________________
६८६
• प्रस्थकन्यायेन मोक्षबीजत्वोपदर्शनम् • द्वात्रिंशिका-१०/३ नेति । स्पष्टः ||३|| गाढमिथ्यात्वोदयादचरमावर्तस्याऽनुचितकालता धर्म प्रतीत्युपदर्शितम् । न च भव्यस्यापि सतः कथमचरमावर्तकाले जडैः कर्मभिः पराजेयत्वम् ? इति शङ्कनीयम्, यतः निर्बलेनाऽपि प्रबलसहायेन समर्थोऽपि वाध्यत एव । ‘अत्यन्तबलवन्तोऽपि पौरजानपदा जनाः। दुर्बलैरपि बाध्यन्ते पुरुषैः पार्थिवाश्रितैः ।।' ( ) इति न्यायोऽप्यत्र साक्षी । ततो दुर्वलान्यपि जडान्यपि च कर्माणि प्रवलाऽचरमावर्तकालसहायेन स्वभावतः प्रवलमपि भव्यजीवं विडम्वयन्तीति सङ्गच्छते । तदुक्तं योगदृष्टिसमुच्चयेऽपि → नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया । किं सम्यग्रूपमादत्ते कदाचिद् मन्दलोचनः ।। (यो.दृ.स.३६) अस्मिन् = सहजभावमले, उपलक्षणात् कृष्णपाक्षिकत्व-प्रदीर्घभवसद्भावादिकमपि कारणमत्रानुसन्धेयम् । तदुक्तं योगबिन्दौ → प्रदीर्घभवसद्भावान्मालिन्यातिशयात्तथा । अतत्त्वाभिनिवेशाच्च नान्येप्वन्यस्य जातुचित् ।। 6 (यो. विं.७३) इति । चरमावर्तविंशिकायामपि → मुक्खासओ वि नन्नत्थ होइ गुरुभावमलपहावेण । जह गुरुवाहिविगारे न जाउ पत्थासओ सम्मं ।। 6 (वि.वि. ४/२) इत्युक्तम् । प्रकृते → निच्चं पि बालो पक्खंदो कण्हकम्मो न सुज्झति - (म.नि.१/१/७/७९/पृष्ठ ४९) इति मज्झिमनिकायवचनमपि यथातन्त्रमनुयोज्यम् । एतेन → किन्तु यस्याऽस्ति दुरितं कोटिजन्मसु सञ्चितम् । तस्य प्रकाशते नायमर्थो मोहान्धचेतसः ।। 6 (शि.गी.१/३१) इति शिवगीतावचनमपि व्याख्यातम् ।
अत एव प्रस्थकन्यायेन धर्मप्रणिधानमात्रस्याऽपि मोक्षबीजत्वं नैगमनयावलम्विभिः गीयते । इदमेवाभिप्रेत्य वैराग्यकल्पलतायां ग्रन्थकृतापि → अन्ये तु धर्मप्रणिधानमात्रं बीजं जगुः यद् न शिवाशयोऽपि । घने मलेऽनन्त्यविवर्तगे स्याद् वाच्यं पुनः किं तदुपायरागे ।। (वै.क. ल.१/४७) इत्युक्तमिति भावनीयम् । → मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुपु - (वि.चू.७१) इति विवेकचूडामणिवचनात् वेदान्तिमतानुसारेणाऽपि भवाभिनन्दिनो मोक्षसाधनशून्यतैवेत्यवधेयम् । प्रकृतेऽचरमावर्त-भावमलाधिक्यादीनां मणि-मन्त्रादिन्यायेन सन्मार्गाऽऽभिमुख्यप्रतिवन्धकत्वमवसेयम् ।।१०/३।।
टार्थ :- थार्थ स२१ होवाथी तेनी 21 ४२वामां आवेद नथी. (१०/3)
વિશેષાર્થ :- જગતના તમામ પુદ્ગલોને ઔદારિક વગેરે વર્ગણાની અવસ્થામાં પોતાના શરીરાદિ રૂપે પરિણમાવીને છોડવામાં જે કાળ લાગે તે કાળને શાસ્ત્રીય પરિભાષા મુજબ દ્રવ્યપુદ્ગલપરાવર્તકાળ કહેવાય અને એવા છેલ્લાં કાળને ચરમાવર્તકાળ કહેવાય છે. અનંતા કાળચક્રો પસાર થાય ત્યારે એક પુદ્ગલપરાવર્ત કાળ પૂરો થાય છે. આવા અનંતા પુદ્ગલપરાવર્તે જીવે ભૂતકાળમાં પસાર કરેલા છે. તે સમયે મિથ્યાત્વ ગાઢ હોવાના લીધે જીવના પરિણામ મોક્ષમાર્ગ તરફ જતા જ નથી. જેમ પૂર્વદિશામાં જવા નીકળેલ મુસાફરને પશ્ચિમ દિશામાં પૂર્વદિશા તરીકે ભ્રમ થાય તો તે મુસાફર વાસ્તવિક માર્ગને અભિમુખ બનતો નથી. તેમ અચરમાવર્તકાળમાં રહેલા જીવો પણ મોક્ષસન્મુખ વલણવાળા નથી હોતા. પરંતુ જ્યારે છેલ્લો પુદ્ગલપરાવર્ત આવે, અર્થાત્ જીવ જ્યારે છેલ્લા પુદ્ગલપરાવર્તમાં પ્રવેશ કરે ત્યાર પછી જ તેના પરિણામ મોક્ષમાર્ગની સન્મુખ થાય અને ત્યારે યોગ પ્રાપ્ત થઈ શકે. અચરમાવર્ત કાળમાં તો યોગની પ્રાપ્તિ શક્ય જ નથી. આવર્ત-પરાવર્ત-પુદ્ગલાવર્ત-પુદ્ગલપરાવર્ત આ બધા શબ્દો પ્રસ્તુતમાં ५याय शो = समानार्थ. शो Muql. (१0/3)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org