________________
• विघ्नविजयोपायप्रतिपादनम्
द्वात्रिंशिका - १०/१३
(३) तस्यैव चाऽध्वनि जिगमिषोर्दिङ्मोहकल्पो' मोहविघ्नः तेनाऽभिभूतस्य प्रेर्यमाणस्याऽप्यध्वनीनैर्न गमनोत्साहः कथञ्चित्प्रादुर्भवति । तज्जयस्तु स्वरसतो मार्गगमनप्रवृत्तिहेतुः, एवमिह मोहविघ्नजयसमस्तृतीयो विघ्नजयः इति । फलैकोन्नेयाः खल्वेते ।। १३ ।।
७००
ष्टधर्मस्थानप्रतिबन्धकानां ज्वरकल्पानां शारीरादिरोगाणां जयः हियाहारा मियाहारा अप्पाहारा य न । न ते विज्जा तिगिच्छंति अप्पाणं ते तिगिच्छगा ।। ← (ओ.नि. ५७८, पिं.नि.६४८) इति ओघनिर्युक्ति-पिण्डनिर्युक्त्यादिदर्शितरीत्या तत्कारणाऽनासेवनेन, 'मत्स्वरूपस्यैते परीषहा लेशतोऽपि न बाधकाः किन्तु देहमात्रस्ये 'ति भावनाविशेषेण वा सम्यग्धर्माराधनसामर्थ्यसम्पादक इत्यर्थः । तज्जयस्तु दिग्मोहविजयस्तु स्वरसतः = स्वयमेव सम्यग्ज्ञानात् परैश्चाभिधीयमानमार्गश्रद्धानान्मन्दोत्साहतात्यागेन मार्गगमनप्रवृत्तिहेतुः । एवं अनेन प्रकारेण इह मोक्षमार्गे दिङ्मोहकल्पो मिथ्यात्वादिजनितो मनोविभ्रमो विघ्नः, तज्जयस्तु गुरुपारतन्त्र्येण मिथ्यात्वादिप्रतिपक्षसम्यक्त्वादिभावनया मनोविभ्रमापनयनादनवच्छिन्नप्रयाणसम्पादक इति मोहविघ्नजयसमः तृतीय उत्कृष्टो विघ्नजय इति फलैअस्खलितगमनाऽविह्वलपदन्यास-नियतदिग्गमनलक्षणफलबलमात्रानुमेयाः खलु एते
=
=
त्रयो
•
=
=
कोन्नेयाः विघ्नजया यथाक्रममवसेयाः । त्रिविधोऽपि समुदितो विघ्नजयोऽधिकृतधर्मस्थानविषयकप्रवृत्तिजनकः, अल्पस्यापि विघ्नस्य सत्त्वे कार्याऽसिद्धेः । तदुक्तं षोडशके विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टक-ज्वर-मोहजयसमः प्रवृत्तिफलः । । ← ( पोड . ३ / ९ ) इति । अधिकं तु कल्याणकन्दलीतोऽवसेयम् ||१०/१३।।
નિમિત્ત બની જાય છે. આ રીતે લોકોત્તર માર્ગમાં પણ આગળ વધી રહેલા જીવને માટે તાવ વગેરે વ્યાધિ ઠંડી-ગરમી કરતાં મોટું વિઘ્ન છે અને તાવને હટાવી દે/હરાવી દે તો અસ્ખલિત રીતે મોક્ષમાર્ગે સાધક આગળ વધી શકે. આમ તાવરૂપવિઘ્નના જય સમાન બીજો વિઘ્નજય છે.
(૩) તથા લૌકિક દૃષ્ટાંતમાં જણાવેલ મુસાફરને માર્ગમાં પૂર્વદિશામાં આગળ વધવાની ઈચ્છા હોવા છતાં જો પશ્ચિમ દિશામાં પૂર્વ દિશાનો ભ્રમ થઈ જાય તો રસ્તામાં તેને મુસાફરો સમજાવે કે ‘આ પૂર્વદિશા નથી, પશ્ચિમદિશા છે. તમે આ રસ્તે ચાલવાથી અમદાવાદથી ભોપાલ પહોંચવાના બદલે પાછા અમદાવાદ પહોંચી જશો.’-- તો પણ સાચા માર્ગે જવાનો ઉત્સાહ કોઈ પણ રીતે તેને જાગતો જ નથી. કારણ કે તેને પશ્ચિમ દિશામાં જ પૂર્વ દિશાનો ભ્રમ થયેલ છે. પરંતુ જો સૂર્યોદયદર્શન કરાવવા દ્વારા તેના ભ્રમને કોઈ ભગાડે તો દિઙૂમોહજય = દિશાભ્રમવિજય સ્વાભાવિક રીતે - બીજાની પ્રેરણા વિના જ સાચી પૂર્વદિશામાં
-
મૂળ માર્ગમાં જવા માટે નિમિત્ત બની જશે. આ જ રીતે લોકોત્તર માર્ગમાં પણ જેને અતત્ત્વમાં તત્ત્વનો મોહ થયો હોય, દુર્ગતિકારણમાં સુખસાધનતાનો ભ્રમ થયો હોય, વ્યસનાદિ અકલ્યાણકારી પ્રવૃત્તિમાં કલ્યાણકારિતાની ભ્રાન્તિ થઈ હોય તો કલ્યાણમિત્રો વગેરે દ્વારા તે નુકશાનકારી તત્ત્વને છોડવાની પ્રેરણા થવા છતાં તેને છોડવાનો ઉત્સાહ કોઈ પણ રીતે જાગતો જ નથી. જો ગુરુઉપદેશ કે સમ્યક્ત્વભાવના વગેરે દ્વારા તે જીવની ભ્રમણા ભાંગે તો પોતાની મેળે જ નુકશાનકારક હેય તત્ત્વને છોડી દેશે. આમ મોહજય મોક્ષમાર્ગે આગળ વધવામાં હેતુ બને છે. તેથી દિશાભ્રમવિઘ્નજયસમાન મોહજય નામનો ત્રીજો વિઘ્નજય છે. આ રીતે સન્માર્ગગમન આદિ ત્રણ પ્રકારના ફળ દ્વારા ત્રિવિધ વિઘ્નજય જાણી શકાય છે. અર્થાત્ જે
१. हस्तादर्शे 'दिङ्मोहविघ्नः तेना...' इति त्रुटितः पाठः । हस्तादर्शान्तरे च 'दिङ्मोल्पो' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org