________________
७४८ • विकल्पस्वरूपविद्योतनम् •
द्वात्रिंशिका-११/४ मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठं (यो.सू.१-८)"। संशयोऽपि 'स्थाणुर्वा पुरुषो वे'त्यतद्रूपप्रतिष्ठत्वादत्रैवान्तर्भवति। पुंसश्चैतन्यमित्यादौ [अवस्तुशाब्दधीः =] अवस्तुविषया शाब्दधीः = विकल्पः। अत्र हि 'देवदत्तस्य कम्बल' इतिवच्छब्दजनिते ज्ञाने षष्ठ्यर्थो भेदोऽध्यवसीयते, तमिहाविद्यमानमपि समारोप्य प्रवर्ततेऽध्यवसायः । वस्तुतस्तु चैतन्यमेव पुरुष इति । तदाह- "शब्दज्ञानाऽनुपाती' वस्तुशून्यो विकल्पः (यो.सू. १-९)” इति। भ्रमविशेष एवायमस्त्विति चेत् ? न,
जगत्कारणरूपस्य विकारित्वं चतुर्थकः । कारणाद् भिन्नजगतः सत्यत्वं पञ्चमो भ्रमः ।। - (अन्न.१।१३-४-५) इत्येवं वेदान्तमतानुसारेण पञ्चविधभ्रमनिरूपणं कृतं तदिहानुसन्धेयं यथातन्त्रम् ।
संशय इति । अत्र → समानानेकधर्मोपपत्तेविप्रतिपत्तेरुपलब्ध्यनुपलब्धिव्यवस्थातश्च विशेषापेक्षो विमर्शः = संशयः - (न्या.सू.१/१/२३) इति न्यायसूत्रमपि स्मर्तव्यम् । → एकधर्मिकविरुद्धभावाभावप्रकारकं ज्ञानं = संशयः - (त.सं.पृ.२२) इति तु तर्कसङ्ग्रहे । उदाहरणद्वारा विकल्पं लक्षयति 'पुंसः चैतन्यमि'त्यादि । तं = भेदं इह = 'पुंसः चैतन्यमि'त्यादौ अविद्यमानमपि = असन्तमपि समारोप्य = अध्यारोपगोचरीकृत्य प्रवर्ततेऽध्यवसायः । योगसूत्रसंवादमाह- 'शब्दज्ञाने'त्यादि । वस्तुशून्य इति असदर्थव्यवहारविषयः । प्रकृतसूत्रं भोजर्षिणा राजमार्तण्डे → शब्दजनितं ज्ञानं = शब्दज्ञानं तदनु पतितुं शीलं यस्य स शब्दज्ञानानुपाती। वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स विकल्प इत्युच्यते । यथा 'पुंसः स्वरूपं चैतन्यमिति । अत्र 'देवदत्तस्य कम्बल' इति शब्दजनिते ज्ञाने षष्ठ्या योऽध्यवसितो भेदस्तमिहाऽविद्यमानमपि समारोप्य प्रवर्ततेऽध्यवसायः । वस्तुतस्तु चैतन्यमेव पुरुषः - (रा.मा. १/ ९) इत्येवं व्याख्यातम् । प्रकृते च ‘एष वन्ध्यासुतो याति खपुष्पकृतशेखरः । मृगतृष्णाम्भसि स्नातः शशशृङ्गधनुर्धरः ।।' ( ), 'राहोः शिर' इत्यादीनि विकल्पोदाहरणानि (भा.ग.१/९) भावागणेशवृत्ती दर्शितानि ।
ननु भ्रमविशेषः एव अयं = 'पुंसः स्वरूपं चैतन्यमिति विकल्पः अस्तु, तदभाववति तत्प्रकारकज्ञानत्वात् इति चेत् ? न, तथाविधशब्दजन्यजनकभावेन = तथाविधविकल्पजन्यशब्देन सह शब्दઆ પ્રમાણે દૂર ઊભા રહેલા પદાર્થમાં જે શંકા પડે તેનો પણ વિપર્યયમાં જ સમાવેશ કરી લેવો.
“પુરુષનું ચૈતન્ય' આ પ્રમાણે અવસ્તુવિષયક શાબ્દબોધ થાય છે તે વિકલ્પ કહેવાય છે. આ બોધ અવસ્તુવિષયક હોવાનું કારણ એ છે કે “દેવદત્તની કામળી” આ વાક્યથી ઉત્પન્ન થયેલા બોધમાં દેવદત્ત શબ્દ પછી રહેલ છઠ્ઠી વિભક્તિ = “ની પ્રત્યય દ્વારા જેમ ભેદનો અધ્યવસાય = બોધ થાય છે તેમ “પુરુષનું ચૈિતન્ય' આ વાક્યથી ઉત્પન્ન થયેલા બોધમાં પણ પુરુષ' પદ પછી રહેલી છઠ્ઠી વિભક્તિ - “તું” પ્રત્યય દ્વારા ભેદનું ભાન થાય છે. પરંતુ વસ્તુસ્થિતિ એ છે કે પુરુષ અને ચૈતન્યમાં કોઈ ભેદ જ નથી. પુરુષ કહો કે ચૈતન્ય કહો. બન્ને એક જ પદાર્થને સૂચિત કરે છે. મતલબ કે પુરુષનો ભેદ જેમાં નથી તેવા ચૈતન્યમાં પુરુષભેદનો સમારોપ કરીને તેવી બુદ્ધિ થવાથી તે વિકલ્પાત્મક બુદ્ધિ અવસ્તુવિષયક છે. માટે જ પાતંજલ યોગસૂત્રમાં જણાવેલ છે કે “શબ્દજ્ઞાનને અનુસરનારો હોવા સાથે જે વસ્તુશૂન્ય હોય તે વિકલ્પ કહેવાય.”
શંકા - વિકલ્પને ભ્રમ જ માનો ને ! શા માટે ભ્રમથી ભિન્ન માનો છો ? કારણ કે ભ્રમમાં જેમ અસતુ ગુણધર્મનું ભાન થાય છે તેમ વિકલ્પમાં પણ અસતુ ભેદનું ભાન થાય છે. १. हस्तादर्श 'हि' नास्ति । २. हस्तादर्श 'षष्ठ्या' इति पाठः । ३. हस्तादर्श '...पाप्ती' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org