________________
६९२
• धर्माय जनप्रियत्वोपादेयता
द्वात्रिंशिका - १०/८
धर्मार्थं सा शुभायाऽपि धर्मस्तु न तदर्थिनः । क्लेशोऽपीष्टो धनार्थं हि क्लेशार्थं जातु नो धनम् ।।८।। धर्मार्थमिति । धर्मार्थं = सम्यग्दर्शनादिमोक्षबीजाऽऽधाननिमित्तं सा = लोकपङ्क्तिः दानसन्मानोचितसम्भाषणादिभिश्चित्रैरुपायैः शुभाय कुशलाऽनुबन्धाय अपि । धर्मस्तु तदर्थन लोकपङ्क्त्यर्थिनो न शुभाय, हि = यतो धनार्थं क्लेशोऽपीष्टो धनार्थिनां राजसेवादौ प्रवृत्तिदर्शनात् । क्लेशार्थं जातु = कदाचित् धनं न इष्टम् । न हि “धनान्मे क्लेशो भवतु ” इति कोऽपीच्छति प्रेक्षावान् । तदिदमुक्तं “धर्मार्थं लोकपङ्क्तिः स्यात् कल्याणाङ्गं महामतेः । तदर्थं तु पुनर्धर्मः पापायात्पधियामलम् ।। " ( योगबिन्दु - ९० )
तथा “युक्तं ' जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलदमलं ।
=
सद्धर्मप्रशंसनादेर्बीजाधानादिभावेन || ” ( षोडशक - ४ /७) इति ॥ ८ ॥
Jain Education International
=
•
अथैषापि विवेकिनः सुन्दरपरिणामा स्यादित्यभिधित्सुराह - 'धर्मार्थमिति । सम्यग्दर्शनादिमोक्षजाधाननिमित्तं सम्यक्त्वादेः मुक्तिबीजस्य प्रशंसादिलक्षणवपनादिकृते, यथोक्तं विधिनोप्ताद्यथा वीजादङ्कुराद्युदयः क्रमात् । फलसिद्धिस्तथा धर्मवीजादपि विदुर्बुधाः ।। वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तच्चिन्ताद्यङ्कुरादि स्यात् फलसिद्धिस्तु निर्वृतिः ।। चिन्ता-सच्छ्रुत्यनुष्ठान-देव- मानुपसम्पदः । क्रमेणाङ्कुर - सत्काण्ड - नाल - पुप्पसमा मता 11
← (ललितविस्तरा पृ.३९) इति । योगबिन्दु (९०) संवादमाह - 'धर्मार्थमिति । भावितार्थैवेयं कारिका । अमितगतिनाऽपि योगसारप्राभृते धर्माय क्रियमाणा सा कल्याणा मनीषिणाम्। तन्निमित्तः पुनर्धर्मः पापाय हतचेतसाम् ।। ← (यो.सा. प्रा. ८/२१ ) इत्युक्तम् । बोधिवीजाधानप्रयोजकतया लोकप्रियत्वमप्यभिमतं शास्त्रकृताम् । अत्रैव षोडशकसंवाद (पो. ४/७) माह- 'युक्तमिति । तद्वृत्तिस्तु युक्तं = उचितं जनप्रियत्वं धर्मतत्त्वलिङ्गं न त्वयुक्तम्, यतः तत् जनप्रियत्वं शुद्धं निरुपाधिकं, स्वाश्रयगुणनिमित्तेन
પ્રસ્તુતમાં વિવેકદૃષ્ટિ ખીલવવા ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ :- ધર્મ ખાતર લોકપંક્તિ સારા માટે બને. પણ લોકપંક્તિ ખાતર ધર્મ સારા માટે ન થાય. કારણ કે દુઃખ પણ ધન માટે ઈષ્ટ છે. પરંતુ ક્લેશ-દુઃખ માટે ધન ક્યારેય ઈષ્ટ નથી હોતું. (૧૦/૮) ટીકાર્થ :- મોક્ષના બીજ સ્વરૂપ સમ્યગ્દર્શન વગેરેની વાવણી માટે દાન, સન્માન, ઉચિત વાતચીત વગેરે વિવિધ ઉપાયો વડે લોકોને આકર્ષવા- ખુશ રાખવા આ બાબત શુભ અનુબંધ માટે થાય છે. પરંતુ લોકોને ખુશ કરવાના આશયથી ધર્મ કરવો એ કુશલ અનુબંધ માટે બની ન શકે. કારણ કે ધન માટે કષ્ટ પણ ઈષ્ટ છે. ધનાર્થી જીવો રાજાની સેવા વગેરેમાં પ્રવૃત્તિ કરતા દેખાય જ છે. પરંતુ દુ:ખ/તકલીફ પેદા કરવા માટે ધન ક્યારેય કોઈને પણ ઈષ્ટ નથી હોતું. કોઈ પણ બુદ્ધિશાળી માણસ ધનથી મને દુઃખ મળો' એવું ઈચ્છતો નથી. માટે તો યોગબિન્દુ ગ્રંથમાં જણાવેલ છે કે → “મહાપ્રાજ્ઞ એવો આરાધક જીવ ધર્મ માટે લોકોને ધર્મ પમાડવા માટે લોકોને ખુશ કરે તે સ્વ-૫૨ માટે કલ્યાણનું કારણ બને છે. પરંતુ મંદબુદ્ધિવાળા જે જીવો લોકોને રાજી રાખવા, પ્રશંસા-પ્રસિદ્ધિ મેળવવા ધર્મ કરે છે તે તો અત્યંત १. हस्तादर्शे 'युक्तं ' पदं नास्ति । किन्तु षोडशकानुसारेणाऽपेक्षितत्वादस्माभिरिह तदुपात्तम् । २. हस्तादर्शे 'धर्म...' इत्यादिः पाठ: । षोडशकानुसारेणाऽपेक्षितः पाठोऽत्राऽस्माभिः योजितः ।
=
=
For Private & Personal Use Only
=
www.jainelibrary.org