________________
• भावपूर्वकत्वेन क्रियाहेतुत्वेऽन्यथासिद्धिः •
७२३ तथा चविचित्रभावद्वारा तत् क्रिया हेतुः शिवं प्रति । अस्या व्यञ्जकताप्येषा परा ज्ञाननयोचिता ।।२७।।
विचित्रेति । (तत् = तस्मात्) विचित्रो भावोऽध्यात्मादिरूपः, तद्द्वारा (=विचित्रभावद्वारा) क्रिया शिवं प्रति हेतुः, दण्ड इव चक्रभ्रमिद्वारा घटे । 'कारणता च तस्याः शक्तिविशेषेण न तु भावपूर्वकत्वेनैव, भावस्याऽन्यथासिद्धिप्रसङ्गात् ।
प्रकृतमेवाह- 'विचित्रे'ति । तत् = तस्मात् तद्वारा = विचित्राऽध्यात्म-भावना-ध्यान-समतादिवक्ष्यमाण(भाग-४,पृ.१२२१-५५)भावद्वारेण क्रिया आगमोक्ता शिवं प्रति = मोक्षे हेतुः । क्रिया दण्डस्थानीया, भावः चक्रभ्रमितुल्यः, मोक्षश्च घटसम इत्याशयेनाह- 'दण्ड इवे'त्यादि । कारणता = मोक्षकारणता च = हि तस्याः = आगमोक्तक्रियायाः शक्तिविशेषेण = शक्तिविशेषरूपेण, न तु भावपूर्वकत्वेनैव = भावपूर्वकत्वरूपेणैव; भावस्य मोक्षं प्रति अन्यथासिद्धिप्रसङ्गात् = प्रथमान्यथासिद्ध्यापातात् ।
यत्कार्यं प्रति कारणस्य पूर्ववृत्तिता येन रूपेण गृह्यते तत्कार्यं प्रति तद्रूपमन्यथासिद्धमिति (कारिका.१९ वृ.) प्रथमान्यथासिद्धिलक्षणं मुक्तावल्यां विश्वनाथेन प्रोक्तम् । यथा घटं प्रति दण्डस्य दण्डत्वेन कारणता गृह्यत इति घटं प्रति दण्डत्वमन्यथासिद्धं तथा मोक्षं प्रति क्रियाया भावपूर्वकत्वेन रूपेण कारणत्वे मोक्षं प्रति भावोऽन्यथासिद्धस्स्यादित्यर्थः । अतो मोक्षकारणता क्रियानिष्ठा शक्तिविशेषावच्छिन्ना, न तु भावपूर्वकत्वावच्छिन्नेति भावः । ___भावसहितायाः क्रियायाः शिवकारणत्वाभ्युपगमे तु न कोऽपि दोषः। अत एव विशेषावश्यकभाष्ये → तं तत्तो नाणसहियाओ - (वि.आ.भा.११३९) इत्युक्तम् । तद् = मोक्षादि कार्यं ततः = तस्याः क्रियायाः ज्ञानसहितायाः सकाशादुत्पद्यत इति तदर्थः । નવા દેડકા પેદા થઈ શકે છે. જ્યારે દેડકાની રાખમાંથી એક પણ દેડકો ફરીથી પેદા થઈ શકતો નથી. આ જ રીતે ભાવશૂન્ય ધર્મક્રિયાથી જે કર્મનિર્જરા થાય તેના પછી ફરીથી કર્મબંધ થઈ શકે, રાગાદિ વિભાવદશા પ્રગટ થઈ શકે. પરંતુ ભાવયુક્ત ધર્મક્રિયા કરવાથી થતી કર્મનિર્જરા સ્થાયી હોય છે. તેના પછી ફરીથી પ્રબળતાથી રાગાદિ વિભાવદશા પ્રગટ થઈ શકતી નથી. આમ ભાવવિશિષ્ટ ધર્મક્રિયામાં એક એવું સામર્થ્ય સિદ્ધ થાય છે કે જે ફરીથી રાગાદિ પેદા ન થાય તેવા પ્રકારની કર્મનિર્જરા-રાગાદિક્ષય ઉત્પન્ન કરી શકે છે. ભાવવિશિષ્ટ ધર્મક્રિયાગત આ સામર્થ્ય જ ભાવવૃદ્ધિમાં પ્રયોજક છે - આ વાત ध्यानमा रामवी. (१०/२६) ते ७५२iत अंथ.॥२.श्री. ४९॥वे छ 3 -
હ ભાવ દ્વારા ક્રિયા મોક્ષહેતુ . ગાથાર્થ :- તેથી વિવિધ પ્રકારના ભાવ દ્વારા ક્રિયા મોક્ષ પ્રત્યે હેતુ છે. “ક્રિયા ભાવની શ્રેષ્ઠ व्यं४ छ.' - माशाननयनी अपेक्षा योग्य पात छ. (१०/२५)
ટીકાર્થ :- અધ્યાત્મ વગેરે વિવિધ ભાવો ઉત્પન્ન કરવા દ્વારા ક્રિયા મોક્ષ પ્રત્યે કારણ છે. જેમ દંડ ચક્રભ્રમણ દ્વારા ઘટનું કારણ છે તેમ આ વાત સમજવી. ક્રિયામાં મોક્ષ પ્રત્યેની કારણતા શક્તિવિશેષરૂપે છે, ભાવપૂર્વકત્વરૂપે નહિ. કારણ કે ભાવપૂર્વકત્વરૂપે ક્રિયાને મોક્ષકારણ માનવામાં આવે તો મોક્ષ પ્રત્યે ભાવ અન્યથાસિદ્ધ બની જવાની સમસ્યા સર્જાશે. (આ વાત સમજવા વિશેષાર્થ જુઓ). १. हस्तादर्श 'करण...' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org