SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका - ५/२० तस्मात्स्थापनात्वेऽवस्थान्तरकल्पनाविशेषाद् भाववृद्धयैव विहितत्वात्तवापि सिध्येद्येन स्थापनयद्यपि नाम-स्थापना-द्रव्यजिनेश्वराणां भावजिनेश्वरत्वानुसन्धानेनैव नमस्करणीयता धर्मसङ्ग्रह - र्शिता तथापि जलाभिषेकादिकृते तज्जन्माद्यवस्थाविभावनं प्रतिमायां नैव विरुध्यते । इत्थमेव चैत्यवन्दनभाष्यादौ प्रदर्शितमवस्थात्रिकचिन्तनविधानं सङ्गच्छते । न च ज्ञायकसिद्धद्रव्यशरीरपूजाया देवैर्विहितत्वात्प्रतिमाया जलाभिषेकादिव्यवहारोपपादने साधूनामपि प्रतिमाऽभिषेकादिकरणप्राप्तौ सर्वसावद्यनिवृत्तिमतां तेषां अनिष्टापत्तिः = जलाभिषेकाद्यविनाभाविजलविराधनादिलक्षणाऽनिष्टप्रसक्तिर्भवितेति शङ्कनीयम्, देवानां ज्ञद्रव्यसिद्धशरीराऽनुयोगिक-जलाभिषेकादौ स्वाभिमतफलादिप्राप्तिपूर्वकत्वप्रतिसन्धानेनैव प्रवृत्तेः, साधूनां तु तत्राऽवद्यस्फुरणेन स्वाभिमतफलादिप्राप्तिपूर्वकत्वप्रतिसन्धानव्याघातान्न तत्प्रवृत्त्या विराधनाद्यनिष्टाऽऽपत्तिः भविता इति एवं आरेकाऽपहारः निरुक्तशङ्कापरिहारः सुकरः । तस्मात् = स्वेप्सितफलप्राप्तिप्रतिसन्धानपूर्वकतया जलाऽभिषेकादेर्देवैः कृतत्वाद् उचितत्वाच्च स्थापना स्थापनासत्ये = स्थापनासत्यत्वेनाभिमते तीर्थङ्करबिम्बे अवस्थान्तरकल्पनाविशेषात् = जन्म-राज्याद्यवस्थाविभावनविशेषमवलम्ब्य भाववृद्ध्यैव = जिनेश्वरसम्बन्धिस्वकीयबहुमान-भक्त्यादिरूपभाववृद्धयैव जलाभिषेकादेः विहितत्वात् = शास्त्रविहितत्वात् तवापि = शङ्काकारिणोऽपि प्रतिमाभिषेकादिकं सिध्येत् = प्रमाणसिद्धं स्यात्, येन = शास्त्रप्रमाणसिद्धत्वलक्षणेन कारणेन स्थापनमपि જળાભિષેક વગેરે પ્રવૃત્તિ કરવાની અનિષ્ટ આપત્તિ આવશે. સમાધાન :- ઉપરની વાત વ્યાજબી નથી. કેમકે, મોક્ષે પધારી ચૂકેલા પરમાત્માની જળાભિષેક આદિ ભક્તિમાં સ્વઅભિમત ફલની સાધનતાનું ભાન થવાને લીધે જ દેવોની તેમાં પ્રવૃત્તિ થાય છે. જ્યારે સાધુ ભગવંતોને વિરાધનાનો પરિણામ ઉત્પન્ન થવાને કારણે અભિમત ફલની સાધનતાનું શાંન થતું નથી. માટે પ્રતિમાની પૂજા કરવાની અનિષ્ટ આપત્તિ સાધુ ભગવંતોને નહિ આવે. ३४८ मतामनिष्टापत्तिर्भवितेत्यारेकापहारः । = = • प्रतिष्ठितप्रतिमायां जलाभिषेकादिसमर्थनम् • Jain Education International દેવતાઓ સાવદ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોવાથી જળાભિષેકાદિ પ્રશસ્ત સાવદ્યપ્રવૃતિમાં સ્વઅભિમત ફલની સાધનતાની કારણતાની બુદ્ધિ દેવોને થઈ શકે છે. જ્યારે સાધુ ભગવંતો પ્રશસ્ત, અપ્રશસ્ત તમામ સાવઘપ્રવૃત્તિથી કાયમ માટે નિવૃત્ત થયેલ હોવાથી પ્રતિમાપૂજાદિરૂપ પ્રશસ્ત સાવઘપ્રવૃત્તિમાં સ્વઅભિમત ફલની સાધનતાની બુદ્ધિ થઈ શકતી નથી. માટે સાધુ ભગવંતો ભગવાનની પૂજા કેમ કરતાં નથી ? આ પ્રશ્નને અવકાશ નથી. સ્વઅભિમત ફલની પ્રાપ્તિના અનુસંધાન પૂર્વક જ દેવોએ જિનાભિષેક કરેલ હોવાથી સ્થાપનાસત્ય-સ્વરૂપ જિનપ્રતિમામાં જન્મ-રાજ્યાદિ અવસ્થાની વિશેષ પ્રકારે ભાવના કરીને ભગવાન પ્રત્યે બહુમાન-ભક્તિ વગેરે ભાવો વધા૨વા દ્વારા થતા જળાભિષેક વગેરે શાસ્ત્રવિહિત હોવાથી પૂર્વપક્ષીને પણ પ્રતિમાપૂજા પ્રમાણસિદ્ધ થશે. એ જ કારણે પ્રતિષ્ઠિત પ્રતિમાસ્વરૂપ સ્થાપનાસત્ય પણ અસંગત નહિ થાય. માટે અવિરત સમ્યગ્દષ્ટ અને દેશિવરતિધરોને શાસ્ત્રવિહિત હોવાથી “પ્રતિમાની પૂજા કઈ રીતે થઈ શકે ?” આવી શંકાને કોઈ અવકાશ રહેતો નથી. તેમજ “પ્રતિમા તો પદ્માસન વગેરે અવસ્થાથી યુક્ત છે. તેમાં જન્મઅવસ્થાની સૂચક કોઈ મુદ્રા નથી. માટે જન્મઅવસ્થાને ઉચિત જળાભિષેક કરવો એ વિસંવાદ કહેવાય” આવું પણ કહેવું વ્યાજબી નથી. કેમ કે, જિનપ્રતિમામાં જન્મ વગેરે અવસ્થાની For Private Personal use ohiGHINI 5 = = જન્મ ગ ] || www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy