________________
तदुक्तं
-
44
•
जिनपूजनाऽविधाने बोधिनाशादिः •
'अण्णत्थाऽऽरंभवओ धम्मेऽणारंभओ अणाभोगो ।
दव्वं तमेव
(
लोए पवयणखिंसा अबोहिबीअंति दोसा अ ।। " ( पंचाशक. ८ / १२) ।। ३० ।। छज्जीववहअविरयाणं । भवअडवीनिवडियाणं दव्वत्थओ चेव आलंबो ।। ← (सं.प्र.१ / २१३ ) इत्येवं सम्बोधप्रकरणोक्तरीत्या संसारकान्तारनिस्तरणाऽऽलम्बनत्वेन प्रसिद्धायां जिनपूजायां हिंसाशङ्कनात् विवेकनाशः स्फुट एव । जिनपूजायां स्वद्रव्याऽविनियोगादौदार्यप्रच्यवोऽपि स्पष्ट एव तत्त्यागिनः । जिनपूजायां स्वकीयवित्तविनियोगविरहेण दुर्गतिगमनाद् बोधिहानिरपि स्पष्टैव । तदुक्तं मन्ने जिनबिंबपइट्ठणाइकज्जेसु । जं लग्गइ तं सहलं दुग्गइजणणं हवइ सेसं ।। ← ) इति । पञ्चाशकसंवादमाह- ‘अण्णत्थे 'त्यादि । तवृतिस्त्वेवम् “ अन्यत्र अधिकृतस्नानादेरपरत्र विविधदेह-गेहादिकर्मसु आरम्भवतः = भूतोपमर्दकारिणः सतो देहिनः धर्मे = धर्मविषये, जिनार्चनादिनिमित्तमित्यर्थः । ' अणारंभओ'त्ति अनारम्भ एवानारम्भकः = भूतोपमर्दनपरिहारः, किम् ? इत्याह- अनाभोगः = ज्ञानाभावो वर्तते, अनाभोगकार्यत्वादनारम्भस्य । अथवाऽनारम्भतोऽनारम्भादनाभोगोऽवसीयते । ज्ञानाभाव एव हि शास्त्राऽनुमतोऽपि जिनार्चादिगत आरम्भोऽकृत्यतयाऽवभासते । तथा लोके = शिष्टजने = तन्मध्य इत्यर्थः, प्रवचनखिसा जिनशासनाऽश्लाघा “पूजाविधानाऽप्रतिपादनपरं जिनशासनं, अन्यथा कथमार्हताः शौचादिव्यतिरेकेणाऽपि जिनं पूजयन्ति ?” इत्यादिरूपा भवति । सा चाबोधेः = जन्मान्तरे जिनधर्माऽप्राप्तेः बीजमिव बीजं हेतुः अबोधबीजं इति एतौ अनन्तरोक्तौ दोषी = दूषणे भवतः । शब्दोऽनाभोगापेक्षया समुच्चयार्थः । अथवा दोषाय भवप्राप्तिलक्षणाय तदबोधिबीजं सम्पद्यते । इतिशब्दः समाप्तौ । ततो द्रव्यतः स्नातेन शुद्धवस्त्रेण च जिनपूजा विधेयेति स्थितम्” ← (पञ्चा. ८/१२ वृत्ति) । परेषामपि सम्मतमिदम् । तदुक्तं रामगीतायाम् अनारम्भो गृहस्थश्च कार्यवांश्चैव भिक्षुकः उभौ तौ न विराजेते विपरीतेन वर्त्मना ।। ← (रा.गी. ९/७ ) इति । 'कार्यवान् = पूजादिनिमित्तमारम्भवान्' इत्यर्थः कार्यः ।।५/३० ॥
=
=
=
३६५
=
શંકા સૂચિત થાય છે. તેવી શંકા થવાનું કારણ તેનામાં વિવેકદૃષ્ટિનો અભાવ છે. અર્થાત્ કર્તવ્ય-અકર્તવ્યનું તેને ભાન નથી. કુટુંબ માટે થતાં આરંભ-સમારંભ સંસારમાં ભટકાવનાર હોવાથી અકાર્ય છે. છતાં પણ તે તેને કરવા જેવાં લાગે છે. અને પુષ્પપૂજા વગેરે સમ્યક્દર્શન વગેરેની શુદ્ધિ કરનાર હોવાથી કર્તવ્ય હોવા છતાં તેને તે કરવા જેવા લાગતા નથી. તે ઉપરાંત ‘પુષ્કળ પુષ્પો દ્વારા પ્રભુભક્તિ કરવાની પોતાની ઉદારતાથી ભગવાનના દર્શન કરવા આવનાર અનેક લોકોનાં સમ્યગ્દર્શન વગેરે નિર્મળ થશે.' આવો ઉદાર આશય પણ તેનામાંથી નષ્ટ થાય છે. આમ વિવેકદૃષ્ટિ અને ઉદારતા બંન્ને નાશ થવાથી તેને બોધિહાનિસ્વરૂપ ભયંકર હાનિ થાય છે.
પંચાશકમાં જણાવેલ છે કે → સંસારમાં આરંભ કરનાર જીવની ધર્મમાં આરંભની શંકાથી પ્રવૃત્તિ ન થવી તે અજ્ઞાન છે. તેના લીધે લોકમાં તેની કંજુસાઈથી શાસનની હિલના થાય છે. તેમજ અબોધિનું आरएस थाय छे. खावा अनेड होष रहेला छे. (4/30)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org