________________
ચોરમ્ભે વિ યોાસ્ય નિશ્ચયેનો પાવનાત્ ||૧૧/૩૨/૮૨૮।। યોગના આરંભમાં પણ નિશ્ચયથી યોગનું સમર્થન કરવામાં આવેલ છે.
योगविशेषप्रारम्भकालेऽपि कर्मक्षयरूपफलान्यथानुपपत्त्या व्यवहारेणापि योगसामान्यसद्भावो ऽवश्याऽभ्युपेयः ।।११/३२/८२९।। વિશેષ પ્રકારના યોગના પ્રારંભ સમયે પણ કર્મક્ષયસ્વરૂપ ફળ અન્યથા (યોગ તરીકે માન્ય ન કરવામાં આવે તો) અસંગત હોવાથી વ્યવહારથી પણ યોગસામાન્યની હાજરી ચોક્કસ માનવી પડશે.
મોક્ષનુòતુવ્યાપાર ચોદ ||૧૧/રૂ૨/૮રૂ૧|| મોક્ષનું મુખ્ય કારણ બને તેવું આત્મપ્રવર્તન યોગ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org