________________
• अध्यवसायव्याख्याद्वयद्योतनम् . द्वात्रिंशिका-११/१२ इत्येवंविधाऽध्यवसायो हि पुरुषार्थकर्तव्यता, 'तत्स्वभावे च प्रकृतेर्जडत्वव्याघात इति ।।१२।। मत् । यतः 'पुरुषार्थो मया कर्तव्यः' 'पुरुषप्रयोजनं मया सम्पादनीयमिति एवम्विधाऽध्यवसायो नव्यन्यायपरिभाषया तु मत्कृतिसाध्यत्वप्रकारक-पुरुषार्थविशेष्यकोऽध्यवसायो यद्वा 'पुरुषार्थं करोमी'त्यध्यवसायो नव्यन्यायप्रणालिकया 'पुरुपार्थनिष्ठजन्यतानिरूपितजनकताश्रयकृतिमानहमि'त्यध्यवसायो हि पुरुषार्थकर्तव्यता उच्यते तत्स्वभावे = निरुक्तकर्तव्यतास्वभावे प्रधाने स्वीक्रियमाणे सति प्रकृतेः जडत्वव्याघातः = जडत्वभङ्गप्रसङ्गः चैतन्यापत्तिश्च । न हि सर्वथा जडैकस्वरूपेऽध्यवसायः सम्भवति, अन्यथा प्रकृताविव घटादावपि तदापत्तेः । मूलादर्श 'तत्सद्भावे च' इति पाठः । सोऽपि शुद्धः। किञ्च, प्रकृतेः जडप्रेरितत्वे तस्याऽपि जडप्रेरितत्वकल्पनायामनवस्था। ईश्वरप्रेरितत्वे त्वीश्वरस्य कूटस्थनित्यत्वव्याघाताऽऽपातात्, तत्र मानाऽभावात्, परार्थप्रवृत्तेरप्यसङ्गतेः । न हि कोऽपि परमुक्त्यर्थं यतते । तदुक्तं आवश्यकनियुक्तिभाष्ये → केण कउत्तऽणवत्था पयडीए कहं पवित्ति त्ति?।। जमचेयणत्ति, पुरिसत्थनिमित्तं किल पवत्तती सा य। तीसे च्चिय अपवित्ती परो त्ति सव्वं चिय विरुद्धं ।। 6 (મા.નિ.મ.ર૪/ર૦૧, મા-ર/પૃષ્ઠ-૧૬૦) રૂતિ 199/૧ર// વૃત્તિઓ અંતઃકરણનો ગુણધર્મ છે અને તે વૃત્તિઓમાં પુરુષનું પ્રતિબિંબ પડવાથી તે વૃત્તિઓ જ્ઞાનસ્વરૂપ બને છે. તે જ્ઞાનસ્વરૂપ વૃત્તિઓથી જેમ અંતઃકરણને ઘટ-પટાદિ બાહ્ય અને સુખાદિ આંતરિક વિષયનું ભાન થાય છે તેમ તેવી ચિત્તવૃત્તિઓનું સાન્નિધ્ય પામેલ પુરુષને પણ ઘટાદિ બાહ્ય વિષય અને સુખાદિ અત્યંતર વિષયનું જ્ઞાન થાય છે.)
તે પુરુષમાં ભોક્નત્વનું સંપાદન કરવા માટે જ દશ્યનું = પ્રકૃતિનું સ્વરૂપ છે.” (અર્થાત આત્માને ભોગની પ્રાપ્તિ કરાવવા માટે જ પ્રકૃતિ ઘટ-પટાદિ બાહ્ય વિષયરૂપે તથા સુખ-દુઃખ આદિ અત્યંતર વિષય રૂપે પરિણામ પામે છે. પ્રકૃતિનો પરિણામ બુદ્ધિ = મહત્તત્ત્વ = અંતઃકરણ. તેનો પરિણામ ઘટપટાદિ બાહ્ય વિષય અને સુખાદિ અત્યંતર વિષય. જેમ માટીના પરિણામ સ્વરૂપ ઘટ માટીરૂપ જ કહેવાય છે તેમ પ્રકૃતિના પરિણામરૂપ બાહ્ય-અત્યંતર વિષયો પણ પ્રકૃતિસ્વરૂપ જ છે. અહીં એક વાત એ પણ ખ્યાલમાં રાખવા જેવી છે કે સાંખ્યમત અને પાતંજલદર્શન બન્ને એકબીજા સાથે મળતા આવે છે. સાંખ્યદર્શનમાં પુરુષના સન્નિધનથી પ્રકૃતિ પુરુષને ભોગ કરાવવા માટે જગતરૂપે પરિણમવા લાગે છે. તેથી સાંખ્યઅનુયાયીઓ જગત પ્રત્યે ઈશ્વરને કારણે માનતા નથી. જ્યારે પતંજલિ ઋષિ જગત પ્રત્યે ઈશ્વરની પ્રેરણાને કારણે માને છે. અર્થાત્ ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત થઈને પ્રકૃતિ જગતસ્વરૂપે પરિણમે છે.)
પરંતુ પાતંજલ વિદ્વાનોની ઉપરોક્ત માન્યતા મુજબ જડ એવી પ્રકૃતિમાં પુરુષાર્થકર્તવ્યતા = પુરુષભોગસંપાદકતા માનવી યુક્તિસંગત નથી. કારણ કે પુરુષાર્થકર્તવ્યતા' શબ્દનો અર્થ છે ‘પુરુષપ્રયોજન મારું કર્તવ્ય છે.” આવા પ્રકારનો અધ્યવસાય. આવો અધ્યવસાય જો પ્રકૃતિનો સ્વભાવ માનવામાં આવે તો પ્રકૃતિ જડ બની ન શકે. મતલબ કે પ્રકૃતિ જડ હોવાથી ઉપરોક્ત અધ્યવસાયાત્મક પુરુષાર્થકર્તવ્યતા પ્રકૃતિમાં માની શકાતી નથી. (૧૧/૧૨)
૧૧ અને ૧૨ મા શ્લોકમાં જૈન તરફથી જે દોષ પાતંજલયોગદર્શનમાં બતાવાયેલ છે તેના નિરાકરણ માટે પાતંજલ વિદ્વાનો જે કહે છે તે વાતને ગ્રંથકારશ્રી ૧૩ થી ૨૦ ગાથા દ્વારા જણાવે છે કે - ૨. હસ્તાક્યું ‘તત્સમાવે' રૂતિ વાડાન્તરમ્ | ૨. દસ્તાવ “પ્રકૃતિગ..” તિ : |
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org