________________
• मेघकुमारजातिस्मरणोपलब्धिविचारः •
७१३ भावस्य 'मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् । तस्यैव चरमावर्ते क्रियाया अपि योगतः ।।२२।।
भावस्येति । तेन भावस्य = अन्तःपरिणामस्य मोक्षे मुख्यहेतुत्वं व्यवस्थितम् । ____ उपसंहरति- ‘भावस्येति । जिज्ञासाया अपि पुरुषाभिभवनिवर्तकत्वम् । तेन कारणेन → अन्तर्मुखोपयोगेन सर्वकर्मक्षयो भवेत् - (कृ.गी.२६) इति कृष्णगीतावचनानुसारेण → अन्तःकरणवृत्तेश्च श्रद्धैका मूलकारणम् + (सं.गी. १/७०) इति संन्यासगीतानुसारेण च अन्तर्मुखोपयोगात्मकश्रद्धानुसार्यन्तःकरणवृत्तेः = अन्तःपरिणामस्य उपलक्षणात् प्रशस्ताऽध्यवसायस्य विशुध्यमानलेश्यायाश्च मोक्षे = सकलकर्मक्षयाविनाभाविमहानन्दं तदुपायं च प्रति मुख्यहेतुत्वं = प्रधानकारणत्वं व्यवस्थितं = आगमप्रमाणनिश्चितम्, मिथ्यादृष्टेः सम्यग्दृष्टेर्वा जातिस्मरणाऽवधिज्ञानादिलाभं प्रति तदुत्तरं धर्म-मोक्षपुरुषार्थों प्रति च तत्कारणताया अनेकश आगमेषु श्रवणात् । तथाहि मेघकुमारजीवस्य हस्तिभवे मिथ्यात्वदशायां शुभपरिणामादितो जातिस्मृतिप्राप्तिः ज्ञाताधर्मकथाङ्गे → तए णं तव मेहा ! लेस्साहिं विसुज्झमाणीहिं, अज्झवसाणेणं सोहणेणं, सुभेणं परिणामेणं तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापूह-मग्गण-गवसणं करेमाणस्स सन्निपुव्वे जाईसरणे समुप्पज्जित्था - (ज्ञा.ध. अ.१/सू.१७०) इत्येवमावेदिता । मेघकुमारभवेऽपि जातिस्मृतिलब्धिः → तए णं तस्स मेहस्स अणगारस्स समणस्स भगवओ महावीरस्स अंतिए एवमटुं सोच्चा निसम्म सुभेहिं परिणामेहिं, पसत्थेहिं अज्झवसाणेहिं, लेस्साहिं विसुज्झमाणीहिं तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापूह-मग्गण-गवेसणं करेमाणस्स सन्निपुव्वे जाईसरणे समुप्पण्णे
વિશેષાર્થ :- આંશિક રીતે પણ પાપકર્મ ક્ષીણ થાય, અંશતઃ પ્રકૃતિઅધિકાર નિવૃત્ત થાય તો જ યોગમાર્ગજિજ્ઞાસા સ્વરૂપ નિર્મળ ભાવ સંભવે. કારણ કે અધિકારનિવૃત્તિ તથા કાર્ય છે યોગજિજ્ઞાસા. તેથી અહીં કાર્યલિંગક અનુમાન અભિપ્રેત છે- એમ સમજવું. મતલબ કે યોગજિજ્ઞાસા થાય તો અધિકારનિવૃત્તિ થાય - આવું જણાવવું અહીં અભિમત નથી. પરંતુ યોગજિજ્ઞાસા હોય તો અધિકારનિવૃત્તિ જાણી શકાય - આમ બતાવવું પ્રસ્તુતમાં ગ્રન્થકારશ્રીને ઈષ્ટ છે. ધૂમ હોય તો અગ્નિની અનુમિતિ થઈ શકે છે તે રીતે અહીં સમજવું. કર્મવિવર દ્વારપાળ રજા આપે તો જિજ્ઞાસા આવે. પછી આગળ વધતાં-વધતાં યોગજિજ્ઞાસા વગેરે પ્રબળ થવા દ્વારા કર્મપ્રકૃતિની અધિકારનિવૃત્તિ લાતી જાય. અને અધિકાર નિવૃત્તિ લાવાથી યોગજિજ્ઞાસા-પ્રવૃત્તિ વગેરે વધવા લાગે. આમ બન્ને પરસ્પર એકબીજાના પૂરક-સહાયક पनवा साणे छे. वाहीनी पालत 21stथमा स्पष्ट छे. (१०/२१)
૪ ભાવ મોક્ષનું મુખ્ય કારણ છે ગાથાર્થ :- તે કારણે ભાવ મોક્ષ પ્રત્યે મુખ્ય હેતુ છે - એમ નક્કી થાય છે. તથા ચરમાવર્તમાં શુભ ભાવના યોગથી જ ક્રિયા પણ યોગસ્વરૂપ બને છે. (૧૦/૨૨)
ટીકાર્થ :- કારણે અંતઃકરણનો પરિણામ મોક્ષ પ્રત્યે મુખ્ય કારણ છે. એવી શાસ્ત્રવ્યવસ્થા નિશ્ચિત थाय छे.
१. 'मोक्षहेतुत्वं' इति मुद्रितप्रतौ हस्तादर्शे च पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org