________________
११- पातञ्जलयोगलक्षण द्वात्रिंशिका
અગિયારમી બત્રીસીની પ્રસાદી
पुरुषार्थो ‘मया कर्तव्य' इत्येवंविधाध्यवसायो
हि पुरुषार्थकर्तव्यता ।।११/१२/७६५ ।। મારે પુરુષાર્થ કરવા યોગ્ય છે. આવા પ્રકારનો અધ્યવસાય જ પુરુષાર્થકર્તવ્યતા છે.
परिणामस्य चावस्थान्तरगमनलक्षणत्वात् ।।११/२७/८१२ ।। અન્ય અવસ્થાને પામવી એ પરિણામનું લક્ષણ છે.
बुद्ध्युपलब्धिज्ञानानामनर्थान्तरत्वात् ।।११/२९/८१९।। બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન- આ ત્રણેય શબ્દોના અર્થમાં કોઈ ફરક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org