________________
• सिद्धिफलप्रदर्शनम् •
७०१ सिद्धिस्तात्त्विकधर्माप्तिः साक्षादनुभवात्मिका। कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ।।१४।।
- सिद्धिरिति । सिद्धिः तात्त्विकस्य = अभ्यासशुद्धस्य न त्वाभ्यासिकमात्रस्य धर्मस्य = अहिंसादेः आप्तिः = उपलब्धिः (=तात्त्विकधर्माऽऽप्तिः) । साक्षाद् = अनुपचारेण अनुभवात्मिका = आत्मन आत्मना आत्मनिरे संवित्तिरूपा ज्ञान-दर्शन-चारित्रैकमूर्तिका ।।
सिद्धिं लक्षयति ‘सिद्धि'रिति । सिद्धिः चतुर्थाशयरूपा अभ्यासशुद्धस्य = स्वानुषङ्गेण नित्यवैराणामपि वैरादिविनाशकत्वेन पारमार्थिकस्य अहिंसादेः उपलब्धिः ज्ञेया, न तु आभ्यासिकमात्रस्य = इच्छायोग-प्रीत्याद्यनुष्ठानाद्यात्मकस्य धर्मस्याऽऽप्तिः। अनुपचारेण = अनियतगौणसम्बन्धप्रयुक्तवृत्तिपरित्यागेन आत्मनः = स्वस्य आत्मना = स्वेन आत्मनि एव संवित्तिरूपा = अनुभूत्यात्मिका ।
एतेन देहेन्द्रियमनोजन्याया आत्मसंवित्तेर्व्यवच्छेदः कृतः, तस्या औपचारिकत्वात् । ज्ञानदर्शनचारित्रैकमूर्तिका इति सम्यग्दर्शन-ज्ञान-चारित्राभेदात्मिकेति यावत्, एतावताऽपरोक्षानुभवात्मना सम्यग्ज्ञानादित्रितयैक्यं कृतवत एव योगिन इयं सिद्धिः परमार्थतः सम्भवतीत्याविष्कृतम् । यथोक्तं योगशास्त्रे → आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्य आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ।। 6 (यो.शा.४/२) इति । एतेनाऽभव्यादिद्रव्यलिङ्गिसन्निधौ हिंस्रवैरत्यागेऽपि तेषां सिद्धिः निराकृता । न हि ते स्वरसतः साक्षात् स्वसंवित्तिशालिनो भवन्ति, तदीयचैतन्यस्य नितरां मिथ्यात्वमोहाऽऽवृतत्वात् । न चाऽभव्यस्य लब्धि-सिद्ध्यादिकमेव न सम्भवतीति कुतः तत्सन्निधौ श्वापदवैरत्यागः सम्भवेदिति शङ्कनीयम्, अभव्यस्याऽपि आमर्ष-श्लेष्म-मल-विग्रुट्-सर्वोषधि-कोष्ठ-बीजबुद्धि-पदानुसारिणी-क्षीराश्रवाऽक्षीणमहानस-वैक्रिय-विद्याचारणादिलब्ध्यभ्युपगमात् । तदुक्तं → आमोसही य खेले जल-विप्पे य होइ सव्ये य । कोटे य बीयबुद्धी पयाणुसारी य संभिन्ने ।। પ્રકારના વિધ્વજયનું ફળ હોય તેના દ્વારા તે પ્રકારના વિધ્વજયનું અનુમાન થઈ શકે છે. (૧૦/૧૩)
વિધ્વજયનું નિરૂપણ કર્યા બાદ સિદ્ધિનું નિરૂપણ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે -
ગાથાર્થ :- સાક્ષાત અનુભવાત્મક એવી તાત્ત્વિક ધર્મપ્રાપ્તિ એ સિદ્ધિ કહેવાય છે. હીન પ્રત્યે કૃપા, મધ્યમ પ્રત્યે સહાયકભાવ, ઉત્તમને વિશે વિનય- આ ત્રણ ગુણથી તે સિદ્ધિ યુક્ત હોય છે. (૧૦/૧૪)
ટીકાર્ય :- જેનો અભ્યાસ થઈ રહ્યો હોય તે ધર્મ ઈચ્છાયોગ વગેરે ભૂમિકાનો હોવાથી તાત્ત્વિક ન કહેવાય. તે આભ્યાસિકમાત્ર કહેવાય. જે અહિંસાદિ ધર્મ અભ્યાસ-પરિશીલન-અનુશીલન દ્વારા શુદ્ધ થઈ ગયો હોય તે ધર્મ તાત્ત્વિક કહેવાય. આવી તાત્ત્વિક અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ સિદ્ધિ કહેવાય છે. આ સિદ્ધિ ઉપચારશૂન્ય સાક્ષાત્ અનુભવરૂપ હોય છે. મતલબ કે આત્મા દ્વારા આત્માનો અનુભવ થવા સ્વરૂપ સિદ્ધિ હોય છે.
દેહ, ઈન્દ્રિય કે મન દ્વારા થતા અનુભવની અહીં બાદબાકી થાય છે. કેમ કે તે પરોક્ષ અનુભવસ્વરૂપ છે. કહેવાનો આશય એ છે કે જે યોગી પુરુષને સમ્યગુ જ્ઞાન-દર્શન ચારિત્રનો અભેદ સિદ્ધ થઈ ચૂક્યો છે તેવા યોગી પુરુષને અહિંસા વગેરે ધર્મસ્થાનની અનુભવના સ્તરે ઉપલબ્ધિ = પ્રાપ્તિ થાય છે. તેને અહીં ગ્રંથકારશ્રીએ સિદ્ધિરૂપે બતાવેલ છે.
१. हस्तादर्श 'भवात्मका' इति पाठः । २. मुद्रितप्रतौ 'आत्मनि' इति पाठो नास्ति । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org