________________
७३८
___ • नयमतभेदेन योगलक्षणप्रदर्शनम् • द्वात्रिंशिका-१०/३२ योगलक्षणमित्येवं जानानो जिनशासने । परोक्तानि परीक्षेत परमानन्दबखधीः ॥३२॥ योगलक्षणमिति । स्पष्टः ।।३२।।
।। इति योगलक्षणद्वात्रिंशिका ।।१०।। अवशिष्टमाह- 'योगे'ति । जिनशासने “भेदनयार्पणया योगस्य मोक्षयोजकसज्ज्ञानादिधर्मव्यापारात्मकता अभेदनयार्पणया च मोक्षयोजकसज्ज्ञानादिधर्मव्यापारपरिणतात्मरूपता” इत्येवं योगलक्षणं → सम्मइंसण-णाणं चरणं मुक्खस्स कारणं जाण । ववहारा, णिच्छयदो तत्तियमइओ णिओ अप्पा ।। 6 (बृ.द्र.सं.३९) इति बृहद्रव्यसङ्ग्रहादिदर्शितरीत्या जानानः परमानन्दबद्धधीः = प्रणिधान-प्रवृत्तिविघ्नजय-सिद्धि-विनियोगप्रकर्षोत्तरकालभावि-सनातनचित्सुखमयमोक्षप्रतिबद्धमानसः परोक्तानि = पातञ्जलयोगदर्शनादिपरतन्त्रोपदर्शितानि योगलक्षणानि परीक्षेत विमुक्ताग्रहेण सूक्ष्मेक्षिकया। न च तामन्तरेण स्वकीययोगलक्षणश्रद्धा तात्त्विकी भवितुमर्हति, तुलोन्नमन-नमनव्यापारन्यायेन तन्नान्तरीयकत्वात्तस्याः । यथा ह्युन्नमनव्यापारः स्वविषयस्य तुलाद्रव्यस्योर्ध्वदेशसम्बन्धं न साधयितुमलं, तत्कालमेव तस्याऽधोदेशसम्बन्धमनापाद्य । तथैवाऽत्राऽवगन्तव्यं परमार्थत इति शम् ।।१०/३२ ।। निश्चय-व्यवहारादिनयभेदेन लक्षणम् । योगस्य भाव्यमानं हि भोगरुचिविभेदकृत् ।।१।।
इति मुनियशोविजयविरचितायां नयलतायां योगलक्षणद्वात्रिंशिकाविवरणम् ।।१०।।
ગાથાર્થ :- આ રીતે જિનશાસનમાં બતાવેલ યોગલક્ષણને જાણતા અને પરમાનંદમય મોક્ષમાં જેની બુદ્ધિ સતત જોડાયેલી છે તેવા સ્યાદ્વાદીએ અન્યદર્શનમાં જણાવેલા યોગલક્ષણની પરીક્ષા કરવી જોઈએ. (१०/३२)
ટીકાર્ય :- ગાથાર્થ સરળ હોવાથી મહોપાધ્યાયજી મહારાજે આ ગાથાની ટીકા-વ્યાખ્યા કરેલ નથી. (१०/३२)
વિશેષાર્થ :- દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ યોગપરિણામથી પરિણત થયેલો આત્મા યોગ છે. તથા પર્યાયાર્થિક નયથી આત્માનો પરિણામ = વ્યાપાર યોગ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નય કેવલ અભેદનય તરીકે પણ ઓળખાવાય છે. તથા શુદ્ધ પર્યાયાર્થિક નય કેવલભેદન તરીકે પણ કહેવાય છે. આ બન્ને નયના અભિપ્રાયથી બતાવેલ યોગ મોક્ષનું અંતરંગ કારણ છે. તથા વિના વિલંબે મોક્ષસાધક છે. જિનશાસનમાં બતાવેલ અનેકાન્તવાદને યથાર્થ રીતે જાણીને, પારમાર્થિક આધ્યાત્મિક પ્રયોજનને લક્ષમાં રાખીને, પોતાની ભૂમિકાને યોગ્ય એવા યોગ લક્ષણને ધ્યાનમાં રાખીને, પરમાનંદ એવા મોક્ષને જ મેળવવાનીપરિણમાવવાની એકમાત્ર ઝંખનાથી યોગસાધનામાં લાગી જવું એ જ આત્માર્થી જીવનું અંગત કર્તવ્ય છે. તથા પરીક્ષા કરવાની ક્ષમતા હોય તો પરદર્શનમાં = જૈનેતરશાસ્ત્રમાં જણાવેલા યોગલક્ષણની પરીક્ષા કરીને જિનશાસનના સિદ્ધાંત પ્રત્યેની શ્રદ્ધા જ્યોતને ઝળહળતી બનાવવી જોઈએ. (૧૦/૩૨)
१. हस्तादर्श 'बुद्धधीः' इत्यशुद्धः पाठः ।
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org