________________
७४२ • પિત્તવૃત્તોચતા •
द्वात्रिंशिका-११/१ माभावात् कर्तृत्वाभिमाननिवृत्तौ 'प्रोन्मुक्तपरिणामे । तथा च सूत्रं- “तदा द्रष्टुः स्वरूपा(पेऽ)वस्थाનમિતિ” (ખૂ.૨-૩) | // यस्मिन् अन्तःकरणे स्यात् अविकारिणि = घटाकारादिलक्षणवृत्तिपरिणामलक्षणविकारशून्ये 'सती'ति शेषः । एतदेव हेतुनिरूपणपुरस्सरमुपदर्शयति- व्युत्पन्नविवेकख्यातेः = उत्पन्नपुरुषसत्त्वाऽन्यताबोधस्य चित्सङ्क्रमाऽभावात् = चिच्छक्तेः पुरुषस्याऽन्यत्र गमनविरहात् कर्तृत्वाऽभिमाननिवृत्तौ = 'चेतनोऽहं कर्ते'त्यभिमानविलये प्रोन्मुक्तपरिणामे = प्रोच्छिन्नघटादिविषयाऽन्तरवृत्तौ । ___अत्रैव योगसूत्रसंवादमाह- 'तदे'ति । तदुक्तं भोजराजर्षिणा राजमार्तण्डे → द्रष्टुः = पुरुषस्य तस्मिन् काले स्वरूपे = चिन्मात्रतायां अवस्थानं = स्थितिर्भवति । अयमर्थः उत्पन्नविवेकख्यातेः चित्सङ्क्रमाऽभावात् कर्तृत्वाऽभिमाननिवृत्तौ प्रोच्छिन्नपरिणामायां बुद्धावात्मनः स्वरूपेणावस्थानं = स्थितिર્મવતિ ૯ (પા.યો.મૂ.9/રૂ રા.મા.) રૂતિા મળમારતુ યા વિરૂચ શાન્ત-પોરબૂઢાનાં સર્વાસાં वृत्तीनां निरोधस्तदा द्रष्टुः चिदात्मनः स्वाभाविके रूपे स्थितिः कुसुमाऽपाये यथा स्फटिकस्य तथेत्यर्थः । पुरुषस्य चैतन्यमानं स्वभावो न वृत्तय इति भावः - (पा.यो.सू.१/३ म.प्र.वृत्ति) इत्याह । वृत्तिश्च 'अनन्ता रश्मयस्तस्य प्रभावत्यः स्थिता हृदि' (याज्ञवल्क्यस्मृति-२/१६६) इति स्मृतेः प्रभावत् द्रव्यમેવેતિ (વો.સૂત્ર.૭/૭) નાનીમો ત્યારે 799/9/ ચૈતન્યમાત્ર સ્વરૂપમાં અવસ્થાન જે પદાર્થ અવિકારી હોતે છતે થાય છે તે ચિત્ત કહેવાય છે. તે ચિત્ત અવિકારી થવાનું કારણ એ છે કે જેને વિવેકખ્યાતિ ઉત્પન્ન થયેલ છે તેને ચિસંક્રમ ન થવાના કારણે કર્તુત્વનું અભિમાન રવાના થતાં વિષયાન્તરના ચિત્તગત પરિણામો વિલીન થાય છે. આ જ ચિત્તની નિર્વિકારી દશા છે. યોગસૂત્રમાં જણાવેલ છે કે “ચિત્તવૃત્તિનિરોધ સમયે પુરુષ સ્વરૂપમાં રહે છે.'(૧૧/૧)
વિશેષાર્થ:- આ બત્રીસીના ૧ થી ૧૦ શ્લોકમાં પતંજલિઋષિને માન્ય યોગલક્ષણનું વિસ્તારથી નિરૂપણ કરેલ છે. ૧૧ મા શ્લોકથી તેની સમીક્ષા ગ્રંથકારશ્રી કરશે. વાચકવર્ગે આ વાતને ધ્યાનમાં રાખવી. સમીક્ષા માટે પ્રતિવાદીનો મત જાણવો જરૂરી છે. તેથી તેનો મત અહીં દર્શાવાય છે.
પતંજલિમતાનુસાર ચિત્તની વૃત્તિનો નિરોધ એ યોગ છે. દષ્ટા = પુરુષ = જ્ઞાનસ્વરૂપ = ચૈતન્યરૂપ = ચિતિશક્તિ = ચિશક્તિ = સાક્ષી = આત્મા. આ બધા પ્રસ્તુતમાં પર્યાયવાચી શબ્દો છે. ચિત્ત = અંતઃકરણ = સત્ત્વ = નિર્મળ સત્ત્વપરિણામ = બુદ્ધિ = ત્રિગુણાત્મક. આ બધા પાતંજલમતે પરસ્પર પર્યાયવાચક શબ્દો છે. પાતંજલમતે પુરુષ માત્ર ચૈતન્યસ્વરૂપ છે, કૂટસ્થ નિત્ય છે, ચિત્તવૃત્તિરહિત છે. પુરુષ અને ચિત્ત પરસ્પર એકાંતે ભિન્ન છે. પણ સદા સન્નિહિત હોવાના લીધે પુરુષને ચિત્તથી ભિન્ન પોતાનું મૂળભૂત સ્વરૂપ ભાસતું નથી. પુરુષ અકર્તા છે, અભોક્તા છે. ચિત્ત કર્તા-ભોક્તા છે. પુરુષ કેવલ જ્ઞાતા-દષ્ટા સામિાત્ર છે. પુરુષ ચૈતન્યસ્વરૂપ છે. જ્યારે ચિત્ત એ જડ છે. બન્નેના વિલક્ષણ સ્વરૂપનો ખ્યાલ આવતાં “હું ચેતન અકર્તા છું. ચિત્તથી ભિન્ન છું.” આ પ્રમાણે જે ભેદજ્ઞાન થાય તે વિવેકખ્યાતિ કહેવાય છે. વિવેકખ્યાતિ ઉત્પન્ન થયા પછી અન્ય પ્રકારની વૃત્તિઓનો સંક્રમ થતો નથી.
૨. મુદ્રિતપ્રત ‘ઝોનુwiftનામેન' ત્યશુદ્ધ: : | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org