________________
७५३
• प्रयोजनभेदेनाभ्यास-वैराग्ययोरुपादानम् • स चाभ्यासाच्च वैराग्यात्तत्राऽभ्यासः स्थितौ श्रमः। दृढभूमिः स च चिरं नैरन्तर्याऽऽदराऽऽश्रितः।।७।।
'स चेति । स च = उक्तलक्षणो निरोधश्च अभ्यासाद् वैराग्याच्च भवति । तदुक्तं- “अभ्यास'विनिवृत्तबाह्याभिनिवेशानां चित्तवृत्तीनामन्तर्मुखतया स्वकारणे चित्ते शक्तिरूपतयाऽवस्थाने सति निरोधाख्ये कैवल्याब्धौ चित्तनदी विलीयते' (यो.सू.१।१२ ना.भ.) इति ।
क्लिष्टाऽक्लिष्टवृत्तिपञ्चकनिरोधे पुरुषस्य स्वरूपेऽवस्थानं मुक्तिलक्षणं भवतीति यावत्तात्पर्यमत्रानुसन्धेयम् । तदुक्तं साङ्ख्यसूत्रे अपि → तन्निवृत्तौ उपशान्तोपरागः स्वस्थः - (सां.सू.२/३४) इति । → अनाप्ताऽखिलशैलादिप्रतिबिम्बे हि यादृशी । स्यादर्पणे दर्पणता केवलाऽऽत्मस्वरूपिणी ।।
अहं त्वं जगदित्यादौ प्रशान्ते दृश्यसम्भ्रमे । स्यात् तादृशी केवलता स्थिते दृष्टर्यवीक्षणे ।। -- (यो.वा.३/४/५७-५८) इति योगवाशिष्ठकारिकायुगलमपि प्रकृतोपयोगितया स्मर्यते ।।११/६।।
निरुक्तनिरोधकारणे दर्शयति- ‘स चेति । उक्तलक्षणः = अन्तःस्थिति-बहिर्हतिलक्षणो निरोधश्च = निरोधपदप्रतिपाद्यो हि अभ्यासात् वैराग्याच्च भवति । योगसूत्रसंवादमाह- 'अभ्यासे'त्यादि । एतद्व्याख्या राजमार्तण्डे → अभ्यास-वैराग्ये वक्ष्यमाणलक्षणे, ताभ्यां प्रकाश-प्रवृत्ति-नियमरूपा या वृत्तयस्तासां निरोधो भवतीत्युक्तं भवति । तासां विनिवृत्तबाह्याभिनिवेशानां अन्तर्मुखतया स्वकारण एव चित्ते शक्तिरूपतयाऽवस्थानम्। तत्र विषयदोषदर्शनजेन वैराग्येण तद्वैमुख्यमुत्पाद्यते । अभ्यासेन च सुखजनकशान्तप्रवाहप्रदर्शनद्वारेण दृढस्थैर्यमुत्पाद्यते। इत्थं ताभ्यां भवति चित्तवृत्तिनिरोधः - (रा.मा.१/१२) इत्येवं वर्तते।
'सर्वस्य जन्तोः स्वभावतः चित्तवृत्तिनदी विषयभूमिगा संसारसागराऽभिमुखी प्रवहति । तत्र विषये वैराग्येण तत्प्रवाहं भक्त्वा सत्त्व-पुरुषविवेकाऽभ्यासेन तस्या नद्याः प्रत्यक्प्रवाहः क्रियते । अनभ्यासे
विशेषार्थ :- (१) 8 ५६ विषयोमा भने ५सक्षथी 314-04-र्तृत्व-मोतृत्व माह અત્યંતર વિષયોમાં અભિનિવેશ ન રહેવાથી શક્તિરૂપે વૃત્તિઓનું અંતર્મુખતયા ચિત્તમાં અવસ્થાન તે નિરોધ કહેવાય છે. વળી, (૨) સાંખ્યમત અને પાતંજલદર્શન અનુસાર પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. તેમાં સત્ત્વગુણના આધિક્યથી અંતઃકરણની બાહ્યપદાર્થવિષયક પ્રકાશવૃત્તિ = જ્ઞાનવૃત્તિ થાય છે. રજોગુણના આધિજ્યથી અંતઃકરણની પ્રવૃત્તિરૂપ વૃત્તિ થાય છે. અને તમોગુણના આધિથી અંતઃકરણની નિયમરૂપ = મૂઢતાસ્વરૂપ વૃત્તિ થાય છે. આ વૃત્તિગત ત્રણેય પ્રકારની બહિર્મુખતાને વિલીન કરવી તે પણ નિરોધ उपाय छे. साम भन्ने. १३५ निरी५ उपाय छे. (११/६)
વૃત્તિનિરોધનું સાધન બતાવવા ગ્રંથકારશ્રી જણાવે છે કે –
ગાથાર્થ - વૃત્તિનિરોધ અભ્યાસથી અને વૈરાગ્યથી થાય છે. તેમાં અભ્યાસ એટલે સ્થિતિમાં શ્રમ કરવો. લાંબા સમય સુધી નિરંતર આદરસહિત યત્ન કરવાથી તે અભ્યાસ દઢભૂમિ = સ્થિર થાય छ. (११/७)
અભ્યાસનું સ્વરૂપ છે ટીકાર્ય - ઉપર જણાવેલ બન્ને પ્રકારનો વૃત્તિનિરોધ અભ્યાસથી અને વૈરાગ્યથી થાય છે. યોગસૂત્રમાં જણાવેલ છે કે – “અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે.' - તેમાં અભ્યાસ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org