________________
• વૃત્તિનિરોધ વૈરાયોપયો: •
७५९ = दोषदर्शनजत्वात् प्रवृत्त्यभावलक्षणं उत्पाद्य वैराग्यमुपयुज्यते = उपकाराऽऽधायकं भवति ।।९।। निरोधे पुनरभ्यासो जनयन् स्थिरतां दृढाम् । परमानन्दनिष्यन्दशान्तश्रोतःप्रदर्शनात् ।।१०।। त्वावच्छेदेन दोषदर्शनजत्वात् = अपरवैराग्यस्य विनाशित्व-परितापकरत्वादिदूपणवृन्दविलोकनजन्यत्वात् परवैराग्यस्य च प्रकृतिविकारेषु स्वत्व-स्वीयत्वप्रकारकभ्रमोच्छेदकत्वात् इन्द्रियार्थेषु प्रवृत्त्यभावलक्षणं = प्रवृत्तिविरामात्मकं वैमुख्यं उत्पाद्य परमपरञ्च वैराग्यं उपकाराऽऽधायकं = चित्तवृत्तिनिरोधं प्रत्युपकारकं भवति । तदुक्तं वैराग्यकल्पलतायां → आद्यं खलु वैराग्यं, विपयत्यागाय विषयवैतृण्ण्यम् । ज्ञानादिविकारहरं, गुणवैतृष्ण्यं द्वितीयं तु ।। (वै.क.स्त.२/२६२) इति । परवैराग्योपलम्भे तु लब्ध्यादयोऽपि नोत्सेकाय प्रभवन्ति । तदुक्तं ग्रन्थकृतैव अध्यात्मसारे → विपुलर्द्धिपुलाकचारणप्रवलाशीविषમુવ્યસ્થા : | ન માપ વિરતાનનુરૂપતા: પત્તાનવત્ || - (મ.સા. ર/ર૩) તિ | प्रकृते → वैराग्यस्य फलं बोधो बोधस्योपरतिः फलम् । स्वानन्दाऽनुभवाच्छान्तिरेपैवोपरतेः फलम् ।। ૯ (મધ્યા.ર૮) રૂતિ અધ્યાત્મોપનિષદ્ધનમપિ યથાત–મનુયોર્જે સદનસતિપરાયઃ 99/8/ છે. આટલો બન્ને વચ્ચે વિષયભેદકૃત તફાવત છે. આ વૈરાગ્ય દ્વારા બાહ્ય વિષયમાં (ગુણપ્રયુક્ત વ્યવહારમાં) દોષદર્શન ઉત્પન્ન થવાથી = અસારતા-અન્યતા-ક્ષણભંગુરતા વગેરેનો બોધ પ્રગટ થવાથી બાહ્ય વિષયોમાં પ્રવૃત્તિ થતી નથી. આ રીતે બહિર્મુખતાનો વિલય ઉત્પન્ન કરાવવાના લીધે વૈરાગ્ય વૃત્તિનિરોધમાં ઉપકારી થાય છે. (૧૧/૯)
વિશેષાર્થ - પ્રથમ વૈરાગ્યમાં વિષયોનો વૈરાગ્ય છે. પરંતુ હજુ સુધી પુરુષ અને પ્રાકૃતિક ગુણો વચ્ચે રહેલા ભેદનું ભાન નથી. જ્યારે પરવૈરાગ્યમાં આવું ભાન હોવાથી પ્રાકૃતિક ગુણો બુદ્ધિ-અહંકાર વગેરેમાં પણ પક્કડ-તૃષ્ણા રવાના થાય છે. તેથી આ ગુણવૈરાગ્ય શ્રેષ્ઠ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પુરુષને પ્રકૃતિથી ભિન્ન પોતાનું સ્વરૂપ ખ્યાલમાં આવી જાય છે કે હું તો કમલપત્રવત્ નિર્લેપ જ્ઞાનસ્વરૂપ આત્મા છું. હું જગતનો કર્તા-ભોક્તા નથી. પરંતુ અસંગ સાક્ષીમાત્ર કેવલ નિર્વિકલ્પક જ્ઞાતાદષ્ટા છું. અત્યાર સુધી મારામાં કર્તુત્વ-ભોક્નત્વનું ભાન થતું હતું તે ઔપાધિક હતું, ભ્રમાત્મક હતું.” ત્યારે પુરુષને ત્રિગુણાત્મક પ્રકૃતિ ઉપર વૈરાગ્ય થઈ જાય છે. પુરુષ ઉપરથી પ્રકૃતિનો પુરુષાભિભવ કરવારૂપ અધિકાર નિવૃત્ત થાય છે. પછી તે ભેદજ્ઞાનથી = વિવેકખ્યાતિથી ઉત્પન્ન થયેલો આ વૈરાગ્ય જ પ્રકૃષ્ટ વૈરાગ્ય છે. આ વૈરાગ્ય પેદા થવાથી પ્રકૃતિના સઘળા કાર્યોમાં = સમગ્ર જડ જગતમાં પુરુષને વિરસપણાનું દર્શન થાય છે. મતલબ કે વિવેકખ્યાતિ ઉત્પન્ન થતાં પૂર્વે પ્રકૃતિના કાર્યમાં પુરુષને જે આસક્તિ હતી, સ્વાયત્વ કે સ્વકીયત્વનો ભ્રમ હતો તે ન રહેવાથી સઘળાં કાર્યો નીરસ લાગે છે. તેથી તેમાં પ્રવૃત્તિ કરવાનો ઉમળકો જાગતો નથી. તથા અપર વૈરાગ્ય દ્વારા વિષયોની આસક્તિ ખલાસ થતાં વિષયવૈમુખ્ય આવે છે. આમ બહિર્મુખ ચિત્તવૃત્તિ વિલીન થવા લાગે છે. અર્થાત્ વિષયવૈરાગ્ય અને ગુણવૈરાગ્ય દ્વારા ચિત્તની બહિર્મુખ વૃત્તિઓ શક્તિરૂપે અંતર્મુખતયા વિલીન બને છે. આ રીતે બન્ને વૈરાગ્ય ચિત્તવૃત્તિનિરોધમાં ઉપકારી બને છે. (૧૧/૯)
છે યોગમાં અભ્યાસની ઉપયોગિતા હ ગાથાર્થ - વળી, વૃત્તિનિરોધવિષયક અભ્યાસ અત્યંત સ્થિરતાને ઉત્પન્ન કરતો પરમાનંદના ઝરણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org