________________
अभ्यासावश्यकताविमर्शः •
७५५
'या वशीकारसंज्ञा स्याद् दृष्टाऽऽनुश्रविकाऽर्थयोः । वितृष्णस्याऽपरं तत् स्याद्वैराग्यमनधीनता ।।८।।
' स तु' इति । भावितार्थमेवैतत् । वात्स्यायनस्तु न्यायसूत्रभाष्ये
अभ्यासः = सततक्रियाऽध्ययन-श्रवण-चिन्तनानि ← ( न्या. सू. भा.४/४/४७ ) इत्येवं व्याचष्टे इत्यवधेयम् । अभ्यासं विना तु नैव योगलाभसम्भवः । तदुक्तं योगतत्त्वोपनिषदि → अनभ्यासवतश्चैव वृथा गोष्ठ्या न सिध्यति । तस्मात् सर्वप्रयत्नेन योगमेव सदाऽभ्यसेत् ।। ← ( यो . तत्त्वो ८० ) इति । प्रकृते जन्मान्तरशताऽभ्यस्ता मिथ्या संसारवासना । सा चिराऽभ्यासयोगेन विना न क्षीयते क्वचित् ।। ← (मु.२ / १४, रा.गी. ६ / २६) इति शुक्लयर्जूर्वेदीयमुक्तिकोपनिषद् - रामगीतावचनमपि यथातन्त्रं भावनीयम् । प्रकृते नित्याभ्यासादृते प्राप्तिर्न भवेत्, सच्चिदात्मनः ← (अपरो.१०१) इति अपरोक्षानुभूतिवचनमपि स्मर्तव्यम् । → अभ्यासाद्वा वशीकुर्यान्मनो योगस्य सिद्धये ← (ग.गी. ५ / २३ ) इति गणेशगीतावचनमपि न विस्मर्तव्यम् । न संसिद्धिर्विजिज्ञासोः केवलं शास्त्रचर्चया ← ( रम.गी. १ / १२ ) इति रमणगीतावचनमप्येतदर्थानुपाति । एतेन यथाऽग्निर्दारुमध्यस्थो नोत्तिष्ठेन्मथनं विना । विना चाऽभ्यासयोगेन ज्ञानदीपस्तथा न हि ।। ← (यो.कुं.३/१४) इति योगकुण्डलिन्युपनिषदुक्तिरपि व्याख्याता । सतताऽभ्यासयोगेन कार्यसिद्धिः प्रजायते ← (महा.गी.३ / ९) इति महावीरगीतावचनमप्यत्र यथातन्त्रमनुयोज्यम् । तदुक्तं कुण्डिकोपनिषदि तदभ्यासेन लभ्येत पूर्वजन्माऽर्जितात्मनाम् ← (कुं.२०) इति । यथोक्तं गोपालपूर्वतापिन्युपनिषदि अपि → नित्यमभ्यसेत् ← ( गो . पू. १ / ७) इति ।।११/७।।
વિશેષાર્થ ઃ- તામસી વગેરે વૃત્તિઓથી રહિત એવા ચિત્તનો પોતાના સ્વરૂપમાં રહેવા સ્વરૂપ પરિણામ એટલે સ્થિતિ કહેવાય. વ્યાસમહર્ષિના મતાનુસાર પ્રશાંતવાહિતા એ તાદેશપરિણામસ્વરૂપ છે. વૃત્તિશૂન્ય પરિણતિરૂપે ચિત્તનું મનમાં વારંવાર સ્થાપન કરવું તે શ્રમ = પ્રયત્ન કહેવાય છે. અર્થાત્ ચિત્તમાં રહેલી શક્તિઓ અનાદિ કાળના અવળા સંસ્કારના લીધે ચિત્તમાંથી ખસી જઈ બહાર નીકળે છે. તે બહાર નીકળેલ વૃત્તિઓનું વારંવાર ચિત્તમાં સ્થાપન કરવું, ચિત્તમાં વૃત્તિઓને વિલીન કરવી તે અભ્યાસ છે. આ અભ્યાસને દઢ કરવા માટે અનેક વર્ષો સુધી, જન્મ-જન્માન્તર સુધી તેનું સેવન કરવું જોઈએ. ઘણા વર્ષો સુધી અભ્યાસ કરવામાં આવે પરંતુ જો ત્રુટક-ત્રુટક અભ્યાસ કરવામાં આવે એટલે કે બે દિવસ કરે અને ચાર-છ દિવસ ન કરે તો પણ તે અભ્યાસ દૃઢ ન બને. માટે નિરંતર અભ્યાસ કરવો જોઈએ. ઘણા વર્ષો સુધી, નિરંતર -પ્રતિદિન અભ્યાસ કરવામાં આવે પણ જો આદર વિના કરવામાં આવે તો કાં અભ્યાસમાં ઊંઘ આવી જાય કાં મન આમથી તેમ ભટકે અથવા વિષય-કષાયમાં મન ખેંચી જાય. માટે આદરસહિત અભ્યાસ કરવો જોઈએ. આ ત્રણ શરતનું પાલન થાય તો અવશ્ય અભ્યાસ સ્થિર થાય છે. અર્થાત્ સાત્ત્વિક ચિત્તવૃત્તિપ્રવાહ-શાંતરસપ્રવાહ સ્થિર થાય છે. (૧૧/૭)
ચિત્તવૃત્તિનિરોધનું બીજું સાધન વૈરાગ્ય છે. તેને બતાવતા ગ્રંથકારશ્રી કહે છે કે → * અપર વશીકાર વૈરાગ્યનું વિવેચન આ
ગાથાર્થ ઃ- વૈરાગ્ય એટલે બીજાને આધીન ન રહેવું. દૃષ્ટ અને આનુશ્રવિક વિષયમાં તૃષ્ણારહિત
:
१. हस्तादर्शे 'यो' इत्यशुद्धः पाठः ।
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org