________________
लोकपङ्क्तिविचारः
६९१
लोकाssधनहेतोर्या मलिनेनान्तरात्मना । 'क्रियते सत्क्रिया सा च लोकपङ्क्तिरुदाहृता । । ६ । । लोकेति । लोकाऽऽराधनहेतोः = लोकचित्ताऽऽवर्जननिमित्तं या मलिनेन कीर्तिस्पृहादिमालिन्यवा अन्तरात्मना चित्तरूपेण क्रियते सत्क्रिया शिष्टसमाचाररूपा सा च योगनिरूपणायां लोकपङ्क्तिरुदाहृता योगशास्त्रज्ञैः ।। ६ ।।
महत्यल्पत्वबोधेन विपरीतफलाऽऽवहा । भवाभिनन्दिनो लोकपङ्क्त्या धर्मक्रिया मता ।। ७ ।।
महतीति । महति अधरीकृतकल्पद्रु- चिन्तामणि- कामधेनौ धर्मे अल्पत्वबोधेन अतितुच्छकीर्त्यादिमात्र हेतुत्वज्ञानेन विपरीतफलाऽऽवहा = दुरन्तसंसाराऽनुबन्धिनी भवाभिनन्दिनो जीवस्य लोकपङ्क्त्या धर्मक्रिया मता । नात्र केवलमफलत्वमेव किं तु विपरीतफलत्वमिति भावः 11911
·
•
=
योगबिन्दु (८८) कारिकामुपजीव्याऽऽह - 'लोके 'ति । योगबिन्दुवृत्तिं मनसिकृत्य विवृणोति - लोकाराधनहेतोः = लोकचित्तावर्जननिमित्तमित्यादि स्पष्टम् । योगसारप्राभृतेऽपि आराधनाय लोकानां मलिनेनान्तरात्मना । क्रियते या क्रिया बालैः लोकपङ्क्तिरसौ मता । । (यो. सा. प्रा. ८/२० ) इत्युक्तम् ||१०/६ ।।
अथैतां दूषयन्नाह- ‘महती’ति । अतितुच्छकीर्त्त्यादिमात्रहेतुत्वज्ञानेन = बुद्धिमतामत्यन्तमनादेयत्वेनाऽतितुच्छस्य कीर्त्यादिमात्रस्य हेतुतया नियोजनतः हीनतयाऽवलोकनेन दुरन्तसंसारानुबन्धिनी । यथोक्तं योगबिन्दो भवाभिनन्दिनो लोकपङ्क्त्या धर्मक्रियामपि । महतो हीनदृष्ट्योच्चैर्दुरन्तां तद्विदो विदुः ।। ← ( यो. बिं. ८९ ) इति । एतेन निस्पृहस्य योगेऽधिकारः ← (य. वे. उव्व. ४०/१) इति यजुर्वेदोव्वटभाष्यवचनमपि व्याख्यातम् ||१०/७।।
♦ લોક્સંજ્ઞા મારક છે હ લોકપંક્તિ લોકસંજ્ઞા પદાર્થને બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે
-
ગાથાર્થ :- લોકોને ખુશ કરવા માટે મલિન ચિત્તથી જે સક્રિયા કરાય તે લોકપંક્તિ કહેવાયેલી छे. (१०/६)
Jain Education International
ટીકાર્થ :- કીર્તિની સ્પૃહા વગેરેથી મલિન બનેલા મન દ્વારા લોકોના મનને પોતાના તરફ ખેંચવાના ઉદ્દેશથી જે શિષ્ટાચાર પાલનરૂપ ક્રિયા થાય તેને યોગપરિભાષા મુજબ યોગશાસ્ત્રવેત્તાઓ લોકપંક્તિ કહે छे. (१०/६)
પાંચમા અને છઠ્ઠા શ્લોકનો પરસ્પર સંબંધ જોડીને ગ્રંથકારશ્રી કહે છે કે →
ગાથાર્થ :- ભવાભિનંદી જીવની લોકપંક્તિથી થતી ધર્મક્રિયા મહાન ધર્મમાં તુચ્છત્વના બોધથી થતી હોવાના લીધે વિપરીત ફળને લાવનારી બને છે. (૧૦/૭)
ટીકાર્થ :- કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન અને કામધેનુ કરતાં પણ ધર્મ તો ચઢિયાતો છે, મહાન છે. પરંતુ તેવા ધર્મના માધ્યમથી કેવળ અત્યંત તુચ્છ એવી યશકીર્તિને જ મેળવવાની ગણતરી રાખવાના કારણસર ભવાભિનંદી જીવની લોકપંક્તિથી = જનમનરંજનના આશયથી થતી ધર્મક્રિયા અતિદીર્ઘ સંસારની પરંપરાને લાવનારી બની જાય છે. મતલબ કે સંસારના અત્યંત રસિયા જીવો જે ધર્મક્રિયા કરે છે તે માત્ર નિષ્ફળ નથી જતી પરંતુ વિપરીત ફળને લાવનારી બની જાય છે. (૧૦/૭)
१. 'वोयते' इत्यशुद्धः पाठो हस्तादर्शे । २
मुद्रितप्रतौ 'क्रियने' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org