SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ३६६ • संसारारम्भप्रवृत्तौ धर्मारम्भपरिहारानौचित्यम् • = नन्वेवं धर्मार्थमप्यारम्भप्रवृत्तिप्राप्तौ, धर्मार्थं यस्य वित्तेहा तस्याऽनीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ।। (अष्टक ४ / ६, पराशरस्मृति - १३३ हितोपदेश - १/१८७, पञ्चतन्त्र - २/१५७) तथा, ‘शुद्धागमैर्यथालाभं ‘प्रत्यग्रैः शुचिभाजनैः । स्तोकैर्वा बहुभिर्वापि पुष्पैर्जात्यादिसम्भवैः ।।' ( अष्टक ३/२) इत्यादिकं विरुध्येतेत्याशङ्क्याह यच्च धर्मार्थमित्यादि तदपेक्ष्य दशान्तरम् । सङ्काशादेः किल श्रेयस्युपेत्यापि प्रवृत्तितः ।। ३१ ।। ननु एवं देहादिणिमित्तं पि हु जे कायवहे तह पयति । जिणपूयाकायवहम्मि तेसिम - पवत्तणं मोहो ।। (पञ्चा. ४/४५ ) इति पञ्चाशकवचनात् देहगिहाइयकज्जे आरंभं नो निरंभसि अणज्ज ! | कायवहो त्ति निसेहसि जिणपूयं अहह ! तुह मोहो ।। ← ( कथार को. पृ.१००/गा. ८) इति कथारत्नकोशवचनाच्च धर्मार्थमपि आरम्भप्रवृत्तिप्राप्तौ पृथिव्यादिजीवोपमर्दनव्यापाराणां कर्तव्यत्वप्राप्तौ सत्यां, तया सह 'धर्मार्थं' इति, 'शुद्धागमैरिति च अष्टकप्रकरणगतकारिकयोः विरोधः स्यात्, प्रथमकारिकया 'जिनपूजार्थस्नानाद्यारम्भजनितपापलक्षणस्य पकस्य पूजालक्षणजलेन प्रक्षालनापेक्षया पूजार्थस्नानादेरकरणमेव वरमित्यर्थो लभ्यते द्वितीयकारिकया च 'देवसम्बन्ध्यारामः पूजार्थपुष्पत्रोटनाद्यारम्भो न श्रावकेण स्वयं विधीयत' इत्यर्थो लभ्यते इति द्वयोर्विरोधः स्पष्टः एव इत्याशङ्कयाऽऽह = द्वात्रिंशिका - ५/३१ શંકા :- જો આ રીતે ધર્મ માટે પણ આરંભ-સમારંભની પ્રવૃત્તિ કર્તવ્ય બને તો “ધર્મ માટે જેને ધનની ઈચ્છા છે તેને દાનની ઈચ્છા ન થાય તે જ વધારે સારું. કારણ કે પહેલાં કાદવથી ખરડાવું અને પાછળથી તેને સાફ કરવું તેનાં કરતાં કાદવને દૂરથી ન અડકવું તે જ વધારે સારું. અર્થાત્ ધર્મ માટે પરિગ્રહનું પાપ કરવું અને તે ધન સંચયના પાપને દૂર કરવા ધર્મ ક૨વો તેના કરતાં પહેલેથી ધર્મનિમિત્તક ધનઉપાર્જન ન કરવું તે જ વધુ સારું.” આ પ્રકારનાં અષ્ટકજીનાં વચનનો વિરોધ આવશે. તેમજ અષ્ટકપ્રકરણમાં આગળ જણાવેલ છે કે “ન્યાયોપાર્જિત ધન વગેરેથી શુદ્ધ રીતે આવેલા તથા જેટલા મળી શકે તેટલા, સ્વચ્છ ભાજનમાં રાખેલા, નહિ કરમાયેલા, અલ્પ કે ઘણાં શ્વેત પુષ્પો દ્વારા પૂજા કરવી.” આ વચનનો પણ વિરોધ થશે, કારણ કે તમે પૂજાસ્વરૂપ ધર્મ માટે આરંભ કરવાની વાતો કરો છો જ્યારે અષ્ટકજીનો ઉપરોક્ત પ્રથમ શ્લોક ધર્માË....’ કહેવા દ્વારા એનો નિષેધ કરે છે. તેમજ ‘શુદ્ધાગમૈ .....' આ શ્લોક પણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલા પુષ્પોથી પૂજા કરવાની વિધિ જણાવે છે. એટલે કે જાતે પુષ્પો તોડવા વગેરે આરંભ-સમારંભની મનાઈ ફરમાવે છે. * અષ્ટક વચન વિરોધનો પરિહાર આ શંકાનું સમાધાન કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે → ગાથાર્થ :- ધર્માર્થ ઈત્યાદિ શ્લોક વડે ધર્મનિમિત્તક આરંભનો નિષેધ કરવામાં આવેલ છે તે અવસ્થા વિશેષની અપેક્ષાએ જાણવું. કારણ કે સંક્ાશ શ્રાવક વગેરેની જાણી જોઈને ધર્મકાર્યનિમિત્તક વેપાર આદિમાં प्रवृत्ति संभणाय छे. (4/39) १. मुद्रितप्रतौ 'प्रत्येग्रेः' इत्यशुद्ध पाठः । २ मुद्रितप्रतौ 'श्रेयस्युपेत्यादि' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy