________________
७५६
• अपरवैराग्यस्य चतुर्विधत्वोपदर्शनम् • द्वात्रिंशिका-११/८ येति । दृष्टः = इहैवोपलभ्यमानः शब्दादिः। आनुश्रविकश्च अर्थो = देवलोकादिः, अनुश्रूयते गुरुमुखादित्यनुश्रवः = वेदः, ततः प्रतीयमान आनुश्रविक इति व्युत्पत्तेः । तयोः (=दृष्टानुश्रविकार्थयोः) परिणामविरसत्वदर्शनात् वितृष्णस्य = विगतगर्द्धस्य या वशीकारसंज्ञा = "ममैवैते' वश्या नाऽहमेतेषां वश्यः" इत्येवं विमर्शात्मिका (स्यात्) तत् अपरं = वक्ष्यमाणपरवैराग्यात्पाश्चात्यं वैराग्यं स्यात् अनधीनता = फलतः पराधीनताऽभावरूपं ।
चित्तवृत्तिनिरोधस्य हेत्वन्तरात्मकं वैराग्यं प्रतिपादयति- 'ये'ति । प्रथमं अपरवैराग्यं लक्षयति ‘दृष्ट' इति । अपरवैराग्यं तावच्चतुर्विधम्- (१) यतमानसंज्ञा, (२) व्यतिरेकसंज्ञा, (३) एकेन्द्रियसंज्ञा, (४) वशीकारसंज्ञा चेति । तत्र वैराग्यसाधनानामर्जन-रक्षण-क्षय-हिंसाद्यनन्तदोषदर्शनादीनां ज्ञानपूर्वकमनुष्ठानमाद्यवैराग्यमिति (ना.भ.१/१५) नागोजीभट्टः । → 'अत्र जगति किं सारं किमसारं वेति गुरुशास्त्राभ्यां ज्ञास्यामीति उद्योगो यतमानसंज्ञा वैराग्यम् + (भ.गी.वि.६/३५) इति भगवद्गीताविवरणे मधुसूदन आचष्टे । ‘रागादीनां चित्तस्थानां कपायाणां विषयेष्विन्द्रियप्रवर्तकानां पाकार्थं प्रयत्नो यतमानसंज्ञा वैराग्यमिति (म.प्र.१/१५) मणिप्रभाकृत् ।। _ 'जितान्येतानीन्द्रियाणि, एतानि जेतव्यानी ति व्यतिरेकाऽवधारणं द्वितीयम् । बाह्येन्द्रियविपयेषु रागद्वेषादिक्षये सति एकस्मिन्नेव मनसि मानाऽपमानादिविषयक-राग-द्वेषाद्यपसारणं तृतीयम् । एतत्त्रितयाऽभ्यासेन हि विषयसंयोगेऽपि दोषदर्शनमप्रतिबद्धं जायते । 'वैराग्याद् दोपदर्शनम्' ( ) इति स्मृतेः । किन्तु • एतद्वैराग्यत्रितयवतोऽपि वशीकारं विना विषयसानिध्ये योगभ्रंशो भवतीति चतुर्थं वैराग्यमेव योगहेतुरिति तदेव लक्षयति- 'इहैवेति । अनुश्रूयते गुरुमुखादित्यनुश्रवः = वेदः ।
मणिप्रभाकृत्तु ‘गुरूच्चारणं अनु श्रवः = श्रवणं यस्य सोऽनुश्रवः = वेदः' (म.प्र.१/१५) इत्याह । विमर्शात्मिका, न तु रागाऽभावमात्रम्, विपयाऽसान्निध्येन रागाऽभावे विरक्तत्वाऽऽपत्तेः । पाश्चात्यं = अधस्तनस्थानवर्ति। स्वरूपतः तदानीमिन्द्रियाऽर्थपारवश्ये सत्यपि फलतः = परिणाममपेक्ष्य पराधीनतापुरुषने 'वशी२' नामनो अ५२ वैश्य होय छे. (११/८)
ટીકાર્ય - આ જ લોકમાં = આ જ ભવમાં જણાતા શબ્દાદિ વિષયો દષ્ટ કહેવાય છે. દેવલોક વગેરે વિષયો આનુશ્રવિક કહેવાય છે. કારણ કે આનુશ્રવિક શબ્દની વ્યુત્પત્તિ એવી છે કે અનુશ્રવથી જેની પ્રતીતિ થાય તે આનુશ્રવિક. ગુરુના મુખેથી જે સંભળાય તે અનુશ્રવ = વેદ. (દેવલોક વગેરે આ લોકમાં ચર્મચક્ષુ વગેરેથી દેખાતા ન હોવાથી દષ્ટ ન કહેવાય પણ વેદશાસ્ત્રગમ્ય હોવાથી આનુશ્રવિક કહેવાય.) દષ્ટ અને આનુશ્રવિક (અષ્ટ) આ બન્ને પ્રકારના વિષયોનો પરિણામ વિરસ-નીરસ-ઉદ્વેગજનક જણાવાથી જે પુરુષને તે બન્ને સંબંધી તૃષ્ણા-આસક્તિ-વૃદ્ધિ રવાના થાય તેને વશીકાર નામનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે વૈરાગ્ય “આ વિષયો મારે વશ જ છે. હું વિષયોને વશ નથી. હું વિષયનો માલિક છું, ગુલામ નહિ' આવા વિચારવિમર્શાત્મક હોવાથી તેનું નામ વશીકાર છે. નવમી ગાથામાં જે પરવૈરાગ્ય = શ્રેષ્ઠવૈરાગ્ય કહેવામાં આવશે તેની અપેક્ષાએ આ વશીકાર નામનો વૈરાગ્ય અપર = નિમ્નકક્ષાવાળો છે. આને વૈરાગ્ય એટલા માટે કહેવાય છે કે તેમાં પરાધીનતા નથી, વિષયોની ગુલામી નથી. જો કે વર્તમાનમાં તો તેવો વૈરાગી १. हस्तादर्श 'ममैव' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org