________________
भाववृद्धेः क्रियाप्रयोज्यता
द्वात्रिंशिका - १०/२७
अस्याः क्रियाया व्यञ्जकताप्येषा हेतुताविशेषरूपा परा । सत एव भावस्य ज्ञापकत्वरूपाऽभिव्यञ्जकता' ज्ञाननयोचिता = ज्ञाननयप्राधान्योपयुक्ता, न तु व्यवहारतो वास्तवी, अन्यथा सत्कार्यवादप्रसङ्गात् इति भावः ।। २७ ।।
७२४
•
•
शक्तिविशेषमत्त्वेन क्रियाया मोक्षं प्रति व्यञ्जकताऽपि हेतुताविशेषरूपा परा = भावनिष्ठाभिव्यञ्जकतापेक्षयाऽधिका, मोक्षप्रतिबन्धकापनयने स्वयमेव व्यापृतत्वात् । सत एव = प्रागवस्थितस्यैव भावस्य मोक्षरूपस्य ज्ञापकत्वरूपा = पूर्वसिद्धवस्त्ववभासकत्वात्मिका अभिव्यञ्जकता प्रणिधानादिभावा ज्ञाननयप्राधान्योपयुक्ता = ज्ञाननयमात्रानुपसर्जनप्रयोजनवती, न तु = નૈવ વ્યવહારત: = क्रियानयात्मकव्यवहारमवलम्ब्य वास्तवी = वस्तुस्थित्यनुरोधिनी । विपक्षवाधमाह- अन्यथा = प्रणिधानादिभावनिष्ठायाः प्रागवस्थितमोक्षज्ञापक त्वलक्षणाभिव्यञ्जकतायाः यथार्थत्वे तु सत्कार्यवादप्रसङ्गात् = कारणव्यापारात् पूर्वमुपादानकारणे सर्वथैव सत एवोत्तरकालेऽभिव्यक्तिवादस्यापातात् । एवञ्च साङ्ख्यमतप्रवेशेनापસિદ્ધાન્તાપત્તિરિતિ ભાવઃ ||૧૦/૨૭||
ક્રિયામાં મોક્ષની ભંજકતા = જ્ઞાપકતા = અભિવ્યંજકતા હેતુતાવિશેષસ્વરૂપ ઘોતકતા પણ ભાવની અપેક્ષાએ શ્રેષ્ઠ કોટિની છે. વિદ્યમાન એવા જ ભાવમાં મોક્ષની જ્ઞાપકતારૂપ અભિવ્યંજકતા જ્ઞાનનયની પ્રધાનતા કરવામાં ઉપયોગી છે. પણ વ્યવહારથી આ વાસ્તવિક હેતુતા નથી. કારણ કે તેવું એકાંતે માનવામાં સત્કાર્યવાદની સમસ્યા આવીને ઊભી રહે છે. (૧૦/૨૭)
વિશેષાર્થ :- જે સ્વરૂપે જે કારણમાં કાર્યપૂર્વવૃત્તિતાનું ભાન થાય તે રૂપ-સ્વરૂપ તે કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ = અકારણ કારણભિન્ન કહેવાય. આ તૈયાયિક સિદ્ધાંત છે. જેમ દંડત્વરૂપે દંડ ઘટપૂર્વવૃત્તિ હોવાથી ઘટ પ્રત્યે દંડત્વ અન્યથાસિદ્ધ કહેવાય છે. તેમ ભાવપૂર્વકત્વરૂપે ક્રિયાને મોક્ષપૂર્વવૃત્તિ માનશો તો મોક્ષ પ્રત્યે ભાવ અન્યથાસિદ્ધ = અકારણ બનવાની આપત્તિ દાર્શનિક પરિભાષા અનુસાર ઉપસ્થિત થશે. માટે ક્રિયાને ભાવપૂર્વકત્વરૂપે નહિ પરંતુ શક્તિવિશેષરૂપે જ મોક્ષજનક માનવી વ્યાજબી છે. અર્થાત્ શક્તિવિશેષરૂપે ક્રિયા ભાવ દ્વારા મોક્ષનું કારણ છે - આમ માનવું વ્યાજબી છે. આ ક્રિયાનયનું મંતવ્ય છે.
પ્રસ્તુતમાં જ્ઞાનનય એમ કહે છે કે જેમ નર્સ-ડોક્ટર-સર્જન વગેરે કાંઈ બાળકને પેદા નથી કરતા પણ સ્ત્રીની કુક્ષિમાં રહેલ બાળકને પોતાના પ્રયત્નથી પ્રગટ કરે છે. બાળકને પ્રગટ થવામાં-કુક્ષિમાંથી બહાર નીકળવામાં અવરોધ કરનાર તત્ત્વોને તે દૂર કરે છે. તેથી નર્સ વગેરે બાળકના શ્રેષ્ઠ અભિવ્યંજક હેતુ બને છે. તથા શુદ્ધ જ્ઞાનનય તો એમ કહે છે કે અંધારામાં બાળક દેખાતો ન હોય અને લાઈટ કરવાથી બાળક દેખાય તો લાઈટ બાળકની અભિવ્યક્તિ કરી તેમ કહેવાય છે. બરાબર આ જ રીતે પ્રણિધાન વગેરે ભાવો પહેલેથી જ વિદ્યમાન એવા મોક્ષને પ્રગટ કરે છે. પ્રણિધાનાદિથી કાંઈ મોક્ષ ઉત્પન્ન થતો નથી પણ અભિવ્યક્ત થાય છે. આથી પ્રણિધાનાદિ ‘ભાવમાં મોક્ષની અભિવ્યંજકતાશાપકતારૂપ હેતુતા રહેલી છે' - આવું કહેવું એ માત્ર જ્ઞાનનયની પ્રધાનતામાં ઉપયોગી છે. પરંતુ વ્યવહારનયથી લાઈટસ્થાનીય-પ્રકાશતુલ્ય માનીને પ્રણિધાનાદિ ભાવમાં વાસ્તવિક વિદ્યમાન એવા મોક્ષની ભંજકતા નથી રહેતી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
Jain Education International
. મુદ્રિતપ્રતો ‘ગત' ત્યશુદ્ધ: પાઃ ॥ ૨. હસ્તાવનેં ‘..વા’ ચશુદ્ધ: પા:
For Private & Personal Use Only
www.jainelibrary.org