________________
बौद्धसम्मतविघ्नविद्योतनम्
६९९
जयव्यङ्ग्याशयात्मकः) कण्टक- ज्वर - मोहानां जयैः समो विघ्नजयः । इत्थं च हीनमध्यमोत्कृष्टत्वेनाऽस्य त्रिविधत्वं प्रागुक्तं व्यक्तीकृतम् । 'यथाहि - ( १ ) कस्यचित्पुंसः कण्टकाऽऽकीर्णमार्गाऽवतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुः । तद्रहिते तु पथि प्रवृत्तस्य निराकुलं गमनं सञ्जायते । एवं कण्टकविघ्नजयसमः प्रथमो विघ्नजयः ।
•
·
(२) तथा तस्यैव ज्वरवेदनाऽभिभूतशरीरस्य विह्वलपादन्यासस्य निराकुलं गमनं चिकीर्षोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादभ्यधिको ज्वरविघ्नः । तज्जयस्तु निराकुलप्रवृत्तिहेतुः । एवं ज्वरविघ्नजयसमो द्वितीयो विघ्नजयः ।
→ पडिबंधो वि य एत्थं सोहणपंथम्म संपयट्टस्स | कंटग-जर - मोहसमो विन्नेओ धीरपुरिसेहिं ।। ← (उप पद. २६१) इत्युक्तम् ।
प्रकृतेऽस्खलितप्रवृत्तिप्रतिबन्धककण्टकपादवेधसमाः शीतोष्णादयः जघन्यविघ्नतया, अविह्वलपादन्यासप्रतिरोधकज्वरोत्पादतुल्याः ज्वरादयो मध्यमविघ्नतया, नियतदिग्गमनविरोधिदिङ्मोहोत्पादसदृशा मिथ्यात्वमोहोदयादय उत्कृष्टविघ्नतयाऽवगन्तव्याः । दीघनिकाये (१) अतिसीतन्ति कम्मं न करोति, (२) अतिउण्हन्ति कम्मं न करोति, (३) अतिसायन्ति कम्मं न करोति, (४) अतिपातोति कम्म न करोति (५) अतिछातोस्मीति कम्मं न करोति, (६) अतिघातोस्मीति कम्मं न करोति ← ( दी. नि. ३/८/२५३) इत्येवं यान्यतिशीतोष्ण-सन्ध्या- प्रातः- क्षुत्क्षामता - भुक्ततालक्षणानि आलस्यनिमित्तानि प्रोक्तानि तानि जघन्यविघ्नरूपेणाऽवसेयानि ।
एवं कण्टकविघ्न जयसमः प्रथमो विघ्नजयः = जघन्यविघ्नजयः । यथा कण्टकापनयनं पथि प्रस्थितस्य निराकुलगमनसम्पादकं तथा मोक्षमार्गप्रवृत्तस्य कण्टकस्थानीयशीतोष्णादिपरिषहैरुपद्रुतस्य निराकुलप्रवृत्त्यादिकरणाऽसमर्थस्य तितिक्षाभावनया तदपाकरणमनाकुलप्रवृत्तिसाधकम् । एवं ज्वरविघ्नजयसमो द्वितीयः = मध्यमो विघ्नजयः । यथा तस्यैव ज्वरविजयोऽविह्वलगमनसम्पादकः तथैवास्य विशिસૂચક એવો આશય પણ વિઘ્નજય કહેવાય છે. આ ત્રિવિધ વિઘ્નજય ક્રમસર કંટક, જ્વર અને દિમોહના જય સમાન છે. આમ ‘હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટરૂપે વિઘ્ન ત્રણ પ્રકારના છે' એવું કહેવાથી (૧૦મી ગાથામાં જણાવેલ=) પૂર્વોક્ત ‘વિઘ્નજય ત્રણ પ્રકારનો છે' - આ બાબતની સ્પષ્ટતા થઈ જાય છે.
ત્રણ વિઘ્ન આ રીતે અહીં સમજવા. (૧) જેમ કોઈક મુસાફર કાંટાઓથી વ્યાપ્ત એવા રસ્તે ચાલતો હોય તો કાંટા વિઘ્ન કહેવાય છે. અસ્ખલિત રીતે માર્ગગમનમાં તે કાંટા નડતરરૂપ થવાથી વિઘ્ન કહેવાય છે. કાંટા વગરના માર્ગમાં મુસાફરી કરનાર મુસાફર અસ્ખલિત રીતે ચાલે છે. આમ કંટકવિઘ્નતુલ્ય ઠંડી-ગરમી વગેરે વિઘ્નોનો જય સમજવો. (૨) તથા તે જ મુસાફરના શરીરમાં તાવની ભયંકર વેદના ફેલાઈ જાય અને ચાલતી વખતે તેના પગ ડગમગતા હોય તો અસ્ખલિત રીતે સડસડાટ ચાલવાની ઈચ્છા હોવા છતાં તે મુસાફર અસ્ખલિત રીતે ઝડપથી ચાલી શકતો નથી. માટે માર્ગમાં આવતા કાંટાના વિઘ્ન કરતાં પણ તાવનું વિઘ્ન મોટું કહેવાય. જો તાવને તે મુસાફર જીતે તો ખચકાટ વિના ઝડપથી તે ચાલી શકે. મતલબ કે તાવવિજય ઝડપથી-ખચકાટ વિના-ડગમગ્યા વિના ચાલવામાં
१. मुद्रितप्रतौ ' तथाहि ' इति पाठः । २. हस्तादर्शे 'समः प्रथमो विघ्नजयः' इति नास्ति । ३. मुद्रितप्रतौ 'दप्यधिको ' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org