुद्धौ तदा बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्तायाश्च = प्राप्तचैतन्योपरागरूपायां बुद्धिवृत्तौ अङ्गाऽङ्गिभावेन तत्त्वतोऽप्रतिसङ्क्रान्तत्वेऽपि प्रतिसङ्क्रान्ताया इव चिच्छक्तेः चितिशक्तेः पुरुषाऽपराभिधानायाः बुद्ध्यविशिष्टतया = स्वाकारबुद्धिवृत्त्यनन्यतयेव सम्पत्तौ आपत्तौ सत्यां स्वसम्बुद्ध्युपपत्तेः = स्वभोग्यबुद्धिसंवेदनसङ्गतेः । तदुक्तं अपरिणामिनी हि भोक्तृशक्तिरप्रतिसङ्क्रमा च परिणामिनि अर्थे प्रतिसङ्क्रान्तेव तद्वृत्तिमनुपतति । तस्याश्च प्राप्तचैतन्यस्वरूपोपग्रहाया बुद्धिवृत्तेः अनुकारमात्रतया बुद्धिवृत्त्यविशिष्टा हि ज्ञानवृत्तिराख्यायते ← (यो.सू.भा.४/२२ ) इति ।
व्यासेनापि योगसूत्रभाष्ये
=
=
=
·
=
=
•
સંકીર્ણ થતો નથી.) સમાનાવસ્થાપન-પ્રકૃતિસ્થાનીય સત્ત્વગુણ, રજોગુણ, તમોગુણ જેમ પોતાની બુદ્ધિને પામવા રૂપ પરિણામમાં અંગી એવા વિષમાવસ્થાપ્રાપ્ત-પ્રકૃતિસ્વરૂપ ગુણને ઉપસંક્રાન્ત કરાવે છે. અર્થાત્ પ્રકૃતિના પરિણામસ્વરૂપ એવી બુદ્ધિમાં પરિણામી એવી પ્રકૃતિ ઉપસંક્રાન્ત થાય છે. મતલબ કે પ્રકૃતિ જાણે કે બુદ્ધિસ્વરૂપને પામે છે. (પરિણામ પરિણામીમાં સંક્રાન્ત થાય ત્યારે સર્વથા પરિણામીરૂપે પરિણામ બનતો નથી. પરંતુ તે जन्मे वय्ये sis (मेह एग रहे छे. आ जाजत सूयववा भाटे 'तद्रूपतामिव' खाम गावे छे. अंगांगीभाव પ્રતિસંક્રમ જાણીને જૈનો એમ કહી શકે છે કે ‘આ તો પાતંજલોનો સ્વમત છે. પરંતુ અમે તે માનતા નથી.’ તેથી ઉભયમતસંમત ઉદાહરણ દ્વારા વિષયદેશગમનરૂપ પ્રતિસંક્રમ બતાવવા માટે પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે) અથવા તો જેમ આલોકના (= પ્રકાશના) પરમાણુઓ સ્વરૂપ અવયવો ફેલાતા-ફેલાતા ઘટ-પટ આદિ વિષયદેશ સુધી જઈને વિષયને પોતાનાથી વ્યાપ્ત કરે છે. તેમ ચિતિશક્તિ (= પુરુષ) અંગાંગીભાવરૂપે કે વિષયદેશગમનરૂપે અન્યમાં સંક્રાન્ત થતી નથી. કારણ કે તે ચૈતન્યશક્તિ સર્વદા એકસ્વરૂપવાળી હોવાથી પોતાના સ્વરૂપમાં રહેવા રૂપે જ સિદ્ધ છે.
જે કારણે ચિતિશક્તિ હંમેશા એકરૂપે નિજસ્વરૂપમાં રહેલી હોવાથી નથી અંગ-અંગીભાવરૂપે અન્યત્ર સંક્રાન્ત થતી કે નથી વિષયદેશગમનરૂપે અન્યત્ર સંક્રાન્ત થતી તે કારણે ચિતિશક્તિસ્વરૂપ પુરુષનું સન્નિધાન થતાં બુદ્ધિ ચેતનાઆકારતા પ્રાપ્ત કરે છે. આ રીતે બુદ્ધિ ચેતના જેવી થતાં બુદ્ધિની વૃત્તિમાં પ્રતિસંક્રાન્ત
१. हस्तादर्शे 'द्रूप...' इति त्रुटितः पाठः । २. हस्तादर्शे 'सर्वदैवेक...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org