SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ • तत्त्वदर्शिस्नानविचारः • ३५३ कार्या विशुद्धं पट्टयुग्मादि रक्त-पीतादिवर्णमुज्ज्वलं च वस्त्रं यस्य तेन (विशुद्धोज्ज्वलवस्त्रेण), तदुक्तं 'सितशुभवस्त्रेण' (षोडशक-९/५) इति । शुचिना द्रव्यतो देश-सर्वस्नानाभ्यां भावतश्च विशुद्धाऽध्यवसायेन संवृताऽऽत्मना = अङ्गोपाङ्गेन्द्रियसंवरवता ।।२३।।। पिण्ड-क्रिया-गुणोदारैरेषा स्तोत्रैश्च सङ्गता । पापगर्हापरैः सम्यक्प्रणिधानपुरःसरैः ।।२४।। पिण्डेति । पिण्डं = शरीरमष्टोत्तरलक्षणसहस्रकलितं, क्रिया = आचारो दुर्वारपरीषहोपसर्गजयलक्षणः, गुणाः = श्रद्धा-ज्ञान-विरतिपरिणामादयः केवलज्ञान-दर्शनादयश्च तैरुदारैः = गम्भीरैः यस्य सत्कं वित्तं स्वीकाराऽयोग्यमिह मदीये वित्ते कथञ्चिदनुप्रविष्टं तत्स्वामिनः तद्वित्तोत्पन्नं जिनपूजापुण्यं भवतु' इत्येवं भावविशेषात परिशोधितद्रव्येण भक्तिमता सता पूजा कार्या । तदुक्तं षोडशके → न्यायाऽजितेन परिशोधितेन वित्तेन निरवशेषेयं । कर्तव्या बुद्धिमता प्रयुक्तसत्सिद्धियोगेन ।। - (षो. ९/४) इति । भावशुद्धिमुक्त्वा वस्त्रप्रकारमाह- विशुद्धमिति । षोडशकसंवादमाह- 'सितेति । सम्पूर्णा च कारिका → शुचिनाऽऽत्मसंयमपरं सित-शुभवस्त्रेण वचनसारेण । आशंसारहितेन च तथा तथा भाववृद्ध्योच्चैः ।। 6 (षो.९/५) इति । शुचिना द्रव्यतः देश-सर्वस्नानाभ्यां = हस्त-पाद-मुखप्रक्षालन-शिरःस्नानरूपदेशसर्वभेदभिन्नस्नानाभ्यां, भावतश्च विशुद्धाऽध्यवसायेन आशंसाशून्यश्रद्धा-सदाशय-शुद्धात्मस्वरूपबोध-बहुमानादिगर्भितेन, एतेन → मनसा च प्रदीप्तेन ब्रह्मज्ञानबलेन च । स्नाति यो मानसे तीर्थे तत्स्नानं तत्त्वदर्शिनः ।। 6 (म.भा.अनुशासनपर्व-१०८-१३) इति महाभारतवचनमपि व्याख्यातम् । अङ्गोपाङ्गेन्द्रियसंवरवता = आत्मसंयमपरेण ।।५/२३ ।। इयमधिकृता पूजा पुष्पाऽऽमिष-स्तोत्रादिभेदेन बहुविधा । तत्र पुष्पादिपूजामभिधाय स्तोत्रपूजामाह'पिण्डे'ति । गुणाः सामान्येन श्रद्धा-ज्ञान-विरतिपरिणामादयः विशेषेण केवलज्ञान-दर्शनादयश्च, तैः = पिण्ड-क्रिया-गुणैः उदारैः = गम्भीरैः = सूक्ष्ममतिगम्याथैः । तत्पुरस्सरैः = उपयोगप्रधानैः । उपન્યાયઉપાર્જિત ધન વડે આ પૂજા, ભક્તિવાળા સજ્જને કરવી. પટ્ટયુગ્મ વગેરે લાલ, પીળા શુદ્ધવસ્ત્ર અને ઉજ્જવળ વસ્ત્રને પૂજા કરનારા શ્રાવકે પહેરવા. ષોડશક ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહેલ છે કે “શ્વેત અને શુભ = લાલ, પીળા વસ્ત્રો પહેરીને શ્રાવકે પૂજા કરવી.” તેમજ દ્રવ્યથી દેશસ્નાન અને સર્વજ્ઞાન દ્વારા પવિત્ર થઈને અને ભાવથી વિશુદ્ધ અધ્યવસાય દ્વારા પવિત્ર થઈને પૂજા કરવી. તેમજ પૂજા કરતી વખતે અંગોપાંગ અને ઈંદ્રિય સંકોચીને રાખવા. (૫/૨૩) સ્તોત્ર પૂજા મીમાંસા જ ગાથાર્થ - ભગવાનનું શરીર, આચાર, ગુણ દ્વારા ગંભીર તેમજ પાપગઈ કરવામાં તત્પર તેવા સ્તોત્રો સારી રીતે પ્રણિધાનપૂર્વક બોલવા દ્વારા સ્તોત્રપૂજા કરવી. (૫/૨૪) ટીકાર્ય - ૧૦0૮ લક્ષણથી યુક્ત એવું ભગવાનનું શરીર તેમજ દુર્વાર એવા ઉપસર્ગ અને પરિષહોને જીતવા સ્વરૂપ પ્રભુનું આચરણ તથા શ્રદ્ધા, જ્ઞાન, વિરતિ પરિણામ વગેરે ગુણો અને કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે ગુણોનું વર્ણન કરવાના લીધે ગંભીર બનેલા એવા સ્તોત્રો વડે ભગવાનની પૂજા કરવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy